IIP ગ્રાેથ જુલાઈમાં ઘટીને 6.6 ટકા ઃ આયાતમાં 25 ટકાની વૃિદ્ધ

September 12, 2018 at 7:42 pm


શેરબજાર અને કોપાેૅરેટ જગતમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આઈઆઈપી ગ્રાેથનાે આંકડો આજે જારી કરી દેવામાં આવ્યો હતાે. આ આંકડો જુલાઈ મહિના માટેનાે જારી કરવામાં આવ્યો હતાે. જૂન મહિનામાં આઈઆઈપી ગ્રાેથનાે આંકડો 6.9 ટકા હતાે જે જુલાઈ મહિનામાં ઘટીને 6.6 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદીના પરિણામ સ્વરુપે આ અસર થઇ છે. જુલાઈ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટનાે આંકડો 6.6 ટકા રહેવા માટે અન્ય પરિબળો પણ છે. પાંચ મહિનાની ઉંચી સપાટીથી આ આંકડો નીચે પહાેંચી ગયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સાૈથી નિરાશાજનક સ્થિતિ રહી છે. આ ઇન્ડેક્સમાં ગ્રાેથ 7 ટકાનાે રહ્યાાે છે જે જુનમાં 6.9 ટકાની આસપાસનાે હતાે. ઇન્ડેક્સનાે આંકડો 77.6 ટકા રહ્યાાે છે. જીડીપીના આંકડા હાલમાં જ જારી કરવામાં આવ્યા હતા જેમાં આસાસ્પદ ચિત્ર ઉપસી આવ્યું હતું. ઇલેક્ટ્રીસિટી જનરેશનમાં જુલાઈ મહિનામાં 6.7 ટકાનાે વધારો થયો હતાે જ્યારે જૂન મહિનામાં આ આંકડો 8.5 ટકાનાે રહ્યાાે હતાે. માઇિંનગમાં ગ્રાેથ 3.7 ટકા હતાે જે અગાઉ 6.6 ટકાનાે હતાે. મેન્યુફેક્ચરિંગમાં 23 સબ સેક્ટરોમાં 20 સેક્ટરોમાં મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. આગામી દિવસાેમાં અન્ય આંકડાઆેની પણ સીધી અસર જોવા મળી શકે છે. અન્ય આંકડાઆે પણ જારી કરવામાં આવ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યાેગમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું હતું કે, આેગસ્ટ 2018માં એક્સપાેર્ટનાે કારોબાર 27.84 અબજ ડોલરનાે રહ્યાાે છે જેમાં 19.21 ટકાનાે પાેઝિટિવ ગ્રાેથ નાેંધાયો છે. પેટ્રાેલિયમ સિવાય નિકાસનાે આંકડો 17.43 ટકાનાે પાેઝિટિવ ગ્રાેથ દશાૅવે છે. જ્યારે આયાતમાં આેગસ્ટમાં 25.41 ટકા સુધીનાે વધારો થયો છે. અને આ આંકડો 45.24 અબજ ડોલરનાે રહ્યાાે છે. ક્રૂડ આેઇલની વધતી જતી કિંમતના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સજાૅઈ છે. ટ્રેડ ડેફિસિટનાે આંકડો 17.4 અબજ ડોલરનાે રહ્યાાે છે. જુલાઈ મહિનામાં ટ્રેડ ડેફિસિટનાે આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટીએ રહ્યાાે હતાે અને આ આંકડો 18.02 અબજની પાંચ વર્ષની ઉંચી સપાટીએ રહ્યાાે હતાે. આ નાણાંકીય વર્ષમાં એપ્રિલ-આેગસ્ટ દરમિયાન નિકાસ 16.13 ટકાનાે રહ્યાાે છે જ્યારે આયાતનાે આંકડો આ નાણાંકીય વર્ષમાં પ્રથમ પાંચ મહિના દરમિયાન 17.34 ટકા સુધીનાે વધારો નાેંધાયો છે. આઈઆઈપીના આંકડાને લઇને કોપાેૅરેટ જગત અને શેરબજારમાં પણ ચર્ચા જોવા મળી રહી હતી. આવતીકાલે શેરબજારમાં ગણેશ મહોત્સવની રજા રહેનાર છે જેથી શુક્રવારના દિવસે કારોબાર શરૂ થશે ત્યારે તેની સીધી અસર બજાર ઉપર નાેંધાઈ તેમ માનવામાં આવે છે. આગામી દિવસાેમાં અન્ય આંકડાઆે પણ જારી કરવામાં આવનાર છે. આરબીઆઈ આ તમામ આંકડાઆેના આધાર પર જ પાેલિસી નિર્ણય કરશે.

print

Comments

comments

VOTING POLL