Jamnagar Lattest News

 • default
  સગર સમાજના 16મા સમુહ લગ્ન ભાણવડમાં યોજાશે

  ભાણવડમાં સગર જ્ઞાતિનો 16મો સમુહ લગ્નાેત્સવ આગામી રવિવાર તા. 4-3 ના રોજ યોજાશે, જેમાં સગર જ્ઞાતિની ર0 કન્યાઆે એક સાથે ચોરીના ફેરા ફરી લગ્નના તાંતણે બંધાશે સમસ્ત હાલાર-બરડા સગર સમાજ પ્રેરિત તથા દાસારામ સગર યુવક મંડળ-ભાણવડ આયોજીત આ 16 માં સમુહ લગ્નાેત્સવ ભાણવડ ખાતે માર્કેટીગ યાર્ડ સામે રાખવામાં આવેલ છે જેમાં મહંત બાબુ ભગત મારૂ-ઝારેરાવાળા … Read More

 • default
  જામનગર જિલ્લામાં બાયપાસ ઉપર આવેલી સોસાયટીઆેમાં સ્ટ્રીટ લાઇટો નાખવા રજૂઆત

  જામનગર શહેરમાં આવેલ કાલાવડ બાયપાસથી ખંભાળિયા બાયપાસ પહેલા આવતો આેવરબ્રીજ સુધીનો તમામ વિસ્તાર જામનગર મહાનગર પાલિકામાં સમાવેશ થયેલ છે જે હાલમાં ખુબ જ સોસાયટીઆે વિકસીત થઇ રહી છે, આ ઉપરાંત દરેડ જીઆઇડીસીમાં પણ આ રસ્તા ઉપરથી જ જવાય છે, જેથી કાલાવડ ચોકડીથી ખંભાળિયા ચોકડીથી પહેલા આવતા આેવરબ્રીજ સુધી રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ નાખી આપવામાં આવે … Read More

 • default
  દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરટીઆેમાં ર7 જગ્યાઆે ખાલીઃ 646 પ્રાથમિક શાળાઃ શિક્ષણમંત્રી

  દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં તા. 31-12-2017 ની િસ્થતિએ જિલ્લાવાર આવેલ આર.ટી.આે. કચેરીના મંજુર થયેલ મહેકમ અને આ મહેકમ પૈકી કેટલી જગ્યાઆે ભરેલ છે, ખાલી જગ્યા કેટલી છે તે બાબત ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમ્યાન પ્રñ ઉઠાવેલ હતા. જેના પ્રત્યુતરમાં વાહન વ્યવહાર મંત્રી દ્વારા સરકાર વતી વિધાનસભામાં જણાવેલ કે તા. 31-12-2017 ની … Read More

 • default
  જીએસટીના અમલ બાદ જે વેપારીઆે ઉધોગકારો તથા નિકાસકારોના ઇનપુટ ટેકસ ક્રેડીટ રીફન્ડ બાકી રોકાતા હોય તેની વિગતો મોકલવા અનુરોધ

  જામનગર ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તેમના સભ્યઆે, વેપારીઆે, ઉધોગકારો તથા નિકાશકારોને જણાવવાનુ કે જેઆેએ જીએસટી કાયદાના અમલીકરણ બાદ ઇનપુટ ટેકસ ક્રેડીટ (આઇટીસી)ના રીફન્ડની અરજી કરેલ હોય અને હજી સુધી તેનો નિકાલ થયેલ ન હોય તેવા બાકી રોકાતા રિફન્ડ માટે જે વેપારીઆે, ઉધોગકારો તથા નિકાશકારોએ જામનગર ખાતેની સ્ટેટ જીએસટી અથવા સેન્ટ્રલ જીએસટી કચેરીમાં (લાગુ … Read More

 • default
  જામનગરના વાલસુરામાં રાયફલમાંથી ગોળી છુટતા જવાનનું મોત

  જામનગરના આઇએનએસ વાલસુરામાં જવાન તેની ફરજ પર હતા ત્યારે રાઇફલમાંથી ગોળી છુટીને ખોપરીમાં ઘુસી જતા મોત નિપજયુ હતું, બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, આ અંગેની વિગતો બહાર આવતા બેડી મરીન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, જવાનનાં મૃતદેહને તેમના વતન મધ્યપ્રદેશ લઇ જવા અને અંતિમ સંસ્કાર અંગેની વિધી કરવા તજવીજ ચલાવવામાં આવી … Read More

 • default
  જામનગરમાં વધુ એક ટ્રકચાલકને લુંટી લીધાની ફરીયાદ નાેંધાઇ

  જામનગરના ધુંવાવ રોડ પર એક ટ્રકચાલકને છરી બતાવીને રોકડની લુંટ ચલાવ્યાની ફરીયાદ દાખલ થયા બાદ એકાદ મહિના પહેલા કાલાવડ બાયપાસથી મોરકંડા પાટીયા પર યુપીના ટ્રક ચાલકને બે અજાÎયા શખ્સોએ આંતરીને છરી બતાવી 16 હજારની લુંટ ચલાવી નાશી છુટયાનો મામલો પોલીસ મથકે પહાેંચ્યો છે. ઉત્તરપ્રદેશના ફતેહગઢ તાલુકાના શરાફાબાદ ગામના વતની ઉબેશખાન મુશરર્ફખાન પઠાન (ઉ.વ.28) નામનો ચાલક … Read More

 • default
  જામનગરના બેડેશ્વરમાં લલચાવી, ફોસલાવીને સગીરાનું અપહરણ

  જામનગરના બેડી મરીન વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ગત તા. 21ના સમય દરમ્યાન અપહરણ કરીને એક શખ્સ ભગાડી ગયો હતો. દરમ્éાનમાં સગીરાના વાલી દ્વારા આ અંગે બેડી મરીનમાં ગઇકાલે હાલ ઢીચડા રોડ દ્વારકાધીશ પાર્ક-3માં રહેતા અને મુળ ખંભાતના મનોજ અરવિંદ ગોહીલ નામના શખ્સ સામે આઇપીસી કલમ 363, 366 મુજબ ફરીયાદ … Read More

 • default
  જામજોધપુર અને ભાણવડ વિસ્તારમાં રૂા. 10.92 લાખની વિજચોરી પકડાઇ

  જામજોધપુર અને ભાણવડ વિસ્તારમાં આજ સવારના 7 વાગ્યાથી પીજીવીસીએલની 36 ટીમો દ્વારા સતત ચેકીગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે બપોરે સાડા બાર વાગ્યે મળતી માહિતી મુજબ પીજીવીસીએલ દ્વારા રૂા. 10.92 લાખની વિજચોરી પકડી પાડવામાં આવી છે. આજે સવારથી જામજોધપુર, વેરાડ, ભાણવડ સહિતના કેટલાક ગામોમાં 36 ટીમો દ્વારા ઘર કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં … Read More

 • default
  લાલપુરના શૌચાલયના ભ્રષ્ટાચાર મુદે પટેલ પ્રાૈઢની મુખ્યમંત્રી કાર્યાલય સામે આત્મવિલોપન કરવાની ચિમકી

  Read More

 • default
  પૂર્વ જામનગરને પણ હવે મળશે 66 કેવી સ્ટેશન

  જામનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં એમપી શાહ વિજસ્ટેશનમાંથી વિજપુરવઠો પુરો પાડવામાં આવી રહ્યાે હોય, જેના કારણે વિજભારનો ભારણ વધારે રહેતુ હોવાથી, જામનગર પીજીવીસીએલ દ્વારા જામ્યુકોના ગાંધીનગર એસટીપીની બાજુમાં 66 કેવી સ્ટેશન બનાવવા માટે વિશાળ જમીનની ખરીદી કરવામાં આવી છે, તેમજ આ જમીન પર જેટકો 2018 સુધીમાં વિજસ્ટેશન કાર્યરત કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે, જામનગર પૂર્વમાં … Read More

Most Viewed News
VOTING POLL