India Lattest News

 • medicine
  ભારત અને બ્રિટન સાથે મળીને કેન્સરની સસ્તી સારવાર શોધશે

  કેન્સરની સારવાર અત્યંત માેંઘી છે તે વાત સૌ કોઈ જાણે છે. દદ}ને કેન્સર પહેલાં તેની સારવારનો ખર્ચ જ મારી નાખે છે. આ વાતને ધ્યાનમાં રાખી ભારત અને બ્રિટન મળીને કેન્સરની સસ્તી સારવારની તલાશ માટે એક મોટા ગજાનો શોધ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. થોડા સમય પહેલાં બન્ને દેશોના વડાપ્રધાન વચ્ચે આ મુદ્દે સહમતિ સધાઈ … Read More

 • default
  નિકાસકારો માટે રાહતનો પટારો ખોલશે સરકાર

  કેન્દ્ર સરકારમાં દેશમાં નિકાસને પ્રાેત્સાહન આપવા માટે ટૂંક સમયમાં અનેક નવા પગલાં ઉઠાવવાની તૈયારીમાં છે. સરકાર આવતાં સપ્તાહે નવા નિકાસ નિયમોનું એલાન કરવાની સાથે જ નિકાસકારો માટે રાહત પેકેજ જારી કરી શકે છે. નવા નિયમોમાં ફામાર્, કૃષિ, ખાÛ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર અને આર્ટ વર્ક જેવા ક્ષેત્રોને રાહત મળવાની સંભાવના સેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા … Read More

 • default
  ડેટાનો વપરાશ વધતાં ડિજિટલ જાહેરાતોના ભાવ આસમાને

  આલ્ફાબેટ (પહેલાની ગૂગલ)ના વીડિયો શેરિ»ગ પ્લેટફોર્મ યુટયુબના હાઇ-ઇમ્પેકટ ફિકસ્ડ હોમપેજ પર એક દિવસની જાહેરાતનો ભાવ જાન્યુઆરી 2019માં રૂા.70 લાખ હતો. જે હવે બમણો એટલે કે રૂા.1.4 કરોડ થઇ ગયો છે એવી માહિતી યુટયુબ દ્વારા વિવિધ મીડિયા એજન્સીને મોકલવામાં આવેલા પત્ર પરથી મળે છે. ડિજિટલ ખર્ચના રિટર્ન આેન ઇન્વેસ્ટમેન્ટને લઇને મીડિયા નિષ્ણાતો અલગ-અલગ મત ધરાવે છે … Read More

 • rbi
  રિઝર્વ બેંક માર્ચ સુધી રેપો રેટ યથાવત રાખે તેવી શક્યતા

  એક રિપોર્ટમાં કહેવાયું છે કે ફુગાવો અંકુશમાં છે અને ચાલુ વર્ષના બીજા છ માસિક ગાળામાં પણ તે અંકુશમાં રહેશે તેવી શક્યતા છે તે જોતા રિઝર્વ બેન્ક રેપો રેટ માર્ચ સુધી યથાવત્ રાખે તેવી શક્યતા છે. . કોટક ઈકોનોમિક રિસર્ચ રિપોર્ટમાં કહેવાયું છે કે મોનિટરી પોલિસી કમિટી()નું ખાસ્સું ફોકસ ફુગાવાને અંકુશમાં રાખવાનું છે તે જોતા ચાલુ … Read More

 • Pollutionfeat
  દિલ્હી-એનસીઆરમાં ધીમીધારે વરસાદઃ પ્રદૂષિત હવા યથાવત

  દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણથી રાહત મેળવવા માટે એકમાત્ર વરસાદ જ આશરો હતો ત્યારે કુદરત દિલ્હીવાસીઆેની વ્હારે આવી છે. ગત રાત્રે દિલ્હી-એનસીઆરમાં ધીમીધારે વરસાદ પડયો હતો તેનાથી લોકોને આનંદ જરૂર થયો પરંતુ હવાની ગુણવત્તામાં વધુ સુધારો થવા પામ્યો નથી. આજે સવારે દિલ્હીની હવાની ગુણવત્તા ‘બહુ ખરાબ’ સ્તરે રહી હતી. દિલ્હીની હવામાં અતિસૂક્ષ્મ કણો પીએમ 2.5નું સ્તર … Read More

 • nirav-modi
  પંજાબ નેશનલ બેન્કને નીરવ મોદીનો ઠેંગો, વિદેશી બેન્કોએ કરી લીધી વસૂલાત

  પંજાબ નેશનલ બેન્કને 13000 કરોડનો ચૂનો ચોપડી વિદેશમાં આરામ ફરમાવી રહેલો નિરવ મોદી ભારતીય બેન્કોને પૈસા પરત કરવાની આનાકાની કરી રહ્યાે છે જ્યારે બીજી બાજુ વિદેશી બેન્કોનું બાકી કરજ ચૂકવવા માટે રાજી થઈ ગયો છે. નીરવ મોદીની શોધખોળ હજુ ચાલી રહી છે. અમેરિકાની એચએસબીસી બેન્ક અને ઈઝરાયલ ડિસ્કાઉન્ટ બેન્કે નીરવ મોદીની કંપનીઆે પાસેથી લેણી રકમ … Read More

 • 189744-313911-modi
  ભારતમાં આર્થિક ક્રાંતિ, ડિજિટલ ટ્રાન્જેક્શનથી બચાવ્યા કરોડો રૂપિયાઃ મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરમાં ફિનટેક કંપનીઆેના સૌથી મોટા કાર્યક્રમ (ફિનટેક ફેસ્ટિવલ)માં 30,000થી વધુ પ્રતિનિધિઆેને સંબોધન કરતા કહ્યું કે વિકાસ અને ગરીબો માટે અમે સરકારમાં આવ્યાં. જનધન યોજનાથી દેશની દરેક વ્યિક્ત બેંક સાથે જોડાઈ. આધાર અને જનધન યોજનાથી લોકોને ખુબ ફાયદો થયો. વડીલો અને વિદ્યાર્થીઆે માટે અનેક નવી યોજનાઆે તૈયાર કરવામાં આવી. છેલ્લા સ્તરના વ્યિક્ત સુધી … Read More

 • thumb
  ગામડાઆેમાં અત્યાધુનિક હોસ્પિટલો ખોલવાની કેન્દ્ર સરકારની યોજના

  ગામ, કસ્બા અને શહેરોમાં પણ અત્યાધુનિક સુવિધાથી સં મોટી હોસ્પિટલો ખુલે તે માટે સરકાર પ્રાઈવેટ પ્લેયર્સને સબસિડી આપવાની તૈયારી કરી રહી છે. આ સિવાય સિંગલ વિંડો ક્લીયરન્સ અને વ્યાજબી દરે લોન પણ આપવામાં આવી શકે છે. આવનારા સમયમાં સારી હોસ્પિટલોની આશામાં નાના શહેરના લોકોને મોટા શહેરના ધક્કા નહી ખાવા પડે. હવે નાના શહેરમાં પણ મેક્સ, … Read More

 • default
  યુએસમાં અભ્યાસ કરનારા ભારતીય 5.4 ટકા વધ્યા છે

  અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીયોની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં 5.4 ટકા સુધીનાે ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. 2018માં ભારતીય વિદ્યાથીૅઆેની સંખ્યામાં 5.4 ટકાનાે વધારો થતાં આ સંખ્યા વધીને 196271 સુધી પહાેંચી ગઈ છે. ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેંજ અંગેના રિપાેર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. 2018 આેપન ડોસૅ રિપાેર્ટ આેન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેંજના કહેવા મુજબ સતત … Read More

 • default
  છઠ્ઠ પર્વ : નીતિશના આવાસે ખુશી, લાલુ આવાસે સન્નાટો

  બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આજે છઠ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તમામની નજર બિહાર ઉપર કેન્દ્રિત રહી હતી. કારણ કે બિહારમાં સ્થિતિ અલગ દેખાઈ હતી. એકબાજુ સમગ્ર ઉત્તર ભારતમાં મહિલાઆે પરંપરાગતરીતે આ તહેવાલને ઉજવવામાં વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ બિહારાં તેના ખાસ અંદાજ જોવા મળે છે. મુખ્યપ્રધાન નીતિશ કુમારના આવાસ પર ખુશી અને આનંદ … Read More

Most Viewed News
VOTING POLL