India Lattest News

 • default
  ભારતનો જડબાતોડ જવાબ: પાકિસ્તાનના 2 સૈનિક ઠાર, અનેક ચોકીઓ નેસ્તોનાબૂદ

  જમ્મુ જિલ્લાના અખનૂરના કેરી સેક્ટરમાં ભારતીય સેનાએ બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી પોતાના બે જવાનોની શહાદતનો બદલો વાળી લીધો છે. આ દરમિયાન સેનાએ પાકિસ્તાનની બે ચોકીઓ પણ નેસ્તોનાબૂદ કરી નાખી છે. ગોળીબારીમાં એક ભારતીય જવાન ઘાયલ થયો છે. જ્યારે રાજોરીના નૌશેરાના લામ સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. જોગમા બટ્ટલ વિસ્તારમાં ભારતીય … Read More

 • default
  સ્ટાર્ટઅપને કરમાંથી રાહત આપશે સરકાર

  કેન્દ્ર સરકારે દેશમાં સ્વરોજને પ્રોત્સાહન આપવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે 10 કરોડ પિયા સુધીના રોકાણની સ્થિતિમાં સ્ટાર્ટ અપ (નવી કંપ્નીઓ)ને કરમાંથી છૂટ આપવાની જાહેરાત કરી છે. રોકાણની રકમમાં એન્જલ રોકાણથી એકત્ર કરવામાં આવેલી રકમ પણ સામેલ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જાહેરનામા અનુસાર કોઈ સ્ટાર્ટઅપમાં ભાગીદારી ખરીદનારા એન્જલ રોકાણકારને ન્યુનત્તમ નેટવર્થ બે કરોડ … Read More

 • rahul
  રાહુલ ગાંધીએ ઈન્ડિયા ગેઈટ પર મોડી રાત્રે યોજી કેન્ડલ માર્ચ

  જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મની બે અલગ-અલગ ઘટનાઓની વિરૂદ્ધ કોંગ્રેસે મોડી રાત્રે દિલ્હીના ઇન્ડિયા ગેટની પાસે એક મોટી કેન્ડલ માર્ચ યોજી હતી. દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં દિલ્હીના માનસિંહ રોડથી ઇન્ડિયા ગેટની વચ્ચે નીકાળેલ આ કેન્ડલ માર્ચમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી સહિત તમામ વરિષ્ઠ ને Read More

 • iim
  આઈઆઈએમની ફી ૧૭% સુધી વધી રૂા.૨૨ લાખે પહોંચી

  આઈઆઈએમમાંથી શિક્ષણ મેળવવાનો ખર્ચ ચાલુ વર્ષથી વધી જવાનો છે. ફુગાવો, ઐંચા સંચાલકીય ખર્ચ, પગાર, ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચનું કારણ આપની લગભગ નવ આઈઆઈએમ ૨૦૧૮–૨૦ની બેચ માટે ફીમાં પાંચથી ૧૭ ટકાનો વધારો કરી રહી છે. તેમાં બેંગ્લોર, કલકત્તા એ અમદાવાદની આઈઆઈએમ ઉપરાંત રોહતક, ત્રીચી, ઉદયપુર, અમૃતસરની મેનેજમેન્ટ ઈન્સ્િટયુટુસ પણ સામેલ છે. વિધાર્થી માટે એમબીએની ડિગ્રી મેળવવાનો ખર્ચ રૂા.૮૦,૦૦૦થી &helli Read More

 • Mumbai-Indians
  આઈપીએલના રોમાંચક મેચમાં હૈદરાબાદે મુંબઈને છેલ્લા બોલે ૧ વિકેટે હરાવ્યું

  સનરાઈઝ હૈદરાબાદે ઘર આંગણે રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયંને ૧ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ હૈદરાબાદે આઈપીએલની ૧૧મી સીઝનમાં સતત બીજો વિજય હાંસલ કર્યેા હતો. યારે મુંબઈ ઈન્ડિયંસને આ ટૂર્નામેંટમાં સતત બીજીવાર હારનો સામનો કરવો પડો હતો. સરનાઈઝ હૈદરાબાદે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયંસને પહેલા બેટિંગમાં ઉતાયુ હતું. મુંબઈ ઈંડિયસં તરફથી સુર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડે … Read More

 • default
  અમદાવાદ, વડોદરા અને સુરતના ગ્રુપ પાસેથી ૧૦૦૦ કરોડની કરચોરી પકડાઈ

  Read More

 • rcb-vs-kxip
  પંજાબના ગેઇલને આજે બેંગ્લોર સામે ફટકાબાજી કરવાની તક

  વિરાટ કોહલીના સુકાનમાં અને બ્રેન્ડન મેકલમ તથા એ. બી. ડીવિલિયર્સ જેવા ખ્યાતનામ ખેલાડીઓ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (આરસીબી)ની ટીમને આજે અહીં હોમગ્રાઉન્ડ પર કિંગ્સ ઇલેવન પંજાબ સામે જીતીને ખાતું ખોલાવવાની સારી તક છે. આઠમી એપ્રિલે આરસીબીનો કોલકતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે ૭ બોલ બાકી રહેતાં ૪ વિકેટના માર્જિનથી વિજય થયો હતો. ગેરી કસ્ર્ટન આરસીબીના બેટિંગ–કોચ … Read More

 • Train-Food
  ટ્રેનમાં બિલ નહીં આપનારા કેટરરે યાત્રિકને મફત ભોજન આપવું પડશે

  રેલવેનો કોઈ કેટરર જો ગ્રાહકને ભોજનનું બિલ નહીં આપે તો તેણે મફતમાં ભોજન આપવું પડશે. રેલ મંત્રી પિયુષ ગોયલે કેટરિંગ કંપનીઓ સાથે ચર્ચા દરમિયાન આ સ્પષ્ટ્રતા કરી હતી. થાણેમાં ઉપવાસ દરમિયાન રેલ ભવનમાં રહેલા કેટરિંગ કોન્ટ્રાકટરોને વીડિયો કોન્ફરન્સ મારફત સંબોધિત કરતાં ગોયલે કહ્યું કે ભોજનની ગુણવત્તા અને કિંમતને લઈને કોઈ સમજૂતિ કરવામાં નહીં આવે. સાથોસાથ … Read More

 • building
  58 વર્ષે અફસરરાજથી આઝાદી: હવે બિલ્ડિંગ બનશે ઓનલાઇન

  ગુજરાત રાયના રિયલ એસ્ટેટ સેકટર અને બિલ્ડર લોબી માટે લાપસીના આંધણ મુકવા જેવા ખુશખબર છે કે હવે કોઈપણ બિલ્ડિંગ પ્રોજેકટ માટે કચેરીના પગથીયા નહીં ઘસવા પડે કે સાહેબોને સલામી ન આપવી પડે તેવો ઐતિહાસિક નિર્ણય રૂપાણી સરકાર દ્રારા લેવામાં આવ્યો છે. તા.૧–૫–૧૯૬૦ના રોજ ગુજરાત રાયની સ્થાપના થયાથી હાલ ૨૦૧૮ સુધીના ૫૮ વર્ષના સમયગાળામાં સર્વપ્રથમવાર બિલ્ડિંગ … Read More

 • Ambedkar
  કાલે આંબેડકર જયંતીએ તોફાનો થવાની સરકારને દહેશત

  આવતીકાલે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટનાનો પ્રયાસ ટાળવા સઘન સલામતી બંદોબસ્ત ગોઠવવાની બધાં રાજ્યોને કેન્દ્ર સરકારે તાકીદ કરી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પીએસઆઈએ પોતાના હદવિસ્તારોમાં શાંતિ જાળવવા પગલાં લેવાના રહેશે. એક પખવાડિયામાં એમએએ દ્વારા ત્રીજીવાર ઉક્ત સલાહ આપવામાં આવી છે. પહેલીવાર બીજી એપ્રિલે ભારત બંધ દરમિયાન &hell Read More

Most Viewed News
VOTING POLL