India Lattest News

 • uddan
  આજથી ‘આમ જનતા’ની ૨૫૦૦ રૂપિયામાં ઉડાન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉડાન ‘ઉડે દેશ કા આમ નાગરિક’ યોજના અંતર્ગત દેશમાં ડોમેસ્ટીક કનેક્ટિવિટી વધારવાના હેતુથી શિમલા-દિલ્હી રુટ પર પ્રથમ ફ્લાઈટને પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત કડપ્પા-હૈદરાબાદ અને નાંદેડ-હૈદરાબાદની સેવાનો પણ પ્રારંભ કરાવશે. આ યોજના અંતર્ગત ગુજરાતના કેટલાક શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદથી દ્વારકા, પોરબંદર, ભાવનગર, દીવ, જામનગર અને મુંદ્રા સહિતન Read More

 • default
  આધારકાર્ડને ફરજિયાત કરવા સામેની અરજીઓ સુપ્રીમે ફગાવી

  પાનકાર્ડ અને આવકવેરા રિટર્ન માટે આધારને અનિવાર્ય બનાવવાનો વિરોધ કરી રહેલા લોકોને સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં સંભળાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સંસદ પર પોતાની બુધ્ધિમતા થોપી શકે નહીં. સંસદમાં જે કાયદા પસાર થાય છે તેમાં સુપ્રીમ કોર્ટ દખલ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકસભામાં બેસતાં 542 સાંસદોની બુધ્ધિમત્તા પર સુપ્રીમ સવાલ કરી શકે … Read More

 • kashmir
  કાશ્મીરમાં યુવાનોને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી: સેનાનું નવું અભિયાન

  કાશ્મીરમાં પથ્થરબાજી કરી રહેલા યુવાનો ગેરમાર્ગે દોરાયેલા છે તેવું સરકાર વારંવાર કહે છે પરંતુ સેના આવા યુવાનોને નોકરી અપાવીને એમને પથ્થરબાજીથી અલગ પાડી રહી છે. સેનાએ યુવાનોને કામધંધે લગાડવાનું એક અભિયાન શ કર્યું છે અને તેના સારા પરિણામ મળવાની શઆત થઈ છે. સેના દ્વારા એક યુવાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 343 જેટલા … Read More

 • default
  ભારતીય ગુપ્તચર એજન્સીના તાલીબાન સાથે સંબંધ: પાક.ની નવી ચાલ

  પાકિસ્તાને ભારતને બદનામ કરવા માટે કુલભુષણ જાધવ પાસેથી ધરાર કબૂલાતનામું લીધા બાદ ગઈકાલે તાલીબાનના પૂર્વ કમાન્ડરનો નવો વીડિયો રજૂ કર્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતની ગુપ્તચર એજન્સી ‘રો’ના કેટલાક અધિકારીઓને તાલીબાન અને જનદુલ્લાહ જેવા આતંકી સંગઠનો સાથે સંબંધ છે અને આ સંગઠનોની મદદ કરવામાં આવી રહી છે. ભારતની વિધ્ધ નવો દુષ્પ્રચાર … Read More

 • gold
  અખાત્રીજે ગોલ્ડ બોન્ડ સોનાને તગડી ટકકર આપશે

  અક્ષય તૃતિયાના દિવસે અને એ પહેલાં પણ આ વખતે સોવરિન ગોલ્ડ બોન્ડ અને ફિઝિકલ ગોલ્ડ વચ્ચે સ્પધર્િ જામશે. કેટલાક વિશ્ર્લેષકોના જણાવ્યા અનુસાર સોવરિન ગોલ્ડ બોન્ડનો ઈશ્યૂ 24 એપ્રિલથી લોન્ચ થઈ ગયો છે, જે રોકાણકારોને આકર્ષશે. કારણ કે સોવરિન ગોલ્ડ બોન્ડ 24 એપ્રિલના ભાવની તુલનામાં બે ટકા ડિસ્કાઉન્ટમાં મળી રહ્યા છે. જોકે, ગોલ્ડ બોન્ડની માગ છતાં … Read More

 • default
  વોટ્સએપમાં નવું અપડેટ: સીરી વાંચીને સંભળાવશે મેસેજ

  હવે વોટ્સએપ મેસેજને સીરી વાંચીને સંભળાવશે. આઈફોન યૂઝર્સ હવે સીરી દ્વારા પોતાના વોટસએપ મેસેજને સાંભળી શકશે. આઈઓએસ 10.3 યૂઝર્સ માટે આ નવુ ફીચર આવ્યું છે. આઈઓએસ 10.3 યૂઝર્સ માટે વોટસએપ્નું 2.17.20 વર્ઝન આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે આઈફોન યૂઝર્સે આઈઓએસ પ્લે સ્ટોરમાં જઈ વોટસએપ અપડેટ કરવું પડશે અને તેનો ઉપયોગ કરવા માટે વયુ … Read More

 • default
  અલ નિનોની શકયતામાં ઘટાડો: હવામાન વૈજ્ઞાનિકોનું તારણ

  ભારતિય તથા વિદેશી હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યા પ્રમાણે છેલ્લા બે સપ્તાહમાં અલ નિનોની સંભાવના ઘટી ગઈ છે. પેસિફિક સમુદ્રમાં સર્જાતી આ સ્થિતિ જૂનથી સપ્ટેમ્બરના ચોમાસા પર અસર કરતી હોય છે, જે ભારતમાં ખેતી માટે મહત્ત્વનો સમય હોય છે. હવે તેને લગતી ચિંતા હળવી થઈ છે. હવામાનના વતર્રિાના બીજા કેટલાક મોડલ પ્રમાણે અલ નિનો બિલકુલ ડેવલપ થયું … Read More

 • ngo
  એનજીઓ અને તેના ફંડિંગ પર અંકુશ માટે કાયદો લાવો: સુપ્રીમ

  સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્વૈચ્છિકસંગઠનો (એનજીઓ)નું નિયમન, તેમને મળતા ફંડનું નિયમન અને ડિફોલ્ટ થાય તો તેવા સંજોગોમાં શું કરવું તે સહિતના મામલે કાયદો ઘડવા વિચારવા કહ્યું છે. આ મામલે આઠ સપ્તાહમાં કેન્દ્રને જવાબ આપવા કહ્યું છે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે દેશભરની એનજીઓનું નિયમન, તેમને મળતા ફંડનું મોનિટરિંગ કરવા માટે … Read More

 • bhajji
  જેટ એરવેઝના પાયલોટે ભારતીય મહિલાની વંશીય ટિપ્પણી કરી હત્પમલો કર્યેા: હરભજનનો આક્ષેપ

  જેટ એરવેઝના પાયલોટે લાઇટમાં મહિલા પેસેન્જર પર વંશીય ટિપ્પણી કરવા સહિત તેની સાથે મારપીટ કરી હોવાનો ભારતીય ક્રિકેટર હરભજન સિંહે દાવો કર્યેા હતો. પાયલોટે દિવ્યાંગ વ્યકિતને માર્યેા હોવાનું પણ કહ્યું હતું. હરભજને આ ઘટનાને શરમજનક ગણાવી કડક પગલાં લેવાની માંગ કરી હતી. હરભજને જણાવ્યું કે બન્ર્ડ હોસલીન નામના પાયલોટે એક મહિલા સાથે ધક્કા મુક્કી કર … Read More

 • default
  જિન્સમાં ઓપ્શન કારોબારને સેબીની મંજૂરી

  સેબીએ અંતે જિન્સ અને શેર કારોબાર માટે સિંગલ લાયસન્સ વ્યવસ્થાને મંજૂરી આપી દીધી છે અને જિન્સમાં ઓપ્શન કારોબારને પણ છૂટ આપી દીધી છે. સાથોસાથ આઈપીઓ અને મ્યુચ્યુઅલ ફંડો માટે નવા ઉપાયોની જાહેરાત પણ કરી છે. સેબીની બોર્ડ બેઠકમાં જિન્સોમાં ઓપ્શન સોદા શરૂ કરવાની દરખાસ્ત મંજૂર થઈ હતી અને આ પગલાંથી સ્વદેશી જિન્સ બજારનો વિસ્તાર વધશે … Read More

Most Viewed News
VOTING POLL