IPL હોસ્ટ-સિંગર શિબાની દાંડેકરનો હોટ અવતાર

April 14, 2017 at 6:51 pm


આઇપીએલ હોસ્ટ અને સિંગર શિબાની દાંડેકરે ‘મેક્સિમ ઇન્ડિયા’ મેગેઝિન માટે હોટ અને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટના એક ફોટોમાં તે ટોપલેસ પોઝ આપતી જોવા મળે છે. ફોટોશૂટ માટે શિબાની દાંડેકરનું મેકઅપ ચાંદની બહરીએ કર્યું છે. જ્યારે ફોટોગ્રાફર નીક સગલીબેનીએ તેના ફોટોઝ પાડ્યા છે. આ પહેલા તે રિયાલિટી શોમાં સ્મૂચ કરવાને કારણે ચર્ચામાં રહી હતી.

print

Comments

comments

VOTING POLL