Idea એ લોન્ચ કર્યો પ્લાન, રોજ મળશે 2gb ડેટા …

April 16, 2018 at 7:21 pm


ટેલીકોમ કંપની માર્કેટમાં રોજ તેના યુજર્સ માટે નવા નવા પ્લાન રજુ કરતા હોય છે. હાલમાં જ idea કપનીએ તેનો નવો પ્રીપેડ પ્લાન બહાર પાડ્યો છે.જેમાં યુજર્સ રોજના 2gb હાઈ સ્પીડ ડેટા વાપરી શકે છે.
પ્લાન ડીટેલ
કમ્પનીએ આ પ્લાનની કિમંત ૨૪૯ રૂપિયા રાખી છે અને આમાં યુજર્સને રોજના 2gb હાઈસ્પીડ ડેટા, અનલીમીટેડ કોલિંગની સુવિધા આપવામાં આવેલી છે. આ અનલીમીટેડ સુવિધામાં યુજર્સ એક દિવસમાં ૨૫૦ મિનીટથી વધારે કોલિંગ નહી કરી શકે અને એક અઠવાડિયામાં ૧૦૦૦ મિનિટથી વધારે ફ્રી કોલ નહી કરી શકે. ત્યાં જ જો યુજર્સને વધારે કોલિંગ થઇ જશે તો તેનો અલગથી ચાર્જ આપવો પડશે. ideaના આ નવા પ્લાનની ટક્કર airtelનો ૨૪૯ રૂપિયાવાળા પ્લાન સાથે કરવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL