જેકલિન ફનાર્ન્ડિસએ શીખ્યું માર્શલ આર્ટ, જુઓ pic…

March 12, 2018 at 7:25 pm


બાૅલીવૂડની અભિનેત્રી જૅકલિન ફનાર્ન્ડિસ તેની આગામી ફિલ્મ ‘રેસ થ્રી’માં તેના એકશન સીનના શૂટિંગ માટે માર્શલ આર્ટસનું પ્રશિક્ષણ લઇ રહી છે. ‘રેસ થ્રી’માં તે સલમાન ખાન સાથે જોવા મળશે. તેના માટે જૅક તેની ખાણી-પીણીમાં પણ બદલાવ લાવી છે. આ પહેલા તે પોલ ડાન્સ પણ શીખી હતી, ત્યારે ચર્ચામાં આવી હતી. ફિલ્મનું આગામી શૂટિંગ શિડયુલ માર્ચના મધ્ય ભાગમાં અબુ ધાબીમાં થવાનું છે. સલમાન ખાન દ્વારા નિમિર્ત અને રેમો ડિસૌઝા દ્વારા દિગ્દશિર્ત ‘રેસ થ્રી’ 15 જૂને રિલીઝ થવાની છે.

print

Comments

comments

VOTING POLL