India Lattest News

 • 1-103-640x476
  મંગળ ઉપર પાણી હોવાના નાસાને મળ્યા સંકેત

  નાસાના મંગળ મિશનને એક મોટી સફળતા મળી છે. લાંબા સમયથી મંગળ પર રિસર્ચ કરનાર માર્સ રોવર ઓપરચ્યુનિટીને આ અઠવાડિયે મંગળ પર ખડક પર લિસોટા જોવા મળ્યા છે. જેથી લાલ ગ્રહ પર પાણી, હવા અને અન્ય પ્રક્રિયાઓના હોવાના સંકેત મળે છે. આ રોવરને મંગળ પર ૫૦૦૦ દિવસ પૂરા થઇ ચૂકયાં છે. નાસાએ આ અઠવાડિયે આપેલા એક … Read More

 • Narendra-Modi-
  પાકિસ્તાને નરેન્દ્ર મોદીને મોકલ્યું ૨.૮૬ લાખનું બિલ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અત્યાર સુધીના શાસનકાળમાં કેટલાક પ્રવાસો માટે ઈન્ડિયન એરફોર્સનો ઉપયોગ કર્યેા છે. તેના પર ભારત સરકારે કુલ બે કરોડ પિયા ખર્ચ કર્યા છે, જેમાંથી ૨.૮૬ લાખ પિયાનું બિલ પાકિસ્તાનનું પણ છે. હકીકતમાં, વિદેશી પ્રવાસ દરમિયાન યારે–યારે પીએમ મોદીનું એરક્રાટ પાકિસ્તાનની ઉપરથી ઉડીને ગયા, ત્યારે–ત્યારે તેમણે ટ નેવિગેશનના પિયા લીધા છે. આ બધી … Read More

 • default
  કેનેડામાં આઈપીએલ સમાન ટી–૨૦ લીગનું આયોજન કરાશે

  ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રખ્યાતી અને સ્થળાંતર કરતા કેરેબિયન લોકોની વધતી જતી વસ્તીના પગલે કેનેડામાં આઈ. પી. એલ. પદ્ધતિની ટી–૨૦ લીગ સ્પર્ધા રમાડવાનું વિચારાઈ રહ્યું છે. ભારતીય મૂળના ટોરન્ટોના ધંધાદારી રોય સિંહનું કહેવું છે કે તેઓ કેનેડીયન પ્રીમિયર લીગ (સી. પી. એલ.) સાથે ટી–૨૦ ક્રિકેટ શ કરવાના પ્રયાસમાં છે. ભારતમાં આઈ. પી. એલ.ની ભવ્ય સફળતા નિહાળ્યા … Read More

 • default
  પીએનબીમાં કૌભાંડનો આંકડો રૂા.૨૦,૦૦૦ કરોડ હોવાની શંકા

  નીરવ મોદી, તેના સગાઓ અને સંબંધિત કંપનીઓને સાંકળતા કૌભાંડમાં ભારતીય કંપનીઓનું ધીરાણ રૂા.ર૦,૦૦૦ કરોડને આંબી જવાની સંભાવના છે એમ બેન્કર્સ અને સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું. આ રકમમાં સંબંધિત કંપનીઓને કરવામાં આવેલા વાજબી ધિરાણનો સમાવેશ થાય છે. જોકે હવે કૌભાંડી કંપનીના પ્રમોટરો પરના આરોપોને જોતાં આ રકમ બેડ ડેટ તરીકે વર્ગીકૃત થવાનું જોખમ વધુ ગયું છે. … Read More

 • default
  રાજધાની–શતાબ્દી જેવા જ કોચ અન્ય ટ્રેનોમાં પણ લગાવાશે

  સામાન્ય રેલગાડઓમાં શ્રે સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી રેલવેએ હવે બીજી શ્રેણીની ટ્રેનના કોચને પણ રાજધાની અને શતાબ્દીની તર્જ પર તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના વરિ અધિકારીઓની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી. ‘સ્વર્ણ પરિયોજના’ હેઠળ કોચને ઉન્નત બનાવવાનું કામ કરવામાં આવશે. રેલ ડબ્બાઓને શ્રે બનાવવાના કામની શરૂઆત ગત વર્ષે થઈ હતી પરંતુ તેમાં માત્ર … Read More

 • default
  વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષી ખોલશે મોરચો

  ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન વર્તમાન વિજય રૂપાણીની સરકાર વિવિધ મોરચે ઘેરાયેલી રહેશે. વિવિધ મોરચે ભીડવવા માટે વિપક્ષ દ્રારા મોરચો તૈયાર કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ પોતાના આકરાં તેવર દેખાડીને સરકારને ભીડવશે તે વાત નિિત છે. છેલ્લા ૨૨ વર્ષમાં સૌથી ઉંચા ગ્રાફે પહોંચેલી કોંગ્રેસ પ્રથમ દિવસે પાટણની સાંથણીની જમીનના મુદ્દે આત્મવિલોપન કરનાર દલિત કાર્યકરને લઈને સરકાર … Read More

 • finance-ministry-640x366
  બેંકોને બચાવવા સરકારે ૧૧ વર્ષમાં ૨.૬ લાખ કરોડ રૂપિયાનું આંધણ કયુ

  દર બજેટ સમયે દેશના નાણાંપ્રધાન સામે બે જ ચેલેન્જ હોય છે. એક ખર્ચની જરિયાતના પૂર્ણ કરવી જેથી સામાજીક ક્ષેત્રમાં વિકાસ સાધી શકાય અને બીજી સરકારી તીજોરીના નુકસાનને ઓછું કરવું કેમ કે દેશમાં આજે પણ ટેકસ કલેકશન હોવું જોઈએ તેના કરતા ખૂબ ઓછું થાય છે. યારે તાજેતરમાં હવે નાણાં મંત્રાલય સામે એક નવી ચેલેન્જ આવી છે, … Read More

 • election
  નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો દબદબો: કોંગ્રેસ પણ ફાયદામાં

  ગત તા.૧૭ના રોજ યોજાયેલી રાયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણીમાં આજે સવારે મત ગણતરી શરૂ થઈ હતી. ૧૦–૩૦ વાગ્યા સુધીમાં કુલ ૩૯ નગરપાલિકાઓના પરિણામો જાહેર થયા છે જેમાં ૨૩માં ભાજપ અને ૧૬માં કોંગ્રેસ વિજેતા થઈ છે. કટ ટૂ કટ જેવી ટફ ફાઈટમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારોએ ભારે દોડધામ કરી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપનો … Read More

 • pnb
  પીએનબી કૌભાંડ: ૨૦૦ જેટલી બનાવટી કંપનીઓ અને બેનામી સંપત્તિની તપાસ

  હીરાના વ્યાપારી અને વેલરી ડિઝાઇનર નીરવ મોદી અને તેના સગાંને સંડોવતા પિયા ૧૧,૪૦૦ કરોડના કૌભાંડના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ (ઇડી) અને આવકવેરા (આઇટી) વિભાગ ૨૦૦ બનાવટી કંપની અને બેનામી અસ્કયાતોની તપાસ કરી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટે નીરવ મોદી, તેના ભાગીદાર મેહત્પલ ચોકસી અને તેઓની કંપનીઓ પરના દરોડા રવિવારના ચોથા દિવસે પણ ચાલુ રાખ્યા હતા. ઇડી કાળાં … Read More

 • default
  બેન્કોને ૮૦૦ કરોડનો ચૂનો ચોપડનાર રોટોમેકના કોઠારીએ કહ્યું, મેં દેશ છોડયો નથી

  તાજેતરમાં જ પંજાબ નેશનલ બેન્કમાં વેલર્સ નીરવ મોદી દ્રારા ૧૧૪૦૦ કરોડ રૂપિયાનું મહાકૌભાંડ સામે આવ્યું છે ત્યારે વધુ એક કારોબારીના ૮૦૦ કરોડ રૂપિયાના કૌભાંડથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કારોબારીનું નામ છે વિક્રમ કોઠારી જે રોટોમેક કંપનીનો માલિક છે. કાનપુરમાં રહેતાં કોઠારીએ પાંચ સરકારી બેન્કો પાસેથી રૂા.૮૦૦ કરોડની લોન લીધા બાદ પરત નથી કરી. … Read More

Most Viewed News
VOTING POLL