Jamnagar Lattest News

 • default
  મેલ્ટીગ એન્ડ કાસ્ટીગ આેફ કોપર એન્ડ કોપર એલોયઝ અંગે સેમીનાર

  બ્રાસસીટી તરીકે આેળખાતા જામનગરનો બ્રાસ ઉધૌગ એ ઉધૌગ સાહસીકોના સ્વબળે તથા સુઝબુઝથી સ્થાપિત થયેલ ઉધોગ છે તેનો ઉતરોતર વિકાસ કરી બ્રાસ ઉધોગની વિશ્વ કક્ષાએ જે આેળખ છે તેને વધુ નિખારી શકાય તે આશયથી સાંસદ પૂનમબેન માડમના સંનિષ્ઠ પ્રયત્નોથી જામનગર ખાતે સૌ પ્રથમવાર, જામનગર ફેકટરી આેનર્સ એસો. તથા ઇન્ડીયન કોપર ડેવલોપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે ખાસ બ્રાસ … Read More

 • default
  ખંભાળિયાના ચકચારી બળાત્કાર કેસમાં આરોપીઆેને છોડી મૂકતી અદાલત

  Read More

 • default
  આેખા જેટી પર આેવરલોડ પેસેન્જરો બેસાડવા અંગે 17 બોટ ચાલકો સામે ફરિયાદ

  દિવાળીના વેકેશનમાં દેશભ2માંથી યાત્રાળુઆેના અન2ાધા2 પ્રવાહ વચ્ચે આેખા -બેટ દ્વા2કા વચ્ચે ચાલતી પેસેન્જ2 બોટોમાં યાત્રાળુઆેના જીવના જોખમે ક્ષ્ામતાથી વધારે પેસેન્જ2ાે ભ2વા અંગે આેખા મ2ીન પોલીસે 16 બોટ ચાલકો વિરૂધ્ધ મે2ીટાઇમ બોર્ડને 2ીપોર્ટ ક2ાયો હતો. હાલમાં ચાલી 2હેલ દિવાળીના વેકેશનમાં દિપાવલી પર્વ આસપાસ યાત્રાળુઆેનો વ્યાપક મા2ાે હોય બેટ દ્વા2કા તથા આેખા વચ્ચે ચાલતી પેસેન્જ2 ફેરી બો Read More

 • default
  જી.જી. હોસ્પીટલના લેબર વોર્ડના ડસ્ટબીનમાંથી મૃત નવજાત શિશુ મળ્યુ

  જામનગરની જી.જી. હોસ્પીટલના ગાયનેકના લેબરવોર્ડના ડસ્ટબીનમાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા દોડધામ મચી ગઇ હતી, પોલીસે ઘટના સ્થળે દોડી જઇ કબ્જો સંભાળી આ મામલે તપાસ હાથ ધરી છે, કોઇ અજાણી ંીએ પાપ છુપાવવા અવિકસીત બાળકને જન્મ આપીને ફેંકી દીધાનું પોલીસે તારણ લગાવ્યુ છે. જી.જી. હોસ્પીટલના ડીલેવરીના લેબર વોર્ડ પાસે ડસ્ટબીનમાં આશરે પાંચ માસનું નવજાત … Read More

 • default
  જામનગરની યુવતિને દુઃખ-ત્રાસ આપ્યાની સાસરીયા સામે રાવ

  જામનગરના રામેશ્વરનગર શાંતીપાર્ક સોસાયટી શિવતીથર્ ખાતે રહેતી ચાંદનીબેન હિરેન જોગીયા (ઉ.વ.27)ને લગ્ન જીવન દરમ્યાન કામ અને ઘરકામ બાબતે વાંક કાઢી દુઃખત્રાસ આપી મારકુટ કર્યાની તેમજ અપશબ્દો બોલ્યાની ફરીયાદ સાસરીયાઆે વિરુધ્ધ નાેંધાવવામાં આવી છે. ચાંદનીબેન દ્વારા આ બનાવ અંગે મહિલા પોલીસમાં વેરાવળ પીપલ્સ બેંક કોલોની 80 ફºટ રોડ ખાતે રહેતા પતિ હિરેન જમન જોગીયા, જમન નાનજી … Read More

 • default
  દિવમાં કાર હડફેટે જામનગરના યુવાન સહિત નવ ઘવાયા

  દિવના નાગવા બીચ પર નશામાં ધુત રાજકોટના શખ્સે કારને બેદરકારીથી ચલાવીને પસાર થતા નવ વ્યકિતને હડફેટે લઇને ઇજા પહાેંચાડી હતી, ઇજાગ્રસ્તોમાં એક વ્યકિત જામનગરની હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં રહેતા સુધીર કાસુંદ્રા નામનો શખ્સ તેમના મિત્રો સાથે બોલેરો ગાડી લઇને દિવ ફરવા ગયો હતો દરમ્યાન નાગવા બીચ પાસે સ્ટેરીગ પરનો કાબુ ગુમાવી એક બાઇકને હડફેટે … Read More

 • default
  ધ્રાેલ નજીક સજાર્યેલા કાર અકસ્માતમાં દાદા અને પૌત્રીના સારવારમાં મૃત્યુ

  ધ્રાેલના દેડકદડ ગામથી આગળ ગત તા. 4ના કાર રોડની નીચે ઉતરી જતા સજાર્યેલા ગંભીર અકસ્માતમાં રાજકોટના કારચાલક સામે ગઇકાલે ફરીયાદ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં દાદા અને પૌત્રીના સારવારમાં મૃત્યુ નિપજયાનું જાણવા મળ્યું છે. રાજકોટના મવડી ખાતે ગોવિંદ રતન રેસીડેન્સી-4માં રહેતા નિતીન જેન્તીલાલ સાવલીયા (ઉ.વ.24) એ ગઇકાલે ધ્રાેલ પોલીસમાં મવડી ગોવિંદ રેસીડેન્સી … Read More

 • default
  હાપા માર્કેટીગ યાર્ડમાં ત્રણ દિવસમાં 80 ખેડૂતોએ બે લાખ કિલો ટેકાના ભાવે મગફળી વહેચી

  જામનગર અને હાપા માર્કેટીગ યાર્ડમાં આજે ત્રીજા દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે, ત્રણ દિવસ દરમ્યાન 80 ખેડૂતોએ ર લાખ કિલો મગફળીનો જથ્થાે વેચાણ કયોર્ હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે, જ્યારે સાઉથ અને તામિલનાડુની નવ નંબરની ગણાતી મગફળી ટેકાના ભાવ કરતા વધુ ભાવે વહેચાતી હોવાથી ખેડૂતો આ મગફળીનો … Read More

 • default
  ધ્રાેલમાં પાણીના ટાંકા પાસે ગેરકાયદેસર બાંધકામ દુર કરવા માંગ

  ધ્રાેલમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક સ્થળોએ બેરોકટોક ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યા છે, ત્યારે પડધરી નાકા બહાર પાણીના ટાંકા પાસે આવેલ ગેરકાયદેસર બાંધકામ લોકોને અડચણ હોય આ બાંધકામને તાત્કાલીક દુર કરવા માટે એસડીએમ, મામલતદાર અને ચીફ આેફીસરને રજૂઆત કરી છે અને આ અંગે પગલા લેવા પણ માંગણી કરી છે. જાણવા મળતી વિગત પ્રમાણે બ્રûનાથ મહાદેવના મંદિર … Read More

 • default
  ધ્રાેલ, કાલાવડ તાલુકામાં વિજચોરી ઝડપી લેવા વિજ કંપનીની પ6 ટીમ દ્વારા ચેકીગ

  જામનગર પીજીવીસીએલ દ્વારા દર સોમવારથી કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરી વિજચોરીનું પ્રમાણ નેસ્તનાબુદ કરવાના ધ્યેય સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પાંચ દિવસ ચેકીગ હાથ ધરી 1રપ લાખની જંગી રકમની વિજચોરી ઝડપી લીધા બાદ આજે છઠ્ઠા દિવસે ધ્રાેલ અને કાલાવડ તાલુકાના ગામડાઆેમાં વિજચોરોને ઝડપી લેવા પ6 ટીમ દ્વારા સઘન ચેકીગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગર … Read More

Most Viewed News
VOTING POLL