India Lattest News

 • SAlman-CAse-05
  સલમાન આજે પણ રહેશે જેલમાં, જામીન અરજી પર કાલે નિર્ણય

  કાળિયાર શિકાર કેસમાં ગઈ કાલે સલમાન ખાનને જોધપુર સેશન્સ કોર્ટમાં દોષી ગણાવી 5 વર્ષની સજા ફટકારી હતી. ગઈકાલે કોર્ટમાંથી તુરંત જ સલમાન ખાનને જેલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે એક રાત જેલમાં વિતાવ્યા બાદ આજે સલમાન ખાનના વકીલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. Jodhpur Court reserves order till tomorrow on #SalmanKhan's bail plea … Continue reading સલમાન આજે પણ રહેશે જેલમાં, જામીન અરજી પર Read More

 • maxresdefault
  પુરૂષોને તેમના કરતા આેછી વયની મહિલા પસંદ પડે છે

  ફિનલેન્ડમાં હાલમાં જ કરવામાં આવેલા એક મનાૈવિજ્ઞાનના એક ફંડામેન્ટલ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરૂષોને પાેતાના કરતા નાની વયની મહિલાઆે વધારે પસંદ પડે છે. પુરૂષો પાેતાની વયની જેટલી અથવા તાે પાેતાના કરતા મોટી વયની મહિલાઆેને પણ પસંદ કરે છે. જો કે વાત જ્યારે 20થી 60 વર્ષની વયના પુરૂષોની કરવામાં આવે તાે મોટા ભાગના પુરૂષો … Read More

 • salman
  સલમાન ઉપર 600 કરોડ રૂપિયા લાગેલ છે : અહેવાલ

  વર્ષ 1998ના કાળા હરણ શિકાર કેસમાં બાેલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનને આજે પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવતા બાેલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ્માં સલમાન ખાન હાલનાે સાૈથી મોંઘો સ્ટાર છે. તેની તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે સાૈથી લોકપ્રિય સ્ટાર છે. તેની છેલ્લા કેટલાક વષોૅમાં સાૈથી વધારે માંગ … Read More

 • default
  હોબાળાના પરિણામે બજેટ સત્રમાં ખુબ આેછુ કામ થયુ

  વર્ષ 2018નુ બજેટ સત્ર સંપૂર્ણ પણે ધાંધલ ધમાલના કારણે કામ વગર પૂર્ણ થયુ છે. બજેટ સત્રના બીજા તબક્કામાં પણ કોઇ વધારે કામ થયુ ન હતુ. બીજો તબક્કાે શુક્રવારના દિવસે પૂર્ણ થઇ રહ્યાાે છે. આવી સ્થિતીમાં આ બજેટ સત્ર વર્ષ 2000 બાદથી સાૈથી આેછુ બજેટ સત્ર તરીકે રહેશે. વર્ષ 2000 બાદથી સાૈથી આેછુ કામ આ સત્ર … Read More

 • default
  ગ્રેજ્યુએટી અવધિ 5 વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરવા તૈયારી

  ફોર્મલ જોબ સેક્ટરમાં કામ કરતા લાખો કર્મચારીઆેને લાભ મળે તેવા એક ઘટનાક્રમમાં સરકાર આગળ વધી રહી છે. મળેલી માહિતી મજુબ સરકાર ગ્રેજ્યુએટી માટેની અવધિ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાની તૈયારીમાં છે. આ અંગેની દરખાસ્ત સરકાર સ્વીકારે તેમ માનવામાં આવે છે. પેમેન્ટ આેફ ગ્રેજ્યુએટી એક્ટ 1972માં સુધારા કરવા સાથે સંબંધિત દરખાસ્તમાં ગ્રેજ્યુએટી અવધિ પાંચ વર્ષથી … Read More

 • BCCI_1517762599
  BCCI મિડિયા અધિકાર સ્ટાર સ્પાેટ્સેૅ મેળવી લીધા

  સ્ટાર સ્પાેટ્સૅ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા છે. ઇ હરાજી મારફતે આજે ત્રીજા દિવસે સ્ટારે રેકોર્ડ 6138.1 કરોડ રૂપિયાની મોટી બાેલી લગાવીને બાેર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતાે. આ રેસમાં સ્ટાર ઉપરાંત સાેની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઆે પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક … Read More

 • default
  જમ્મુ–કાશ્મીર સીમાએ ૧૪ હજાર બંકર બનશે

  જમ્મુ–કાશ્મીરના સરહદી જિલ્લાઓમાં રહેતા લોકોને પાકિસ્તાની તોપમારા અને ગોળીબારોથી બચાવવા માટે કેન્દ્ર સરકાર આવા સરહદી જિલ્લાઓમાં ૧૪ હજાર બંકરો બનાવવા માગે છે. જમ્મુ–કાશ્મીરના સાંબા, પૂંચ, જમ્મુ, કથુઆ અને રાજાૈરી જિલ્લાઓમાં આવા ૧૪ હજાર બંકરો બનાવીને રહેવાસીઓને રક્ષણ પુરું પાડવાની યોજના સરકાર બનાવી રહી છે. એક બંકરમાં ૪૦ કે તેથી વધુ લોકો સમાઈ શકે તેવી તેની … Read More

 • amit
  અનામત દૂર નહીં થાય અને કોઈને દૂર કરવા દેશું પણ નહીં: અમિત શાહ

  ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એસસી–એસટીને નોકરી અને શિક્ષણમાં અનામત માટેની નીતિ રદ કરશે નહીં અને કોઈને કરવા દેશે પણ નહીં. આ સાથે જ તેમણે સોમવારે ભારત બધં દરમિયાન ૧૦ લોકોનાં મોત માટે કોંગ્રેસ અને વિપક્ષોને જવાબદાર ગણાવ્યા હતા. અહીં એક જાહેરસભાને સંબોધન કરતા અમિત શાહે કહ્યું હતું કે ડો. … Read More

 • facebook
  ફેસબુક ડેટા લીક મામલે ખુલાસો: ૫૦ નહીં ૮૭ મિલિયન યુઝર્સનો ડેટા થયો હતો શેયર

  ડેટાલિક મામલે ઘેરાયેલી ફેસબુકે કહ્યું છે કે અંદાજે ૮૭ મિલિન યુઝર્સનો વ્યકિતગત ડેટા લીક થઈ ગયો છે. જેનો ડેટા લીક થવાનો ખતરો છે તેમાં મોટાભાગના અમેરિકા સાથે સંકળાયેલા છે. તેના ડેટાને કેમ્બિ્રજ એનાલિટિકા સાથે શેયર કરવામાં આવ્યો છે. આ ફેસબુક તરફથી કરવામાં આવેલી સૌપ્રથમ સત્તાવાર સ્પષ્ટ્રતા છે. પહેલાં આવેલા મીડિયા અહેવાલોમાં મનાય રહ્યું હતું કે … Read More

 • food
  થિયેટરોમાં ફૂડ–પાણી નિયમિત ભાવે જ વેચવું જોઈએ: બોમ્બે હાઈકોર્ટ

  મલ્ટિપ્લેકસ થિયેટરોમાં ફડ અને પાણીના ભાવ ભયાનક રીતે વધારે હોય છે તેમ કહીને બોમ્બે હાઈકોર્ટે અભિપ્રાય આપ્યો છે કે નિયમિત ભાવે જ તે વેચવા જોઈએ. મહારાષ્ટ્ર્ર સરકારે કોર્ટ સમક્ષ કહ્યું છે કે તે છ સાહમાં આ અંગે નીતિ ઘડશે. બેન્ચે આ મામલે ૧૨ જૂને વધુ સુનાવણી નક્કી કરી છે. જસ્ટિસ એસ.એમ. કેમકર અને એમ.એસ. કર્ણિકની … Read More

Most Viewed News
VOTING POLL