India Lattest News

 • default
  વૃદ્ધોનો સહારો બનશે સરકાર: ૨૯૨ જિલ્લામાં શરૂ થશે ‘વયોશ્રી’ યોજના

  વૃદ્ધોને સરકાર હવે બેસહારા નહીં છોડે. સરકારે વૃદ્ધો માટે શરૂ કરેલી ‘વયોશ્રી’ યોજનાને લાભ દેશના તમામ વૃદ્ધો સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ હેઠળ પ્રથમ તબક્કામાં યોજનાનો વિસ્તાર ૨૯૨ જિલ્લા સુધી વધશે. અત્યાર સુધી આ યોજના પ્રત્યેક રાયના માત્ર બે–બે જિલ્લામાં જ લાગુ છે. યોજનામાં સામેલ કરાયેલા નવા જિલ્લાઓમાં તમામ પછાત જિલ્લા સહિત એસસીએસટીની વધુ … Read More

 • default
  બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં હવે જિલ્લા મેજિસ્ટ્રેટને ફાઈનલ ઓથોરિટી

  હવે દેશમાં બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા ઝડપી બનશે અને ફાઈનલ ઓથોરિટી જિલ્લા મેજિસ્ટ્રેટ જ ગણાશે તેવો નિર્ણય લેવાયો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નેતૃત્વ હેઠળની આંતર મંત્રીઓની પેનલ દ્રારા આ પ્રકારની દરખાસ્ત પર ગઈકાલે મંજૂરીની મહોર મારી દેવાઈ હતી. હવે જિલ્લા મેજિસ્ટ્રેટો જ ફાઈનલ ઓથોરિટી ગણાશે અને બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં એમનો રોલ જ મહત્વનો … Read More

 • assam-flood-new
  આસામ, મણિપુર, મિઝોરમમાં પૂરથી તારાજી

  ઉત્તર અને પૂર્વોત્તર ભારત તરફ મોનસૂન આગળ વધી રહ્યો છે. જેને લઇને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પંજાબ અને હરિયાણામાં વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. પૂર્વોત્તરમાં વિનાશકારી પૂરે ચોતરફ તારાજી સજીર્ છે. છેલ્લા 24 કલાકમાં વધુ લોકોના મોત નિપજ્યાં છે. આ સાથે જ મૃતકોની સંખ્યા … Read More

 • building
  હજુ સસ્તા થશે ઘર: બિલ્ડરો પર અંકુશ મુકવા સરકારનો નિર્ણય

  ઘર ખરીદવા માંગતા લોકો માટે ખુશખબરી છે, કારણ કે ઘરની કિંમત હજુ વધારે ઓછી થઈ શકે છે. સરકારે એપાર્ટમેંટના નિર્માણના એક વર્ષની અંદર તેને વેચવાનું બંધનકર્તા બનાવી દીધુ છે, અને આ કાયદો હવે લાગૂ પણ કરી દેવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, ઓકયૂપેંસી સર્ટીફિકેટ (ઓસી) મળ્યાના એક વર્ષની અંદર બિલ્ડર જો લેટ ન વેંચે તો … Read More

 • pnb
  હવે બેન્ક કૌભાંડોમાં વકીલો, સી.એ. અને વેલ્યુઅરો સામે એફઆઈઆર

  દેશમાં બેન્ક કૌભાંડોની કોઈ સીમા રહી નથી અને બેન્ક કૌભાંડોને લીધે સરકારની અને બેન્કોની તેમજ જનતાની હાલત કફોડી થઈ ગઈ છે માટે હવે બેન્કો સાથે મળીને ગોટાળા કરનારા લોકોની સામે જે એફઆઈઆર દાખલ થાય છે તેમાં હવે મદદગારી કરનારા વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને વેલ્યુઅરો સામે પણ એફઆઈઆર દાખલ થશે. નીરવ મોદી નામના મહાચોર દ્રારા હજારો … Read More

 • Parliament Session
  મધ્યપ્રદેશમાં તમામ ૨૩૦ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે માયાવતી

  મધ્યપ્રદેશમાં ચાલું વર્ષે જ નવેમ્બર–ડિસેમ્બરમાં વિધાનસભાની ભારે પ્રતિાભરી ચૂંટણી થવાની છે ત્યારે કોંગ્રેસ સાથે અહીં સીટની ફાળવણી કે ગઠબંધન થઈ શકયું નથી ત્યારે માયાવતીના બસપાએ મધ્યપ્રદેશની તમામ ૨૩૦ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. બસપાના રાયના એક સિનિયર નેતાએ પત્રકારો સમક્ષ આ ચોખવટ કરી છે અને એમ કહ્યું છે કે હવે કોંગ્રેસ … Read More

 • rss
  સંઘ પરિવારની ભાજપને ચેતવણીઃ વિરોધીઆે અનામતના અંતની અફવા ફલાવે છે

  2019ની લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના શીર્ષ નેતૃત્વને ચેતવણી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે દેશભરમાં મોટા પ્રમાણમાં ખોટી ખબર ફેલાવવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર આવનારા સમયમાં / ને મળતો કોટા (અનામત) ખતમ કરી દેશે. સંઘના આ અંગે જોડાયેલા રિપોર્ટમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના … Read More

 • rain1
  દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને નવસારીમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

  સુરત: ગુજરાતમાં વરસાદ ભલે મોડો શ થવાના એંધાણ હોય પરતું રાયના કેટલાક જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઇ ચુકી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને સુરતમાં મુશળધાર વરસાદ વસ્યો. વહેલી સવારથી જ નવસારી અને તાપી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહલો જોવા મળ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દક્ષિણ ગુજરાત બાદ મધ્ય … Read More

 • patrakar
  પત્રકાર સુજાત બુખારીની હત્યા પાછળ હુરિર્યત અને આઈએસઆઈ નો હાથ!

  શું કાશ્મીરમાં શાંતિના પ્રયાસો જ પત્રકાર સુજાત બુખારીની હત્યાનું કારણ બન્યુંં સુજાત બુખારીની હત્યા પાછળ કાશ્મીર મુદ્દે હુરિર્યતના વાતચીત વિરોધી જુથ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોવાનું માનવામાં આવે છે. વાતચીતનું સમર્થન કરવા માટે અને રમઝાન સીઝફાયરનો વિરોધ નહી કરવાના કારણે સુજાત બુખારી વિરુÙ ભારે રોષ હતો. બુખારી પોતાના પ્રયાસોના કારણે પાકિસ્તાની સૈન્ય અને &hell Read More

 • default
  અબજોપતિની સંપિત્ત વર્ષ 2017માં 18 ટકા વધી

  Read More

Most Viewed News
VOTING POLL