India Lattest News

 • rbi
  રિઝર્વ બેન્ક ડિજિટલ કરન્સી લાવશે

  રિઝર્વ બેન્કે બિટકોઈન જેવી આભાસી ચલણ (વરર્યૂઅલ કરન્સી) વિરૂધ્ધ કઠોર પગલાં લીધા છે. બેન્કોને એવી સૂચના અપાઈ છે કે, તેઓ વચ્ર્યૂઅલ કરન્સીવાળા એકમો સાથે લેન–દેન બધં કરે. સાથોસાથ રિઝર્વ બેન્કે પોતાની ડિજિટલ કરન્સી લાવવાનો સંકેત પણ આપી દીધો છે. રિઝર્વ બેન્કે આ માટેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ડેપ્યુટી ગવર્નર કાનુનગોપે એવી માહિતી આપી … Read More

 • default
  શિકારી સલમાન ‘ભાઇ’ની બ્રાન્ડ વેલ્યૂ ઘટશે

  બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને કાળિયારના શિકાર કેસમાં પાંચ વર્ષની સજા થતા ‘ભાઇ’ની બ્રાન્ડ વેલ્યૂને જોરદાર ફટકો લાગવાની શકયતા છે. બ્રાન્ડના નિષ્ણાતં માને છે કે જોધપુરની કોર્ટે સલમાનને દોષિત જાહેર કર્યેા તેનાથી તે બ્રાન્ડ તરીકે ખતમ નહીં થઇ જાય પરંતુ તેના એન્ડોર્સમેન્ટમાં ઘટાડો થઇ શકે છે. સલમાને આટલાં વર્ષમાં તેની બેડ બોયની ઇમેજ તોડી છે અને … Read More

 • default
  એસ.આર.એસ.ગ્રુપના ચેરમેન સહિત પાંચની ધરપકડ

  એસ.આર.એસ.ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અનિલ જિંદલને તેના ચાર કારોબારી સાથીઓ બિશન બંસલ, નાનક ચદં તાયલ, વિનોદ મામા અને દેવેન્દ્ર અઘાના સાથે પોલીસે દિલ્હીની મહિપાલપુરમાં આમરા હોટલમાંથી ધરપકડ કરી હતી. પોલીસની આર્થિક અપરાધ શાખાએ આરોપીઓને ન્યાયિક દંડાધિકારી પલ્લવી ઓઝાની કોર્ટમાં રજૂ કર્યા હતાં યાંથી તેમને નીમકા જેલ મોકલી દેવાયા હતાં. પોલીસે આરોપીઓની ૧૦ દિવસની રિમાન્ડ માગી … Read More

 • salman khan
  એ રાતે સલમાન શિકાર કર્યા બાદ ગામલોકોને બંદૂક બતાવી ફરાર થઈ ગયો હતો

  બોલિવૂડના દબગં અભિનેતા સલમાન ખાનને પાંચ વર્ષની જેલસજા થઈ છે ત્યારે એ ૨ ઓકટોબર–૧૯૯૮ની રાત હતી યારે બે કાળા હરણ સલમાનની ગોળીઓનો શિકાર બન્યા હતાં. આ કેસમાં સાક્ષીઓને આપેલા નિવેદન અનુસાર સલમાન ખાન શિકાર કર્યા બાદ ગામલોકોને બંદૂકનો ડર બતાવી જીપ્સી લઈને ફરાર થઈ ગયો હતો. એ રાત કાંકાણી ગામની સીમામાં અંધારામાં ગાડીની હેડલાઈનની રોશની … Read More

 • default
  જોધપુરની જેલમાં બિશ્નોઇ ગેંગ સલમાન માટે ખતરો બની શકે

  કાળિયાર કેસમાં જેલભેગો થયેલા સલમાન ખાન સામે ખતરો છે. જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના અનેક લોકો જેલમાં બધં હોાથી તેઓ એકટર પર હત્પમલો કરી શકે છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ ગત ચોથી જાન્યુઆરીએ કોર્ટમાં જ સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે તે વિધાર્થી નેતા છે. પોલીસનું કામ કેસો કરવાનું છે. પરંતુ તે … Read More

 • Tej-640x421
  લાલુ યાદવનો પુત્ર તેજ પ્રતાપ લગ્ન કરશે ઐશ્વર્યા રાય સાથે…. !

  રાષ્ટ્ર્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્ન નક્કી થઈ ગયા છે. ૧૨મી મેએ તેમના લગ્ન થશે. તેજ પ્રતાપના લગ્ન રાજકીય પરિવારમાં થઈ રહ્યા છે. લાલુ પ્રસાદના પરિવારની નિકટના લોકોના જણાવ્યા અનુસાર, તેજ પ્રતાપના લગ્ન બિહારના પ્રથમ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયની પૌત્રી અને સારણની પરસા બેઠક પરથી આરજેડીનાં ધારાસભ્ય … Read More

 • default
  ઇસરો ૧૨મીએ IRNSS–૧૧ ઉપગ્રહ લોન્ચ કરશે

  ઇસરો દ્રારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા સંચાર ઉપગ્રહ જીએસએટી–૬એ બાદ ઇસરો ૧૨ એપ્રિલના રોજ તેના આગામી નેવિગેશન સેટેલાઇટ આઈઆરએનએસએસ–૧આઈના લોન્ચિંગ માટે તૈયારી કરી રહ્યું છે. ઈસરોના ચેરમેન ડો.કે સિવાને જણાવ્યું કે આઈઆરએનએસએસ–૧આઈ અગાઉ લોન્ચ કરવામાં આવેલા ઉપગ્રહ જીએસએટી–૬એના સિલ લિંકની સ્નેપિંગના કારણે પ્રભાવિત થશે નહીં. યારે એક તરફ ઇસરોની એક ટીમ જીએસએટી–૬એ સાથેના સંપર્કન Read More

 • default
  દિલ્હી ડેરડેવિલ્સને ફટકો: ઈજાગ્રસ્ત રબાડા આઇપીએલની બહાર

  આઇપીએલની અગિયારમી સિઝન શ થાય એના બે દિવસ પહેલાં જ દિલ્હી ડેરડેવિલ્સની મોટી વિકેટ પડી ગઈ છે. ટેસ્ટનો વલ્ર્ડ નંબર વન બોલર સાઉથ આફ્રિકાનો કેગિસો રબાડા પીઠના દુખાવાને લીધે આ વખતની આઇપીએલની બહાર થઈ ગયો છે. તેને દિલ્હીના ફ્રેન્ચાઇઝીએ ૪.૨ કરોડ પિયામાં ખરીધો હતો. રબાડા ત્રણ મહિના સુધી નથી રમી શકવાનો. તેને તાજેતરમાં આસ્ટ્રેલિયા સામેની … Read More

 • default
  સંસદના બજેટસત્રનું સંપૂર્ણપણે ધોવાણ: કોઈ કામકાજ ન થયું

  સંસદના બન્ને ગૃહમાં અંદાજપત્રના બીજા સત્રમાં સતત ૨૨મા દિવસે ધાંધલધમાલ ચાલુ રહેતા આખું સત્ર રાબેતા મુજબની કામગીરી હાથ ધર્યા વિના પૂં થઈ ગયું છે. આમ આખા સત્રનું ધોવાણ થઈ ગયું છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કોંગ્રેસ સહિતના વિપક્ષો સંસદમાંની કાર્યવાહી ખોરવવા બદલ એકબીજાને દોષ દઇ રહ્યા છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાંથી રાયસભામાં ચૂંટાયેલા બે … Read More

 • modi-shah
  આજે ભાજપનો સ્થાપના દિવસ: મોદી–શાહનો કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ

  કેન્દ્ર ઉપરાંત ૨૧ રાયોમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો ૩૯મો સ્થાપના દિવસ મનાવી રહી છે. ભાજપ પોતાના આ સ્થાપના દિવસનો જશ્ન જોરશોરથી ઉજવી રહી છે. આજે વડાપ્રધાન મોદી નવીદિલ્હીથી અને ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહ મુંબઈથી કાર્યકરોને સંબોધન કરશે. અમિત શાહ મુંબઈમાં આજે ત્રણ લાખ કાર્યકરોને સંબોધન કરશે તો મોદી દિલ્હીથી પોતાના … Read More

Most Viewed News
VOTING POLL