India Lattest News

 • default
  પીએનબીની શાખામાં ચાલી રહી હતી ‘ગુપ્ત શાખા’

  પીએનબીને હજારો કરોડોનો ચૂનો ચોપડનારા નીરવ મોદીના મદદગારો બેન્કની અંદર જ બેઠા હતા. વાસ્તવિકતા એ છે કે ૭ વર્ષથી ચાલી રહેલા આ કૌભાંડમાં સામેલ નીરવના મદદગારો બેન્ક શાખાની અંદર જ એક ગુ શાખા ચલાવી રહ્યા હતાં. નીરવ મોદી અને અમુક અન્ય વેલર્સ કારોબારીઓને ખોટી રીતે મદદ આપવામાં આવી રહી છે તે અંગે સરકાર અને પીએનબીના … Read More

 • bank-2
  સરકારી બેન્કો સાથે થાય છે સૌથી વધુ છેતરપીંડી

  પીએનબી ફ્રોડ બાદ જેસમાં રાજનીતિક માહોલ ગરમ થઈ ગયો છે, સત્તા પક્ષ અને વિપક્ષ બંને એકબીજા પર આ ફ્રોડનો આરોપ લગાવી રહ્યા છે. તેમ છતાં આંકડા મુજબ સરકારી બેન્કો સાથે જ સૌથી વધારે ફ્રોડ થાય છે. પંજાબ નેશનલ બેન્કની મુંબઈ સ્થિત બ્રીચ કેન્ડી બેન્ક બ્રાન્ચમાં ૧૧,૩૬૦ કરોડ પિયાના ગોટાળા બાદ કરોડો ખાતાધારકો સ્તબ્ધ થઈ ગયા … Read More

 • default
  સોનામાં વધ્યો ચળકાટ: સવા ચાર વર્ષની ૩૧,૭૦૦ની ટોચે

  સોનાનો ચળકાટ સવા ચાર વર્ષની ટોચે પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે સોનામાં આવેલી મજબૂતાઈ પાછળ સ્થાનિકમાં પણ તેમાં ચમકારો આવ્યો છે અને ૯૯.૯ ટચના ૧૦ ગ્રામના ભાવ ૩૧,૭૦૦ની સપાટીએ પહોંચ્યા છે જે ઐતિહાસિક ૩૨,૦૦૦ની સપાટીની નજીક પહોંચ્યા છે. છેલ્લે ૨૬ ઓકટોબર ૨૦૧૩એ ભાવ ૩૨,૦૦૦ની સપાટીને પાર બોલાઈ ગયા પછીના સૌથી ઐંચા સ્તરે ભાવ જોવાયા છે. અમેરિકન … Read More

 • nirav modi01
  નિરવ મોદી અને મેહુલ ચોકસીની પેઢીઓમાં ૪૯ અબજની બિનહિસાબી મત્તા

  અબજોપતિ મહાઠગ નીરવ મોદી એક વેલરી ડિઝાઈનર છે પરંતુ નાણાં કઢાવવા માટે બેન્કોને મુરખ બનાવવામાં અથવા તો એમને ખરીદી લેવામાં જે નટવરલાલ ટાઈપની ડિઝાઈનિંગ છે તેમાં પણ તે ઉસ્તાદ રહ્યો છે. ૧૧૪ અબજના પીએનબી કૌભાંડના આ નિર્માતાએ ગેરકાયદેસર સંપત્તિ ઘણી ભેગી કરી છે અને આવકવેરા ખાતાના અધિકારીઓએ એમ કહ્યું છે કે નીરવ મોદી અને તેના … Read More

 • nirav modi
  નિરવ મોદીના ઘર–શો–રૂમ પર દરોડા યથાવત: ઝબ્બે કરવા ઈન્ટરપોલને એલર્ટ કરાયું

  પંજાબ નેશનલ બેન્કને ૧૧૪૦૦ કરોડનો મસમોટો ચૂનો ચોપડી ફરાર થઈ જનારા મહાઠગ નીરવ મોદી અને તેના સાથીદારો વિરુદ્ધ કાર્યવાહી યથાવત છે. દરમિયાન નીરવ મોદી દેશ બહાર નાસી છૂટયો હોવાની માહિતી મળ્યા બાદ ઈન્ટરપોલને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. દેશભરમાં નીરવ મોદીના અંદાજે એક ડઝન ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતાં જેનો દોર આજે પણ … Read More

 • masood_azhar-640x356
  કાશ્મીરમાં કોનું વર્ચસ્વ વધારે: આતંકવાદી સંગઠનોમાં પડી ફાટફ

  ગુચર એજન્સીઓના અહેવાલ મજુબ હિજબુલ મુજાહિદ્દીનના મુખ્ય આતંકવાદી સૈયદ સલાઉદ્દીનને તેના પદ પરથી હટાવવા માટે જૈશ–એ–મોહમ્મદ અને લશ્કરે તૈયબા દબાણ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં સેફ હાઉસ બનાવી ભારતમાં આતંકી હત્પમલાઓને અંજામ આપતા આતંકના આકાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ શ થઈ છે. રિપોર્ટ મુજબ સલાઉદ્દીનને કેટલાય દિવસો સુધી પાકિસ્તાની નાપાક જાસૂસી સંસ્થા આઈએસઆઈની મદદથી હિજબુલ અને યુનાઇટેડ &hel Read More

 • default
  છ મહિનામાં જ બધા પૈસા ચુકવવા નિરવ મોદી તૈયાર

  પંજાબ નેશનલ બેંકને 11300 કરોડનાે ફડકો આપનાર નિરવ મોદી હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં હોવાની માહિતી મળી રહી છે અને તે બેંક અધિકારીઆેના સંપર્કમાં હોવાની પણ વિગત પ્રાપ્ત થઇ છે. નિરવ બેંકની 5000 કરોડથી વધુની રકમ પરત આપવા માટે તૈયાર હોવાના સંકેત મળી રહ્યાા છે. પંજાબ નેશનલ બેંકને લખવામાં આવેલા પત્રમાં છ મહિનાની અંદર તમામ પૈસા ચુકવી દેવાની … Read More

 • default
  પીએનબી ફ્રાેડ : નિરવ મોદીની ડઝનથી વધુ પ્રાેપટીૅ પર દરોડા

  પંજાબ નેશનલ બેંક મહાછેતરિંપડીના કેસમાં મુખ્ય આરોપી નીરવ મોદીની સામે આખરે કાર્યવાહી શરૂ કરવામાં આવી ચુકી છે. એન્ફોસૅમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હિરાકારોબારી નિરવ મોદી અને તેમના સગાસંબંધીઆે તથા અન્યાે સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કરી દીધો છે. સાથે સાથે આજે દેશભરમાં નિરવ મોદીના આવાસ અને અન્ય પ્રાેપટીૅ ઉપર વ્યાપક દરોડા પાડâા હતા. દેશભરમાં જુદા જુદા શહેરોમાં … Read More

 • default
  બીજી બેંકોને 11300 કરોડ ચુકવવા પીએનબીને આદેશ

  અબજોપતિ હિરા કારોબારી નિરવ મોદી દ્વારા અંજામ આપવામાં આવેલા સાૈથી મોટા બેંકિંગ કૌભાંડને લઇને રિઝર્વ બેંક આેફ ઇન્ડિયા દ્વારા પંજાબ નેશનલ બેંકને કેટલીક સ્પષ્ટ સૂચનાઆે આપી દીધી છે. આરબીઆઈએ પંજાબ નેશનલ બેંકને કહ્યું છે કે, આ મામલામાં સામેલ બીજી બેંકોને 11300 કરોડ રૂપિયાની પૂર્ણ ચુકવણી કરવામાં આવે. આ મામલા સાથે જોડાયેલા બે બેંકસૅ દ્વારા આ … Read More

 • default
  જાન્યુઆરીમાં WPIફુગાવો ઘટી 2.84 ટકા : ખાદ્યાન્ન વસ્તુ સસ્તી

  હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં છ મહિનાની નીચી સપાટી ઉપર પહાેંચી ગયો છે. ફુગાવો 2.84 ટકાની નીચી સપાટીએ પહાેંચતા મધ્યમ વગૅ અને ગરીબ વગૅને રાહત થઇ છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઆેની કિંમતમાં ઘટાડો થયો છે. બીજી બાજુ શાકભાજીની કિંમતાેમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યાાે છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)ના આધાર પર ગણતરી કરવામાં આવતા … Read More

Most Viewed News
VOTING POLL