ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ : શિખર ધવન, મુરલી વિજયએ ફટકારી સદી

June 14, 2018 at 8:24 pm


બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર દુનિયાની નંબર વન ટીમ ભારત અને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરી રહેલા અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. ભારતીય બેસ્ટમેનોએ શરૂઆત ખૂબ સારી કરી પરંતુ દિવસના અંત સુધીમાં અફઘાનીસ્તાની ખેલાડીઓએ પણ સ્થિતી સારી બનાવી લીધી હતી. ભારત તરફથી શિખર ધવન અને મુરલી વિજયએ સદી ફટકારી અને 6 વિકેટ પર 347 રનનો સ્કોર બનાવ્યો હતો. દિવસના અંતે હાર્દિક પંડ્યા અને અશ્વિન પીચ પર રમી રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL