India Lattest News

 • default
  વિજ્ઞાનીઆેએ સુપર અર્થ’ શોધી, જીવનની સંભાવનાઆે વધી

  અવકાશ વિજ્ઞાનીઆેને એક મોટી સફળતા મળી છે. વિજ્ઞાનીઆેએ ફ્રાેઝન સુપર અર્થ(પૃથ્વી)શોધી કાઢી છે જે સૂર્યની સૌથી નજીક છે. આ શોધથી પૃથ્વીબાü જીવન અંગેની સંભાવનાઆેમાં વધારો થયો છે. સંભવિત રીતે ખડકોથી બનેલો આ ગ્રહ બનાર્ર્ડ સ્ટાર બી તરીકે આેળખાય છે અને તેને અવકાશ નિષ્ણાતો સુપર અર્થ તરીકે ગણાવી રહ્યા છે. આ ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે … Read More

 • default
  આલોક વર્મા અંગે સીવીસીના અહેવાલ પર આજે સુપ્રીમમાં સુનાવણી

  સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)ને સીબીઆઇમાંથી રજા પર ઉતારી દેવાયેલા વડા આલોક વમાર્ સામે ભ્રષ્ટાચારના કોઇ પુરાવા મળ્યા ન હોવાનો અહેવાલ છે. સુપ્રીમ કોર્ટમાં સીવીસીના આ અહેવાલ અંગે આજે સુનાવણી થશે. સીબીઆઇમાં નંબર ટુ રાકેશ અસ્થાના દ્વારા આક્ષેપોમાં તપાસના રિપોર્ટ પર સુનાવણી થવાની છે તેના એક દિવસ અગાઉ આ વમાર્ માટે આ રાહતજનક અહેવાલ પ્રકાશમાં આવ્યો … Read More

 • default
  હવે જમીનના બદલામાં માલિકને કંપનીમાં ભાગીદારી મળશે

  ખાનગી ક્ષેત્રના ઉદ્યાેગો માટે જમીન સંપાદન બદલ વળતર તરીકે જમીન માલિકને હવે કંપનીમાં ભાગીદારી આપવી પડશે. નીતિપંચે આ પ્રસ્તાવની રૂપરેખા તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. પંચના નવા પ્રસ્તાવમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશિપની સાથે પી-4 મોડલ હેઠળ લોકોને પણ ભાગીદારી આપવામાં આવશે. મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે નવા પ્રસ્તાવ હેઠળ જમીન મેળવનારી કંપનીમાં જમીન … Read More

 • sabarimala-sandesh-2
  સુરક્ષાની વચ્ચે સબરીમાલા મંદિરના દ્વાર ફરીથી ખુલ્યા

  કેરળમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સાંજે સબરીમાલા મંદિરના પ્રવેશ દ્વાર ફરી ખોલી દેવામાં આવ્યા હતા. જો કે, જોરદાર વિરોધ પ્રદર્શન વચ્ચે ફરી એકવાર કાર્યકર તૃિપ્ત દેસાઈ અને અન્યાેને દર્શન વગર જ પરત ફરવાની ફરજ પડી હતી. વાર્ષિક તીર્થ યાત્રાની સિઝનમાં 62 દિવસીય લાંબી મંડલા પૂજા માટે સબરીમાલા મંદિરના દ્વાર આજે ખોલવામાં આવ્યા હતા. કોઇપણ … Read More

 • cyclone-gaja2
  તામિલનાડુમાં વિનાશ વેરતું ‘ગાઝા’ વાવાઝોડુઃ 13ના મોત

  તમિળનાડુમાં ગુરુવારે રાત્રે ગાજા વાવાઝોડું મોડીરાત્રે દક્ષિણ તમિળનાડુના કિનારા વિસ્તાર પર ભારે વેગવાન પવનો સાથે ત્રાટક્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં સરકારી યંત્રણા ગોઠવી દેવામાં આવી છે. આ વાવઝોડાએ ભારે તબાહી મચાવી છે અને નાગાપટ્ટમ જિલ્લામાં 13ના મોત થયા છે. અત્યાર સુધીમાન 82 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પડોસી પુડુચેરીના નાગાપટ્ટીનમ અને કારાઇકાલથી લગભગ 140 &hellip Read More

 • 2018_11$large_election_commission3
  ચૂંટણી પંચનું કારસ્તાનઃ 32 કરોડ મતદારોના આધાર અને વોટર આઇડી લિંક કરી દીધા

  ચૂંટણીની પ્રqક્રયામાં રાજકીય પક્ષોને ‘સણખાં’ રહેવાનો પાઠ શીખડાવતા ચૂંટણી પંચ (ઇસી)ની કામગીરીમાં જ અનેક છીડા મળી આવ્યાં છે. દેશમાં લોકશાહી ઢબે ચૂંટણી યોજાય તેની જવાબદારી ધરાવતું ચૂંટણી પંચ ખુદ જ અનેક મોરચે નાગરિકોની પ્રાઇવેસીના સિદ્ધાંતોને ધોળીને પી ગઇ હોવાનું આરટીઆઇના જવાબમાં જાણવા મળ્યું છે. ચૂંટણી પંચે અનેક આરટીઆઇના જવાબમાં 600 પાનાંના દસ્તાવેજો સુપરત કર્યા છે … Read More

 • Rahul-Modi
  મધ્યપ્રદેશ : મોદી અને રાહુલ કાલથી પ્રચારનું નેતૃત્વ કરશે

  પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. છત્તીસગઢમાં માઆેવાદીગ્રસ્ત જિલ્લાઆેમાં પ્રથમ તબક્કાનું મતદાન પણ થઇ ચુક્યું છે. હવે મધ્યપ્રદેશ ઉપર પણ ભાજપ અને કાેંગ્રેસે ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી ગરમી હવે ચરમસીમા ઉપર પહાેંચી ગઈ છે. નામ પરત ખેંચવાની તારીખ નિકળી ગયા બાદ ભાજપ અને કાેંગ્રેસના દિગ્ગજો પ્રચાર મેદાનમાં ઉતરી ગયા … Read More

 • default
  કાેંગીને રાહત : હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના હુકમ પર સ્ટે

  દિલ્હી હાઈકોટેૅ આઈટીઈના પ્રેસ એન્કલેવ સ્થિત નેશનલ હાઉસને ખાલી કરવાના કેન્દ્ર સરકારના આદેશને પડકાર ફેંકી કાેંગ્રેસ પાટીૅની અરજી ઉપર હાલ પુરતી યથાસ્થિતિ રાખવાનાે આદેશ જારી કરી દીધો છે. આનાથી કાેંગ્રેસ પાટીૅને કામચલાઉ રાહત મળી ગઈ છે. હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના કેન્દ્ર સરકારના આદેશ ઉપર 22મી નવેમ્બર સુધી સ્ટે મુકી દેવામાં આવ્યો છે. હાઈકોટેૅ આજે કેન્દ્ર … Read More

 • devendar
  મહારાષ્ટ્ર : મરાઠા અનામતની જાહેરાત પહેલીએ થઇ શકે છે

  મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં જ મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાની જાહેરાત કરી શકે છે. એમ માનવામાં આવે છે કે, પહેલી ડિસેમ્બરના દિવસે પ્રદેશના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પાેતે આની જાહેરાત કરી શકે છે. આનાે સંકેત પણ ફડનવીસે પાેતે જ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, પહેલી ડિસેમ્બરના દિવસે ઉજવણી કરવાની તૈયારી કરી લેવાની જરૂર છે. પછાત … Read More

 • 596609-abu-azmi
  શહેરોના નવા નામકરણને લઇ આઝમી ભારે નારાજ

  મહારાષ્ટ્રમાં સમાજવાદી પાટીૅના પ્રદેશ અધ્યક્ષ અબુ અસીન આઝમીએ મુખ્યમંત્રી દ્વારા શહેરોના નામ બદલવાના મુદ્દે આજે નારાજગી વ્યક્ત કરી હતી. આઝમગઢને આપવામાં આવેલા ભાષણ બાદ વધુ એક નિવેદન અબુ અસીન આઝમીએ આÃયું છે. આઝમીનું કહેવું છે કે, ભારતીય બંધારણ દ્વારા તેમને અધિકાર મળ્યા છે કે, તેઆે પાેતાની વાતને મજબૂતી સાથે રજૂ કરે. તેમણે કહ્યું હતુંકે, દેશના … Read More

Most Viewed News
VOTING POLL