ભારતીય મહિલા ક્રિકેટરોએ શ્રીલંકાની ટીમને કરી ધૂળ ચાટતી

September 11, 2018 at 5:38 pm


સ્મૃતિ મંધાનાની અણનમ અડધી સદી અને માનસી જોશીની દમદાર બોલીંગના જોરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમએ શ્રીલંકા સામેના પહેલા વન ડેમાં જીત મેળવી છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય મહિલા ટીમની શ્રીલંકા સામે ત્રણ વન-ડેની સીરીઝ ચાલી રહી છે. પહેલા વન-ડેમાં શ્રીલંકાએ 98 રન બનાવ્યા હતા જ્યારે ભારતીય ટીમણે એક વિકેટ ગુમાવી 100 રન બનાવી જીત મેળવી છે.

print

Comments

comments

VOTING POLL