India Lattest News

 • vlcsnap-2018-09-19-20h19m27s429
  તેલંગણામાં આેનરકિલિંગની ખોફનાક તસવીરઃ સસરાએ સરાજાહેર દીકરી-જમાઇને રહેંસી નાખ્યા

  પરિવારની મરજી વિરુદ્ધ જઇને પ્રેમલગ્ન કરનાર યુગલ પર હુમલાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. ઘટના હેદરાબાદની છે, સપ્તાહ પહેલા લગ્ન કરનારા યુવતીના પિતાએ સરાજાહેર ધોળા દિવસે ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવતીને ગંભીર ઇજાઆે પહાેંચી હતી. તેલંગણામાં સંજીવ રેડ્ડી નગરમાં એરાર્ગોડ્ડામાં પ્રેમી યુગલ પોતાના ટૂ … Read More

 • DngsVjjUYAE7qz7
  જેટ એરવેઝની બેદરકારીઃ મુંબઈ-જયપુર ફલાઈટમાં આેક્સિજન ઘટી જતાં મુસાફરોના કાન-નાકમાંથી લોહી નીકળ્યાં

  આજે સવારે મુંબઈથી જયપુર જવા માટે ઉડાન ભરનાર જેટ એરવેઝની ફલાઈટમાં આેક્સિજનની સમસ્યા ઉભી થતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી અને આ ફલાઈટનું મુંબઈમાં જ ઈમરજન્સી લેન્ડિ»ગ કરાવવું પડéું હતું. ફલાઈટના ક્રુ મેમ્બર કેબિન પ્રેશન સ્વીચ ચાલુ કરવાનું ભુલી જતાં આ સ્થિતિ ઉભી થઈ હતી અને વિમાનમાં પ્રેશર વધી જતાં 30 જેટલા યાત્રિકોના કાન અને … Read More

 • Hardik-Patel-in-bangalururghg
  હાદિર્ક પટેલ માનસિક શાંતિ માટે બેંગલુરુમાં નેચરોપેથી સારવાર લેવા પહાેંચ્યો

  હાદિર્ક પટેલ બેંગાલુરુમાં આવેલી જિંદાલ નેચરક્યોર ઇિન્સ્ટટéૂટમાં નેચરોપેથી સારવાર કરાવવા પહાેંચ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ આ સારવાર કરાવે છે. હાદિર્ક પટેલ માનસિક શાંતિ માટે બેંગલુરુ પહાેંચ્યો, કરાવશે નેચરોપેથી સારવાર હાદિર્ક પટેલ બેંગાલુરુમાં આવેલી જિંદાલ નેચરક્યોર ઇિન્સ્ટટéૂટમાં નેચરોપેથી સારવાર કરાવવા પહાેંચ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ આ સા Read More

 • bsf head
  બીએસએફનું હેડ કવાર્ટર આઇએસઆઇના નિશાન પર

  જાસૂસીના કેસમાં પકડાયેલા બીએસએફના જવાન અચ્યુતાનંદની પૂછપરછ થઈ રહી છે અને તે પોપટ બની ગયો છે અને તેણે એવી કબૂલાત પણ કરી છે કે, બીએસએફનું હેડકવાર્ટર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના નિશાન પર હતું અને એટલા માટે જ બીએસએફના આ જવાનને હનીટ્રેપમાં ફસાવીને બધી માહિતીઆે મેળવવામાં આવતી હતી. બીએસએફના પકડાયેલા જવાનને એટીએસની પાંચ દિવસની કસ્ટડીમાં રાખવામાં … Read More

 • jetairways
  જેટ એરવેઝની મુંબઈ અને દિલ્હી આેફિસમાં આવકવેરાનો સરવે

  આવકવેરા વિભાગે જેટ એરવેઝની મુંબઈ અને દિલ્હીની આેફિસોમાં સરવે હાથ કર્યો હતો. એરલાઈન પર નાણાંની ઉચાયતના કેસમાં સરકારની તપાસ ચાલતી હોવાથી આઈ-ટી વિભાગનો સરવે મહÒવ ધરાવે છે. આવકવેરા અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈ અને દિલ્હીની બે-બે આેફિસમાં સરવે હાથ ધરાયો હતો. જેનો હેતુ ખર્ચના વેરિફિકેશનનો હતો. જેટ એરવેઝે જણાવ્યું હતું કે સરવે આઈટી વિભાગ દ્વારા … Read More

 • default
  પાકિસ્તાને આતંકવાદીને શહીદ ગણાવી ટપાલ ટિકિટ બહાર પાડી

  પાકિસ્તાને આતંકવાદી બુરહાન વાનીના નામે ટપાલ ટિકિટ બહાર પાડી છે. પાકિસ્તાનના ટપાલ ખાતાએ કુલ 20 ટપાલ ટિકિટ બહાર પાડી છે જેમાં જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીની તસ્વીર પણ છે. ટપાલ વિભાગે આ આતંકવાદીઆેને શહીદ ગણાવી તેને અંજલિ પણ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બુરહાન વાનીને અનંતનાગમાં જુલાઈ 2016માં ઠાર માર્યો હતો. Read More

 • default
  પતિએ લેિસ્બયન નણંદ-ભાભીની ફરિયાદ પોલીસમાં કરી

  ઉત્તરપ્રદેશના કાનુપુર જિલ્લામાં સમલ¦ગિક સંબંધનો એક ચાેંકવનારો મામલો બહાર આવ્યો છે. જ્યાં એક વ્યિક્તએ પોતાની પત્નીને લેિસ્બયન ગણાવીને પોલીસને ફરિયાદ કરી છે. પતિનો આરોપ છે કે પત્ની અવગણના કરીને મારી પિતરાઈ બહેન સાથે સંબંધ બનાવે છે. આ વ્યિક્તએ પોલીસને કહ્યું કે એક દિવસ હું નોકરીને કરીને ઘરે આવ્યો તો મારી પત્ની અને પિતરાઈ બહેન કઢંગી … Read More

 • triple-talaq-700-1
  પાક. બાંગલાદેશ અને અફઘાનિસ્તાન સહિતના દેશોમાં પણ ત્રણ તલાક પર પ્રતિબંધ છે

  પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકા જેવા ભારતના પડોશી દેશોમાં પણ મુિસ્લમોમાં પ્રવર્તમાન ત્રણ તલાક પર પ્રતિબંધ છે. ભારત સહિત 22 દેશોમાં ત્રણ તલાક પર પ્રતિબંધ છે. પાકિસ્તાન અને બાંગલાદેશમાં જે પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપવા માગતો હોય, એણે પતાવટ કરતી કાઉિન્સલને લેખિતમાં નોટિસ આપવી પડે છે અને એની એક કોપી પત્નીને આપવાની રહે છે. પાકિસ્તાનમાં 1961માં … Read More

 • pp
  પર્યટક બસોને નવેમ્બરથી નેશનલ પરમિટ આપવામાં આવશે

  આગામી નવેમ્બર માસથી ટ્રકોની જેમ જ પર્યટક બસોને નેશનલ પરમિટ આપવાની નવી વ્યવસ્થા લાગુ થઈ જશે તેવી જાહેરાત કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયે કરી છે. આ પગલાંથી ટૂરિસ્ટ બસ ઉદ્યાેગને ભારે ઉત્તેજન મળશે અને તેમાં વૃધ્ધિ આવશે. ગયા અઠવાડિયે માર્ગ પરિવહન મંત્રાલયએ પર્યટક બસોને નેશનલ પરમિટ આપવા સંબંધિ મુસદ્દાે જારી કરી દીધો હતો. મંત્રાલયના એક વરિષ્ઠ … Read More

 • default
  પાક. સ્થિત આતંકી સંગઠનો એશિયા ઉપખંડ માટે જોખમીઃ અમેરિકા

  લશ્કર-એ-તોયબા અને જૈસ જેવા મુળ પાકિસ્તાની આતંકી સંગઠનો એશિયા ઉપખંડમાં ભયંકર આતંક ફેલાવી રહ્યા છે અને એમના તરફથી મોટો ખતરો ઉભો થયો છે અને તેની સામે પાકિસ્તાન દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તેવો રોષ અમેરિકાએ દશાર્વ્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલયના એન્યુઅલ કન્ટ્રી રિપોર્ટમાં એવો ઉલ્લેખ છે કે, અલકાયદા અફઘાન અને પાકિસ્તાનમાં નાબૂદ થયા છે … Read More

Most Viewed News
VOTING POLL