India Lattest News

 • default
  ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું સૌથી મોટું હથિયાર બન્યું જૈશ

  જમ્મુ–શ્રીનગર રાષ્ટ્ર્રીય રાજમાર્ગ પર સુંજવા સ્થિત આર્મીબ્રિગેડ પર આતંકી હુમલાએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે આતંકી સંગઠન જૈશ–એ–મોહમ્મદના માસ્ટર માઈન્ડ મૌલાના મસૂદ અઝહરને બચાવવા માટે શા માટે પાકિસ્તાનના આકાઓ કોઈ કસર નથી છોડતાં. મસૂદ હાલના વર્ષેામાં પાકિસ્તાની સેનાના ભારત વિરોધી એજન્ડાનો મુખ્ય આધાર બની ગયો છે. અલ–કાયદા અને તાલીબાન સાથે અંદાજે ૧૦ … Read More

 • EPOS
  એક એપ્રિલથી રાજયમાં સસ્તા અનાજની કોઈપણ દુકાનેથી મળશે રાશન

  ભારત ડીજીટલ ક્ષેત્રે હવે હરણફાળ ભરી રહ્યું છે. આધારકાર્ડ, પાનકાર્ડ અને હવે રાશનકાર્ડ પણ ડીજીટાઈજેશન થઈ રહ્યું છે. કેન્દ્રીય ખાધ મંત્રાલયને એવી આશા છે કે, સમગ્ર દેશમાં રાશનકાર્ડના ડીજીટાઈઝેશનની કામગીરી એક એપ્રિલ ૨૦૧૮ સુધીમાં પુરી થઈ જશે. ત્યાર બાદ ગ્રાહક તેમના રાયમાં કોઈપણ રાશનની દુકાનેથી રાશન લઈ શકશે. પ્રાથમીક ધોરણે આ સેવા પાંચ રાયોએ શરૂ … Read More

 • Sunjavana
  કાશ્મીરમાં આતંક: ૪૦ કલાકમાં ૧૦ મોત: છ જવાન શહીદ, ચાર ત્રાસવાદી હણાયા

  અહીંની સુંજવાં લશ્કરી છાવણીમાં ઘૂસી આવેલા ચાર ત્રાસવાદીને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે, યારે જૈશ–એ–મોહંમદ દ્રારા કરાયેલા આ હત્પમલામાં લશ્કરના પાંચ જવાન શહીદ થયા હતા અને અન્ય એકનું મોત થયું હતું એમ લશ્કરી અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. રવિવાર મોડે સુધી ચાલુ રહેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર ત્રાસવાદીનાં મૃત્યુ થયા છે, એમ સંરક્ષણ ખાતાના અધિકારીએ જણાવ્યું … Read More

 • default
  ઉત્તર ભારતમાં વાવાઝોડા, તોફાન સાથે કરાનો વરસાદ પડવાની આગાહી

  ભારતીય હવામાન વિભાગે ચેતવણી ઉચ્ચારી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસમાં પંજાબ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતનાં કેટલાંક રાયોમાં કેટલાંક સ્થળોએ આંધી, તોફાન સાથે વરસાદ અને કરા પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજરોજ જમ્મુ–કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની સંભાવના છે. અફઘાનિસ્તાનના મધ્ય ભાગ પર સક્રિય વેસ્ટર્ન … Read More

 • મોદી આજે ઓમાનમાં ૩૦૦ વર્ષ જૂના શિવમંદિર અને મસ્જિદની મુલાકાતે

  ત્રણ દેશની મુલાકાતના અંતિમ પડાવ ઓમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૩૦૦ વર્ષ જૂના શિવમંદિર અને અહીંની સુલતાન કબૂસ મસ્જિદ જશે. તેઓ દેશના અન્ય દિગ્ગજ સીઈઓને પણ મળશે. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે ૮ સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કયુ હતું. ઓમાન પહોંચ્યા ત્યારે ત્યાંના ડેપ્યુટી પીએમ સૈયદ ફહદ … Read More

 • default
  નાની બચતના ખાતા નિશ્ચિત અવધિ પહેલાં બધં કરાવી શકાશે

  પબ્લીક પ્રોવિડન્ટ ફડં (પીપીએફ) સહિત સ્મોલ સેવિંગ સ્કીમના ગ્રાહકોને નિશ્ચિત સમય (અવધિ) પહેલા જ પોતાના ખાતા બધં કરાવવાની સુવિધા મળશે. સરકાર એમ માને છે કે, આ નવી વ્યવસ્થા થવાથી ગ્રાહકોને અચાનક રૂપિયાની જરૂરિયાત પડે તો તેઓ કાઢી શકશે. આ નવી વ્યવસ્થા લાગુ કરાયા બાદ આવી નાની બચતની સ્કીમો તરફ લોકોનું આકર્ષણ વધશે. આ નવી વ્યવસ્થા … Read More

 • NBT-image
  વીમા પોલિસી ખરીદયા બાદ ૯૦ દિવસમાં મોત થાય તો કંપની ચૂકવણું કરવાનો ઈનકાર ન કરી શકે

  જીવન વીમો ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. જો પોલિસીધારકનું પોલિસી ખરીદવાના ૯૦ દિવસની અંદર મોત થઈ જાય તો વીમા કંપની નિિત રકમનું ચૂકવણું કરવાનો ઈનકાર કરી શકશે નહીં. રાષ્ટ્ર્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે એક મામલામાં વીમા કંપનીને આદેશ આપ્યો છે કે તે મૃતક પોલિસીધારકના પરિવારને ૯ ટકા વ્યાજ સાથે ૨.૫ લાખ રૂપિયાની રકમનું ચૂકવણું … Read More

 • misael
  અમેરિકી મિસાઈલથી પાક. દ્વારા ભારત પર હુમલાઃ અમેરિકાને જાણ કરાશે

  Read More

 • madaviya
  કેન્દ્રીય મંત્રી માંડવિયાએ સુરતની મુલાકાત લીધી: ગુજરાતમાં જળમાર્ગ પરિવહનને પ્રોત્સાહન

  સુરત: ગુજરાતમાં જળમાર્ગ પરિવહનને પ્રોત્સાહન આપવા સુરત ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત મિનિસ્ટ્રી ઓફ શિપિંગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં મહી, નર્મદા અને તાપી નદીમાં જળ માર્ગ પરિવહન વધારવા આયોજનરોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ વે, શિપિંગ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પરિસંવાદમાં જણાવ્યું હતું કે, દેશમાં જળ Read More

 • humlo
  કાશ્મીર: આતંકી કેમ્પ પર હુમલા બાદ સેનાનો વળતો પ્રહાર: ચાર આતંકી ઠાર: આર્મીના વડા જમ્મુમાં

  જમ્મુ: સુંજવા આર્મી કેમ્પ પર હત્પમલો કરનારા આતંકી સંગઠન જૈશ–એ–મોહમ્મદના ત્રણ આતંકીઓ ઠાર થયાં છે. ૧–૨ આતંકીઓ હજુ પણ કેમ્પમાં છુપાયેલાં હોવાની આશંકા છે. ૨૮ કલાક પછી ઓપરેશન હજુ પણ યથાવત છે. આ દરમિયાન સેનાના બે અધિકારી શહીદ થયાં છે. યારે કે કર્નલ રેન્કના એક ઓફિસર અને તેમની પુત્રી સહિત ૯ લોકો ઘાયલ થયાં છે. … Read More

Most Viewed News
VOTING POLL