ભારત-પાક વચ્ચે ફાઈનલ થયેલી દુબઈને મેચમાં થશે ફેરફાર, જાણો કારણ

July 27, 2018 at 12:28 pm


દુબઈમાં આગામી માસમાં યોજાનાર એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. આમ તો આ મેચની તારીખ ૧૯ સપ્ટેમ્બરે નક્કી હતી પરંતુ હવે આ તારીખમાં ફેરફાર થવાની શક્યતાઓ છે.

BCCI ભારત-પાકિસ્તાનની આ મેચની તારીખ સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતને એશિયા કપમાં સતત બે મેચો રમવાની છે. ભારતીય ટીમે 18 સપ્ટેમ્બર એક મેચ રમવાની છે જ્યારે બીજી મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બરે નક્કી થઈ છે. આ સ્થિતીમાં ભારતને સતત બે દિવસ મેચ રમવી પડે તેવી સ્થિતી છે અને તેના કારણે ખેલાડીઓના શેડ્યૂલ પર અસર પડી શકે છે તેથી BCCI એ આ તારીખ સામે વાંધો ઉઠાવ્યો છે.

print

Comments

comments

VOTING POLL