India Lattest News

 • default
  રાજસ્થાનમાં 11.48 કરોડ ટન સોનાનો ભંડાર મળ્યો

  ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગે એવો દાવો કર્યો છે કે, રાજસ્થાનના બાંસવાડા અને ઉદેપુર જિલ્લામાં 11.48 કરોડ ટન સોનાનો ભંડા મળી આવ્યો છે. ભૂવિજ્ઞાન વિભાગના મહાનિર્દેશક એન.કુટુંબા રાવે જયપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં આ જાણકારી આપી છે. રાજસ્થાનમાં સોનાની શોધખોળમાં નવી સંભાવનાઓ સામે આવી છે. જે અંતર્ગત ઉદેપુર અને બાંસવાડા જિલ્લલાનાં ભૂકિયા ડગોચામાં સોનાનો ભંડાર મળ્યો છે. … Read More

 • 1231-580x390
  અબુ ધાબીમાં કાલે બાપ્સ મંદિરનું મોદીના હસ્તે ભૂમીપૂજન

  તા.11મી ફેબ્રુઆરી, 2018નો દિવસ ભારત માટે એક ઐતિહાસિક દિવસ બની રહેશે. આ દિવસે યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ની રાજધાની અબુ ધાબી ખાતે પ્રથમ શિખરબદ્ધ હિન્દુ મંદિરનું ભૂમિપૂજન થશે. સીમાચિહ્નરૂપ આ મંદિરનું નિમર્ણિકાર્ય અને સંચાલન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા થશે. આ ભૂમિપૂજન માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો પૂ.ઈશ્વરચરણદાસજી, પૂ.બ્રહ્મવિહારીદાસજી સહિત સંતો અબુ ધાબી પહો Read More

 • army-camp-attack
  જમ્મુમાં સેનાના કેમ્પ ઉપર ફિદાયીન આતંકી હૂમલો

  જમ્મુ-પઠાણકોટ રસ્તા પર આવેલા સુંજુવાનમાં આજે વહેલી સવારે આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો થયો છે. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ સેનાના કેમ્પ પર વહેલી સવારે 5 વાગ્યે હુમલો કર્યો હતો તેવી માહિતી મળી રહી છે. કહેવાય છે કે આ હુમલામાં એક હવાલદાર અને તેની દીકરી સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. આતંકી હુમલા બાદ સેના એ આખા વિસ્તારને … Read More

 • PM-Modi-4
  નરેન્દ્ર મોદી આજે પેલેસ્ટાઇનના ઐતિહાસિક પ્રવાસે

  ચાર દિવસની પશ્ચિમ એશિયન દેશોના પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પેલેસ્ટાઇન પહોંચશે. દુનિયાભરમાં સામરિક રીતે સંવેદનશીલ મનાતા આ દેશનો પ્રવાસ કરનાર મોદી પહેલાં વડાપ્રધાન હશે. અહીં તેઓ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરશે. પોતાની મુલાકાતના પહેલાં દિવસે પીએમ મોદી જોર્ડનની રાજધાની અમ્માન પહોંચ્યા હતા, અહીં આજે તેઓ ઐતિહાસિક પ્રવાસ માટે પેલેસ્ટાઇન ર Read More

 • વસંતમાં પણ ઉત્તર ભારતના અનેક રાજ્યો ઠંડીમાં ઠીંગરાયા

  વસંતના મહિનામાં પણ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઠંડીથી લોકોને છૂટકારો મળી શક્યો નથી. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં તાપમાનનો પારો સામાન્યથી નીચે ગગડયો છે. શ્રીનગરમાં ન્યુનત્તમ તાપમાન -3.5 ડિગ્રી નોંધાયું છે જ્યારે પંજાબના આદમપુરમાં ન્યુનત્તમ તાપમાન 2.9 ડિગ્રી સેલ્સીયસ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર કાશ્મીરમાં આજથી બરફવષર્િ થવાની આગાહી કરવામાં આવી છે. કાશ્મીર ક્ષેત્રમાં ન Read More

 • default
  લોકકલ્યાણની યોજના લોકો સુધી લઇ જવા સાંસદોને મોદીનું સૂચન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણીમાં જીતવા માટેની ફોમ્ર્યુલા ભાજપના સાંસદો સમક્ષ રજૂ કરી હતી. વડાપ્રધાને તમામ સાંસદોને બજેટ 2018માં જાહેર કરવામાં આવેલી તમામ કલ્યાણની યોજનાઆેને જનસમુહ સુધી લઇ જવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો સાંસદો જનસમુહ સુધી તમામ યોજનાઆેને સફળરીતે રજૂ કરશે તાે તેમને સફળતા મળશે. આ યોજનાઆેને રજૂ કરવાથી પાટીૅને ચૂંટણીમાં … Read More

 • default
  80 હજાર માસિક સ્કોલરશીપ સ્કીમને આખરે મળેલ બહાલી

  દેશની પ્રતિભાઆેને વિદેશ જવા રોકવા માટે કેન્દ્રીય કેબિનેટે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઆેના વિદ્યાથીૅઆે માટે પીએમ રિસર્ચ ફેલોશીપને મંજુરી આપી દીધી છે. આઈઆઈટી, આઈઆઈએસઇઆર અને એનઆઈટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઆેના વિદ્યાથીૅઆે માટે દેશની આ હજુ સુધીની સાૈથી મોટી સ્કોલરશીપ યોજના રહેશે. પીએમઆરએફ હેઠળ ચૂંટી કાઢવામાં આવેલા સ્કોલસૅ માટે 70000 રૂપિયાથી 80000 રૂપિયા સુધીની માસિક સ્કોલરશીપ અને બે &hell Read More

 • હોમ અને કાર લોન માર્ચ મહિનાથી વધુ માેંઘી થશે

  હોમ લોન અથવા તાે કાર લોન લેવાની ઇચ્છા ધરાવનાર લોકોને ફટકો પડી શકે છે. કારણ કે આગામી મહિનાથી હોમ અને કાર લોન વધુ માેંઘી થઇ શકે છે. મળેલી માહિતી મુજબ માર્ચ અથવા તાે એપ્રિલ મહિનાથી હોમ લોન અને કાર લોનના વ્યાજદરોમાં વધારો થવાની શરૂઆત થશે. પાેતાના માર્જિનને બચાવવા માટે બેંકો વ્યાજદરોમાં વધારો કરવાની શરૂઆત કરશે. … Read More

 • default
  શહેરી ગરીબાે માટે લાખો મકાનના નિર્માણને મંજુરી

  આવાસ અને શહેરી મામલાના મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) હેઠળ શહેરી ગરીબાેના હિતમાં 186777 વધુ સસ્તા મકાનના નિમાૅણને મંજુરી આપી દીધી છે. આ લીલીઝંડી મળી ગયા બાદ ગરીબ લોકોને વધારે આવાસ સરળતાથી ઉપલબ્ધ બને તેવી શક્યતા દેખાઇ રહી છે. આ રકમને મંજુરી કેન્દ્રિય મંજુરી અને નજર રાખનાર સમિતી દ્વારા આપવામાં આવી છે. સમિતીની 30મી બેઠકમાં … Read More

 • default
  જેલની સુરક્ષા મજબૂત કરવા મહેબુબાની સરકારને હુકમ

  શ્રીનગરની સેન્ટ્રલ જેલમાંથી પાકિસ્તાની ત્રાસવાદી ફરાર થઇ ગયા બાદ આ બાબતને કેન્દ્ર સરકારે ખુબ જ ગંભીરતાથી લીધી છે. કેન્દ્ર સરકારે જેલની સુરક્ષા વ્યવસ્થાને ખુબ જ મજબૂત કરવા માટે જમ્મુ કાશ્મીર સરકારને સ્પષ્ટ આદેશ કરી દીધો છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, કેદીઆેને તપાસ માટે લઇ જતી વેળા સુરક્ષા પાસાઆેની વધુ કાળજી રાખવામાં આવશે. … Read More

Most Viewed News
VOTING POLL