India Lattest News

 • America3-640x430
  ગેરકાયદે પ્રવેશ બદલ અમેરિકાની જેલોમાં બંધ છે 2400 ભારતીય

  શરણ લેવા માટે ગેરકાયદેસર રીતે સરહદ આેળંગવાના મામલે લગભગ 2400 ભારતીય અમેરિકાની અલગ-અલગ જેલોમાં બંધ છે. તાજેતરના આંકડા મુજબ, આ બંદીઆેમાં મોટી સંખ્યા પંજાબથી આવનારા લોકોની છે. આ બંદીઆેનો દાવો છે કે, તેમના પર ભારતમાં અત્યાચારમાંથી પસાર થયા છે. માહિતી અધિકાર અંતર્ગત નોર્થ અમેરિકન પંજાબી અસોસિએશન (નાપા)ને માહિતી મળી છે, તે મુજબ 2382 ભારતીય અમેરિકાની … Read More

 • sarad
  લોકસભાની ચૂંટણી નહી લડવાની શરદ પવારની જાહેરાત

  નેશનલિસ્ટ કાેંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે તેઆે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી નહી લડે. તેઆેને પૂછવામાં આવ્યું હતું કે શું તેઆે પૂણેથી ચૂંટણી લડશેં જેના જવાબમાં પવારે કહ્યું હતું કે પૂણે સાથે તેઆે લાંબો સમય જોડાયેલા રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સ્થાનિક કોલેજમાં અભ્યાસ દરમિયાન ત્યાંથી ચાર વખત સતત ચૂંટણી જીત્યા … Read More

 • default
  ખાનગી નોકરીયાતો માટે ગ્રેજ્યુઈટી મેળવવાની સમય મર્યાદા ઘટાડાશે

  જો તમે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. કેન્દ્ર સરકાર ઈલેક્શન પહેલા કરોડો ખાનગી કર્મચારીઆેને રાહત આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર, સરકાર આ વર્ષના અંત સુધી ગ્રેજ્યુઈટી મળવાની સમયસીમા ઘટાડવાની તૈયારી કરી રહી છે. હાલ કોઈ પણ કંપનીમાં કામ કરનારા કર્મચારીને 5 વર્ષની નોકરી પર ગ્રેજ્યુઈટી મળવાનું … Read More

 • mobile
  મોબાઈલ હેન્ડસેટના ભાવમાં તોળાતો વધારો

  ગ્રાહકોએ ટૂંક સમયમાં સ્માર્ટફોન ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. શાઆેમી અને રિયલમીના પગલે બીજી ચાઇનીઝ હેન્ડસેટ ઉત્પાદકો પણ ભાવમાં પાંચથી આઠ ટકાનો વધારો કરે તેવી શકયતા છે. ડોલર સામે રૂપિયાના ધોવાણના કારણે ફોનનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. તેથી ભાવ વધારો જરૂરી બન્યાે છે. એનાલિસ્ટ્સે જણાવ્યું કે સેમસંગ, આેપ્પાે, વિવો સહિતની અન્ય કંપનીઆે પણ … Read More

 • Online-Shopping1-640x354
  હવે આેનલાઈન પ્લેટફોર્મ પર નકલી સૌંદર્ય ઉત્પાદનો નહી ધાબડી શકાય

  ઈ-કોમર્સ કંપનીઆે દ્વારા આેનલાઈન પ્લેટફોર્મ પર હવે નકલી અને હાનિકારક સા¦દર્ય ઉત્પાદનોનું વેચાણ થઈ શકશે નહી. ભારતીય આૈષધિ મહાનિયંત્રક (ડીસીજીઆઈ)ના કડક વલણ બાદ ઈ-કોમર્સ કંપનીઆેએ પોતાના પ્લેટફોર્મ પરથી તમામ નકલી કોસ્મેટિક ઉત્પાદનો હટાવવાનો શપથપત્ર આપ્યો છે. આ પહેલાં ડીસીજીઆઈએ અમેઝોન-િફ્લપકાર્ટ જેવી મોટી ઈ-કોમર્સ કંપનીઆેના પ્લેટફોર્મ પર નકલી અને હાનિકારક સા¦દર્ય ઉત્પાદનો વેચવ Read More

 • Petrol1
  પેટ્રાેલ-ડિઝલના ભાવમાં સતત ઘટાડાથી પ્રજાને રાહત

  પેટ્રાેલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે પણ ફરી એકવાર ઘટાડો આવતા સામન્ય માણસોને રાહત મળી રહી છે. આજે દિલ્હીમાં પેટ્રાેલની કિંમતોમાં 13 પૈસાનો ઘટાડો આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ પેટ્રાેલના ભાવ 77.43 રુપિયા પ્રતિ લીટર થયા છે. પેટ્રાેલની સાથે સાથે ડીઝલના ભાવોમાં પણ આજે ફરી ઘટાડો આવ્યો છે. જેથી દિલ્હીમાં આજે ડીઝલના 12 પૈસા પ્રતિ લીચર … Read More

 • 189643-ananthkumar
  આજે બેગલુરુમાં થશે અનંત કુમારના અંતિમ સંસ્કારઃ રાજનાથસિંહ રહેશે હાજર

  બીજેપીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારના અંતિમ સંસ્કાર આજે (13 નવેમ્બર) બેગલુરુ ખાતે રાખવામાં આવ્યા છે. આજે સવારે તેનવા પાર્થિવ શરીરને બેગલુરુ સ્થિત બીજેપીના મુખ્યાલયમાં અંતિમ દર્શન કરવા માટે મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર સાંજે ચામરાજ પેટ પાસે આવેલા સ્મશામ ઘાટમાં કરવામાં આવશે. વરિષ્ઠ નેતાના નિધન પર કણાર્ટકમાં … Read More

 • default
  નાનાં બાળકોને ઉપાડી જઈ વેચી દેવાનું કૌભાંડ પકડાયું

  ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાં નાના બાળકોને વેચવાના ચાલી રહેલા ધંધાનો ઘટસ્ફોટ થયો છે. મધ્યપ્રદેશના અલીરાજપૂર ખાતે પોલીસે આ કૌભાંડમાં એક બાળા સહિત પાચ વ્યિક્તઆેની અટકાયત કરી છે. છોટાઉદેપુર જિલ્લાના ભાજપના કાર્યકરની પણ પ્રકરણમાં અટકાયત કરી હોવાની વિગતો બહાર આવી છે. આ ઉપરાંત વડોદરા અને છોટાઉદેપુર ખાતેથી ત્રણ માસૂમ બાળકોને કબ્જે કર્યા છે. . મધ્યપ્રદેશ … Read More

 • Pollutionfeat
  અમદાવાદ સહિત દેશના 65માંથી 60 શહેરોની હવા અત્યંત પ્રદૂષિત

  પ્રદૂષણની ઝપટમાં હાલ આખો દેશ આવી ગયો છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોિક્ત નથી. દિલ્હી-એનસીઆરમાં હાલ પ્રદૂષણ ચરમસીમાએ છે ત્યારે દિલ્હી ઉપરાંત દેશના તમામ શહેરોની હવા પ્રદૂષિત બની ચૂકી હોવાનો ચાેંકાવનારો રિપોર્ટ આવ્યો છે. દેશના 65માંથી 60 શહેરોની હવા પ્રદૂષિત હોવાનો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રિપોર્ટ રજૂ કર્યો છે. આ 65 શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. … Read More

 • supp
  ભાજપના નેતાને સુપ્રીમની કડક ચેતવણીઃ ફાલતું અરજીઆે કરી સમય ન વેડફો

  સુપ્રીમ કોર્ટે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયને ચેતવણી આપતાં કહ્યું છે કે જો આગળ જતાં તેમણે વધુ એક ફાલતું જનહિત અરજી દાખલ કરી તો તેમને અરજી દાખલ કરવા ઉપર પ્રતિબંધિત કરી દેવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની પીઠે ઉપાધ્યાયના વકીલને કહ્યું છે કે તેઆે પોતાના અસીલને સ્પષ્ટપણે જણાવી દે કે બીજી વખત આવી જનહિત … Read More

Most Viewed News
VOTING POLL