ઇન્સ્ટાગ્રામ લાવશે નવું ફીચર, જૂના મિત્રોને શોધી શકશો સરળતાથી

August 28, 2018 at 11:08 am


લોકપ્રિય ફોટો શેરિંગ એપ. ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સ માટે નવા ફીચર્સ સમયાંતરે રજૂ કરે છે. જે અંતર્ગત જાણવા મળ્યું છે કે હાલ કંપની એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. જે કોલેજના વિદ્યાર્થીઓને તેમના કોલેજ સમુદાયની સાથે અને બેચમેટ્સને શોધવામાં મદદ કરશે. તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર ટીવી, વીડિયો ચેટ, ફિલ્ટર્સ જેવા ફિચર્સ રજૂ કરવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL