India Lattest News

 • NarendraModi2
  બે મેટ્રાે પ્રાેજેક્ટ સહિત 33000 કરોડની યોજનાઆેના શિલાન્યાસ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ સાથે જોડાયેલા થાણેમાં બે મેટ્રાે પ્રાેજેક્ટની શિલાન્યાસની વિધિ કરતી વેળા કાેંગ્રેસ પાટીૅ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કાેંગ્રેસના શાસન દરમિયાન મેટ્રાે યોજનાની અવગણના કરવાનાે આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ વર્ષના ગાળા દરમિયાન માત્ર 11 કિલોમીટર મેટ્રાેનું કામ થયું હતું. મોદીએ આ ગાળા દરમિયાન કહ્યું હતું કે, 2014 બાદ મેટ્રાે … Read More

 • modi-1
  રાફેલ ડિલ-શીખ રમખાણો મુદ્દે મોદીના તેજાબી પ્રહારો

  Read More

 • wintar1
  દેશમાં કાતિલ ઠંડી : કારિગલમાં પારો માઇનસ 15.8 સુધી ગયો

  ઉત્તરભારતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. એકબાજુ હિમાચલ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવષાૅથી બરફની ચાદર જારી રહી છે. બીજી બાજુ મેદાની ભાગાેમાં પણ રાત્રિ તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થયો નથી. હિલસ્ટેશન માઉન્ટ આબુ ખાતે લોકોની હાલત કફોડી બનેલી છે. અહીં બરફના થર અનેક જગ્યાઆેએ જામી ગયા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઇ રહેલી હિમવષાૅની … Read More

 • remote
  ટીવી જોનારાઆે માટે 1 જાન્યુઆરીથી બદલાશે બે નિયમ, મનપસંદ ચેનલ જોવી બનશે માેંઘી

  ટીવી જોનારાઆે માટે એક જાન્યુઆરીથી બે નવા નિયમોમાં ફેરફાર થવાના છે. પહેલો તમારા કેબલ અથવા ડીટીએચનો માસિક ખર્ચ વધી જશે. બીજો તમે તે ચેનલ્સ માટે પૈસા આપશો જેને તમે જોવા માંગો છો. એવું નથી કે તમારે એક મહિનાનું ડીટીએચ રીચાર્જ કર્યું અને તમારે તે ચેનલ મળી રહ્યા છે જેને કોઇ જોવાનું પસંદ કરતા નથી. એક … Read More

 • default
  આજે જયપુરમાં થશે આઈપીએલના ખેલાડીઆેની હરાજી

  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2019થી પહેલા ખેલાડીઆેની હરાજી આજે (18 ડિસેમ્બર) જયપુરમાં થશે. આ હરાજી એક દિવસ ચાલશે. આ પહેલા આઈપીએલની બરાજી બે દિવસ ચાલતી હતી. તેના આયોજન સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે આઈપીએલની હરાજી બેંગલુરુની જગ્યાએ જયપુરમાં થશે. આ વખતે 346 ખેલાડીઆેને આઈપીએલની હરાજીમાં બોલી માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાં … Read More

 • air mobile
  ફલાઇટમાં મોબાઇલ સેવાઃ વિસ્તારા, સ્પાઇસજેટને રસ

  ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજને સોમવારે જણાવ્યું હતું કે, ટાટા જૂથની એરલાઇન વિસ્તારા અને સ્પાઇસજેટ ઇન-ફલાઇટ કનેિક્ટવિટિ સવિર્સિસ આેફર કરવા રસ દશાર્વ્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્થાનિક એરલાઇન્સમાં માત્ર સ્પાઇસજેટ અને વિસ્તારા ઇન-ફલાઇટ કનેિક્ટવિટિ સવિર્સિસ આેફર કરવા માગે છે. જોકે, વૈશ્વિક એરલાઇન્સ નવી સવિર્સ આપવાની બાબતમાં વધુ સક્રિય છે. કારણ કે, તેમના વિમાનમાં પેસેન્જર્સને Read More

 • cricket
  બીજા ટેસ્ટ મેચમાં ભારતનો 146 રને પરાજય

  અહી રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાંચમાં દિવસે આેસ્ટ્રેલિયાએ ભારતને 146 રનથી પરાજય આપ્યો છે. તે સાથે જ સિરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. પાંચમાં દિવસે ભારતે 15 આેવરમાં ફક્ત 28 રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે સાથે જ ભારતે હાર માની લીધી હતી. ત્રીજી ટેસ્ટ મેચ 26મી ડિસેમ્બરના રોજ મેલબોર્નમાં રમવામાં આવશે. રિષભ … Read More

 • aadhar
  આધાર રિટર્ન્સ હવે આેફલાઇન ચકાસણીનો નિર્ણય

  ગ્રાહકોનું આધાર આધારિત આેથેન્ટિકેશન થોડાં સપ્તાહમાં શરૂ થવાની શકયતા છે. જોકે તે આેફલાઇન હશે. એટન} જનરલે અભિપ્રાય આપ્યો છે કે આેફલાઇન આેથેન્ટિકેશન કરવામાં આવે તો કાનૂની રીતે સ્વીકાર્ય રહેશે. ટેલિકોમ અને બેિન્ક»ગ ઉદ્યાેગને તેના કારણે રાહત મળશે. યુનિક આઇડેન્ટિફિકેશન આેથોરીટી આેફ ઇન્ડિયાના સીઇઆે અજ્ય ભૂષણ પાંડેએ જણાવ્યું કે, આેફલાઇન આેથેન્ટિકેશન ચકાસણીમાં પાર ઉતરશે. આ અંગે … Read More

 • default
  ક્રાંતિ અને પી.ચિદમ્બરમને 11મી જાન્યુઆરી સુધી રાહત

  ચર્ચાસ્પદ એરસેલ મેક્સિસ કેસમાં ફરી સુનાવણી થઈ છે અને અદાલતે આ કેસ 11મી જાન્યુઆરી સુધી મુલતવી રાખી દીધો છે. 11મી જાન્યુઆરી બાદ કેસની કાર્યવાહી કરી થવાની છે. દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં આ સુનાવણી બાદ કેસની કાર્યવાહી મુલતવી રખાઈ છે. સાથોસાથ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અને એમના પુત્ર કાતિર્ ચિદમ્બરમને પણ અદાલતે રાહત આપી છે. સીબીઆઈ અને … Read More

 • default
  મુંબઈના હમીદ અન્સારીની છ વર્ષે પાક જેલમાંથી મુિક્ત

  વર્ષ 2012માં પાકિસ્તાનની ગુપ્તચર શાખા દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા અને પાકિસ્તાનની લશ્કરી અદાલતે વર્ષ 2015માં જેને બનાવટી પાકિસ્તાની આેળખપત્ર ધરાવવા બદલ ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી તે ભારતીય કેદી હમીદ નિહાલ અન્સારીને પાકિસ્તાને છ વર્ષ બાદ સોમવારે મુક્ત કર્યો હતો. 15 ડિસેમ્બર 2015ના પાકિસ્તાનની લશ્કરી અદાલતે મુંબઈના રહેવાસી 33 વર્ષના અન્સારીને ત્રણ વર્ષની જેલની … Read More

Most Viewed News
VOTING POLL