Jamnagar Lattest News

 • IMG_2119
  જામનગર જીલ્લામાંથી દોઢ લાખ પાટીદારોનો પ્રવાહ ખોડલધામ તરફ રવાના

  વિરપુર નજીક કાગવડ ખાતે આકાર પામેલ લેઉવા પટેલ સમાજની આસ્થાનુ કેન્દ્ર સમા ખોડલધામમાં આજથી પાંચ દિવસના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થઇ ચુકયો છે, સમગ્ર લેઉવા પટેલ સમાજમાં ઉત્સાહ અને ભારે થનગનાટ જોવા મળી હતી હાલારમાંથી આશરે દોઢેક લાખ પાટીદારોનો પ્રવાહ ખોડલધામ જવા રવાના થયો છે જયારે જામનગર શહેરમાંથી 3000 લોકો 200 કાર અને ચાર જેટલી … Read More

 • 23
  હાઇશ…!ઃ જામનગર શહેરમાં આખરે એટીએમમાંથી 10 હજાર નિકળતા થયા…!

  Read More

 • winter-in-india
  જામનગરમાં બર્ફીલો પવન ફૂંકાયો: તાપમાન 13 ડીગ્રી

  જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલ બપોર બાદ 30 કીમીની ઝડપે પવન ફºંકાઇ રહયો છે, આજે સવારે હીમ જેવુ વાતાવરણ જોવા મળ્યુ છે, જમ્મુ અને હીમાચલ પ્રદેશમાં તેમજ ઉત્તર ભારતમાં ઠંડીનુ લખલખુ પસાર થઇ ચુકયુ છે, ઠેર ઠેર હીમવષાર્ થવાથી તેની અસર જામનગર ઉપર પડી છે, ગુલમર્ગ અને પહેલગામમાં માઇનસ ડીગ્રી તાપમાન થયુ છે અને ઉતરાખંડના … Read More

 • default
  એચડીએફસી બેંકના અધિ. પર શંકાની ફરિયાદ

  ખંભાળીયામાં રામનાથ સોસાયટીમાં રહેતા અને વેશ્વીક સ્તરે જયોતિષી તથા રત્નો આેળખ માટે પ્રસિધ્ધ સંજયભાઇ હિંમતલાલ થાનકી ગામના વિપ્ર યુવાને તેના એચડીએફસી બેંકના ક્રેડીટકાર્ડમાંથી 1.13.228 રૂપીયાની ખરીદી તેના બદલે કોઇ બીજારે જુદી જુદી જગ્યાએ કાર્ડનો ઉપયોગ કરીને કર્યા અંગે તથા આ કામમા બેંકના અધિકારીની સંડોવણી હોવાની શંકા કરતા પોલીસમાં ફરીયાદ કરતા ભારે ચર્ચા જાગી છે. સંજયભાઇ … Read More

 • default
  કેશીયા ગામના પક્ષીઆેનો બર્ડફલુનો રીપોર્ટ નેગેટીવ આવતા રાહતનો દમ

  જામનગરના જોડીયા તાલુકાના કેશીયા ગામે થોડા દિવસો અગાઉ એકાએક 41 પક્ષીઆેના મૃત્યુ થયા હતા અને બર્ડ ફલુની દહેશતના પગલે તંત્ર દોડતુ થઇ ગયુ હતુ આ સમયે સાત પક્ષીઆેના મૃતદેહને પરિક્ષણ માટે ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા હતા જો કે ત્યાંથી બર્ડ ફલુનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. હજુ કાલાવડના બેડીયા ગામે પક્ષીઆેના મૃત્યુનો રીપોર્ટ … Read More

 • 22
  નગરસેવીકા વિરુધ્ધ થયેલી ફરિયાદની તટસ્થ તપાસ કરવા વિપક્ષની માંગણી

  તાજેતરમાં જામનગર મહાનગરપાલીકાના સ્ટે. કમિટીના હોલમાં નગરસેવીકા રચનાબેન નંદાણીયાએ પ્રવેશ કરતા સીટી-એ ડીવીઝનમાં તેના વિરુધ્ધ ફરીયાદ નાેંધાવવામાં આવી છે, તેઆે વોર્ડ નં. 4માં કાેંગ્રેસમાંથી ચુંટાયેલા નગરસેવીકા છે, તેમણે કોઇ સીકયોરીટી ગાર્ડનો કાંઠલો પકડેલો નથી, અને ચેરમેનના આદેશથી આ ફરીયાદ નાેંધાવાઇ છે તેવો આક્ષેપણ પણ કર્યો હતો, ઉલ્ટાનું ચોર કોટવાળને દંડે તેવી વાત છે, તેમની વિર Read More

 • IMG-2
  હાદિર્કનું સ્વાગત કરવા જામનગર જીલ્લામાંથી 275 કારમાં 1800 જેટલા પાટીદારો રતનપરમાં

  જામનગર અનામત આંદોલન સમિતી પાસ દ્વારા આજે પાટીદાર આંદોલનના પ્રણેતા હાદિર્ક પટેલ ગુજરાતની બોર્ડર રતનપર આવી રહયો છે ત્યારે તેનો ભવ્ય સત્કાર કરવા માટે ગઇકાલે રાત્રે અને આજે વહેલી સવારથી 275 કાર અને 12 લકઝરી બસ સાથે લગભગ 1800 જેટલા પાટીદારો રતનપર ખાતે બપોરના 12 વાગ્યે પહોચી ગયા છે. હાઇકોર્ટના આદેશ બાદ હાદિર્ક પટેલે ઉદેપુરમાં … Read More

 • IMG-5
  જામનગરમાં ઢીચડા ખાતે યોજાઇ અશ્વ-બળદ ગાડા રેસ

  જામનગર નજીક આવેલ ઢીચડા ગામ કાયમી માટે અશ્વ રેસ તેમજ બળદગાડા તથા ઉંટ ગાડી રેસ માટે ફેમસ બન્યુ છે ત્યારે ઢીચડા મુકામમાં કોઇપણ દરગાહે ઉર્ષ હોય કે મંદિરે કાર્યક્રમ હોય ત્યારે અશ્વ-બળદ ગાડા રેસની પરંપરા જાળવી રાખવામાં આવે છે. ગત ઉત્તરાયણના દિવસે ફરીથી એક વખત આવો નજારો ઢીચડા ખાતે જોવા મળ્યો હતો જેમા ઉત્તરાયણના પર્વ … Read More

 • default
  જખૌ નજીકના દરીયામાં ચાર બોટમાં લુંટફાડ ?

  જખૌ નજીક દરીયામાં ચાર બોટમાં લુટફાડ થયાનો મેસેજ વહેતો થતા મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ આ બાબતની ખરાઇ કરવા ધંધ લાગી હતી. આ બોટ કયાની છે કોણે લુંટફાડ કોણે કરી, ખરેખર મામલો શુ બન્યાે એ સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે જો કે મરીન પોલીસ દ્વારા આ બાબતની પૃષ્ટી આપી ન હતી. તાજેતરમાં જ જખૌ નજીકના … Read More

 • default
  ત્રિમાસિક સંકલિત ચોખ્ખો નફો 3.6 ટકા વધીને રૂા. 7,506 કરોડ

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આજે 31 ડિસેમ્બર 2016ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાની નાણાંકીય કામગીરી જાહેર કરવામાં આવી હતી. સંકલિત ધોરણે ત્રિમાસિક ગાળાની કામગીરીમાં ટર્નઆેવર 16.1 ટકા વધીને રુ. 84,189 કરોડ (12.4 બિલિયન), ઘસારા, વ્યાજ અને કર પહેલાંનો નફો 3.9 ટકા વધીને રુ. 14,215 કરોડ (2.1 બિલિયન), કર પહેલાંનો નફો 3.7 ટકા વધીને રુ. 10,213 … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL