India Lattest News

 • india1
  આફ્રિકામાં સિરીઝ જીતી ભારતે રચ્યો ઈતિહાસ

  ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત શ્રેણી જીતીને એક નવો ઈતિહાસ રચી નાંખ્યો છે.આફ્રિકાને 4-1થી હરાવીને શ્રેણી પર કબ્જો કરી લીધો છે. ભારતે પાંચમી વનડેમાં આફ્રિકાને 275 રનનું ટાર્ગેટ આપ્યું હતું. આ ટાર્ગેટ આફ્રિકાને આ મેદાન પર કરવો કોઈ મોટી વાત નહતી. કેમ કે આ પહેલા આફ્રિકાએ આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 300 ઉપરના … Read More

 • india
  ઐતિહાસિક શ્રેણીવિજય સાથે ટીમ ઈન્ડિયા વન-ડેમાં નંબર વન

  ભારતે દક્ષિણઆફ્રિકા વિરુદ્ધ છ મેચોની શ્રેણીનો પાંચમો વન-ડે 73 રને જીતી લીધો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણી પોતાના નામે કરી લીધી છે અને વન-ડે રેન્કીંગમાં પણ નંબર વનનો તાજ હાંસલ કર્યો છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ ટેસ્ટ બાદ હવે વન-ડેમાં પણ નંબર વન બની ગઈ છે. વન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 4-1થી આગળ છે. … Read More

 • default
  ભણતરનું સ્તર સુધારવા ધો.5 અને 8માં નિયમિત પરિક્ષા લેવા ભલામણ

  સંસદની એક સમિતિનું માનવું છે કે બાળકોમાં ભણતરના સ્તર અને પરિણામને શ્રેષ્ઠ બનાવવા માટે પાંચમા અને આઠમા ધોરણમાં પરિક્ષા લેવાવી જોઈએ. રાજ્યસભા સાંસદ સત્યનારાયણ જટિયાના નેતૃત્વવાળા માનવ સંશાધન વિકાસ મંત્રાલય સાથે જોડાયેલી સ્થાયી સમિતિએ અનિવાર્ય અને નિ:શુલ્ક શિક્ષણનો અધિકાર બીજા સંશોધન ખરડા 2017 પર વિચાર કર્યો છે. આ ખરડો 11 ઓગસ્ટ 2017માં લોકસભામાં રજૂ કરવામાં … Read More

 • misael
  પાકિસ્તાન નવા પ્રકારના અણુ હથિયારો બનાવી રહ્યું છે: અમેરિકા

  અમેરિકાએ પાકિસ્તાનના મલિન ઈરાદાઓને લઈને ભારતને ચેતવ્યાં છે. અમેરિકા ઈન્ટેલિજન્સે કહ્યું કે પાકિસ્તાન નવા પ્રકારના એટમી હથિયારો બનાવી રહ્યું છે. જેમાં શોર્ટ રેન્જના હથિયારો પણ સામેલ છે. તો પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથે ભારતમાં સતત હુમલાઓ કરવાની વેતમાં છે. જેના કારણે ક્ષેત્રમાં ખતરો વધવાની સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ નેશનલ … Read More

 • gst
  જીએસટી રિટર્ન પ્રક્રિયા વધુ સરળ બનાવાશે

  જીએસટીના દરને તર્કસંગત બનાવ્યા બાદ સરકાર હવે રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવીને કારોબારીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત વ્યવસ્થામાં કારોબારીઓને દર મહિને ત્રણ રિટર્ન દાખલ કરવાની જરૂરિયાત નહીં રહે. તેઓ માત્ર એક સરળ રિટર્ન દાખલ કરી શકશે. જીએસટી કાઉન્સીલની આગલી બેઠકમાં આ પ્રસ્તાવને સત્તાવાર મહોર લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટી … Read More

 • mamta
  મોદી કેર સ્કીમમાં જોડાવાનો મમતા બેનર્જીનો ઈનકાર

  કેન્દ્રીય બજેટમાં રજૂ કરાયેલ નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમને પશ્ચિમ બંગાળમાં લાગૂ કરવાની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ના પાડી દીધી છે. મમતા બેનર્જીએ એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે રાય સરકારે મહેનતથી એકત્ર કરેલ સંસાધનોને આ કાર્યક્રમમાં લગાવી બર્બાદ કરીશું નહીં. પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરમાં આયોજીત એક પબ્લિક મીટિંગમાં મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક સ્વાસ્થય યોજના લાવી & Read More

 • default
  તાજના દિદાર માટે હવે 200 રૂપિયાની શરૂ કરાયેલ નવી ફી

  વિશ્વના ઐતિહાસિક સ્મારકોમાં સ્થાન ધરાવનાર તાજ મહેલની મુલાકાત લેવા ઇચ્છુક પ્રવાસીઆેને પહેલી એપ્રિલથી વધારે નાણાં ચુકવવા પડશે. કારણ કે સરકારે મુખ્ય મ્યુઝિયમ જોવા ઇચ્છુક લોકો માટે 200 રૂપિયા ચાર્જ લાગૂ કરવાનાે નિર્ણય કયોૅ છે. સાથે સાથે એન્ટ્રી ફીમાં પણ વધારો કયોૅ છે. એન્ટ્રી ફીને વધારીને 40ના બદલે 50 કરી દેવામાં આવી છે. પત્રકારો સાથે વાતચીત … Read More

 • default
  મુકેશ અંબાણી 20 દિન દેશને ચલાવી શકે : રિપાેર્ટમાં ધડાકો

  વિશ્વના સાૈથી અમીર લોકો પાેતપાેતાના દેશમાં કેટલા દિવસ સુધી સરકાર ચલાવી શકે છે તેને લઇને પણ હાલમાં રસપ્રદ અÇયાસ કરવામાં આવ્યા બાદ કેટલીક રસપ્રદ બાબતાે સપાટી ઉપર આવી છે. આ ઉદ્યાેગપતિઆે અને અબજોપતિઆેની સંપિત્તના આધાર પર ગણતરી કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક દેશની સરકારને ચલાવવા કેટલા રૂપિયાનાે ખર્ચ થાય છે તેના આધાર પર આંકડા … Continue reading મુકેશ અંબ Read More

 • default
  સુંજવાન એટેક : શહીદ સાત પૈકી પાંચ કાશ્મીરી મુસ્લિમો

  હંમેશા ચર્ચામાં રહેતા અને વિવાદાસ્પદ નિવેદનાે માટે જાણિતા રહેલા એઆઈએમઆઈએમના પ્રમુખ અસાસુદ્દીન આૈવેસીએ જમ્મુના સુંજવાન આમીૅ કેમ્પ ઉપર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાને લઇને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ત્રાસવાદી હુમલામાં શહીદ જવાનાેના બહાને આ મુદ્દાને રાજકીય રંગ આપતા આૈવેસીએ કહ્યું છે કે, આમીૅ કેમ્પ ઉપર કરાયેલા હુમલામાં શહીદ થયેલાઆે પૈકી પાંચ કાશ્મીરી મુÂસ્લમો હતા. આેવૈસી Read More

 • default
  સીઆરપીએફ કેમ્પ પર હુમલામાં બે આતંકવાદી ઠાર : હથિયારો જપ્ત

  જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરના કરણ નગર સ્થિત સીઆરપીએફ કેમ્પ પાસે સેના અને ત્રાસવાદીઆે વચ્ચે અથડામણ આજે પણ જારી રહી હતી. સતત બીજા દિવસે સેનાનું આેપરેશન જારી રહ્યું હતું. હજુ સુધી બે આતંકવાદીઆેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આેપરેશન સેનાનું ચાલી રહ્યું છે. સીઆરપીએફના આઈજી આેપરેશન ઝુલ્ફીકાર હસને કહ્યું છે કે, અથડામણ હજુ પણ ચાલી … Read More

Most Viewed News
VOTING POLL