Jamnagar Lattest News

 • IMG-20180212-WA0004
  જંબુસરમાં થાંભલા પર કામ કરતા યુવાનને વિજશોક ભરખી ગયો

  ભાણવડ તાલુકાના જંબુસર ગામની સીમમાં ઇલેકટ્રીક થાંભલા પર કામ કરી રહેલા પીન્ટુભાઇ હૈદરભાઇ કાઠાત જાતે મુિસ્લમ (ઉ.વ. ર0) વાળા ને બંધ લાઇનમાંથી અચાનક શોર્ટ લાગતા મરણ જતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. Read More

 • kham
  વિંજલપરમાં અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત

  ખંભાળીયા તાલુકાના વિંજલપર ગામેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે આરોપીને પોલીસે પકડી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જીલ્લાના એસ.પી. રોહનઆનંદ તથા જામખંભાળીયા પો.સ્ટેશનના પો. ઇન્સ. પી.બી. ગઢવીની સૂચનાથી પ્રાેહી. ડ્રાઇવરની સૂચનાથી ખંભાળીયા પો.સ્ટેશનના પો. સબ ઇન્સ. કે.એન. ઠાકરીયા તથા પોલીસ સ્ટાફના માણસો પો.હેડ કોન્સ. આશપાલભાઇ ગઢવી પો. હેડ કોન્સ. કાબાભાઇ ચાવડા તથા રવિન્દ્રભાઇ હેરભા તથા વિજયભાઇ Read More

 • default
  આવતીકાલે હાલારમાં બમબમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીની ઉજવણી

  જામનગર સહિત સમગ્ર હાલારમાં આવતીકાલે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, ઠેકઠેકાણે શિવાલયોમાં વિવિધ દર્શનનો કાયક્રમો યોજવામાં આવેલ છે. ઉપરાંત મહાદેવને વિશેષ શણગાર, સ્તુતી, પુજા, દર્શન, મહાપ્રસાદ, શિવતાંડવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભાંગ પ્રસાદ વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, શહેરના સુપ્રસિધ્ધ શિવાલયો સિધ્ધનાથ મહાદેવ, નાગેશ્વર Read More

 • shivji-ki-barat
  મહાશિવરાત્રીના દિવસે નગરના માર્ગો પર ભવ્યાતિભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન

  જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા છત્રીસ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે સાડત્રીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે. આવતા મંગળવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૫ જેટલા ચલિત ફલોટસ વિશેષ Read More

 • IMG_20180209_172156
  કાલાવડ તાલુકાના ટોડા ખાતે રાજપુત સમાજવાડી અને રાજપૂત ભોજનશાળાનું નામકરણ અને લોકાર્પણ થયું

  કાલાવડ તાલુકાના ટોડા ગામે તા.28-1-2018ના રોજ નવનિમિર્ત રાજપૂત સમાજવાડીને ડે. કલેકટર પંકજસિંહજી કે. જાડેજા રાજપૂત સમાજવાડી ટોડા નામ આપવામાં આવ્યું થોડા સમય પહેલા અવસાન પામેલા ડે. કલેકટર સ્વ. પંકજસિંહજી અહીના પનોતા પુત્ર હતા, જેમણે સમગ્ર રાજયમાં કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક અધિકારી તરીકે નામના પ્રાપ્ત કરી છે, તેમની સ્મૃતિને વતનમાં કાયમી સ્વરૂપે જાળવી રાખવા નવનિમિર્ત સમાજવાડી સાથે &hell Read More

 • khan11
  દરેડની નવાનગર બેંકમાં 43.55 લાખની ઉચાપત કરનાર કેશીયરની અટકાયત

  જામનગરના દરેડમાં આવેલી નવાનગર બેંકના કેશીયરે 43.55 લાખની ઉચાપત કર્યાની ફરીયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી હતી, શેરબજારમાં પૈસા હારી જવાના કારણે સતત ત્રણ દિવસ બેંકમાંથી પૈસા ઉપાડી લીધા હતા, હાલ આરોપી કેશીયરને અટકમાં લઇને પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે, બેંકની આેપનીગ બેલેન્સ ચેક કરવામાં આવતા કૌભાંડ ખુલ્યુ હતું, ઉચાપતનો મામલો સામે આવતા … Read More

 • 12
  જામનગરમાં હાઇ-વે પર વાહનચાલકોને લુંટતા ત્રણ નકલી પોલીસ પકડાયા

  જામનગર હાઇ-વે પર પસાર થતા વાહનચાલકોને પોલીસ તરીકેની આેળખ આપીને રોકડ સહિતની લુંટ ચલાવતી નકલી પોલીસને એલસીબીએ બોલેરો, છરી, ધોકા જેવા હિથયારો સાથે પકડી લીધી છે, બોલેરોમાં પોલીસ લખેલ પ્લેટ, અને ચાલકો પાસેથી ઉઘરાવેલી રોકડ તથા એક છરી કબ્જે લીધી હતી, આશરે સવા મહિના પહેલા જુના સ્ટેશન ખાતે ઇંડાકલીની રેંકડીએ આવીને માણસોને માર મારી ભાગી … Read More

 • mot train
  જામનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવનાર માતા-પુત્રીની આેળખ થઇ

  જામનગરમાં અંધાશ્રમ આેવરબ્રીજ નજીક ફાટક પાસે ગઇકાલે બપોરના સુમારે એક મહિલાએ પોતાની માસુમ બાળકી સાથે ટ્રેન હેઠળ ઝંપલાવતા બંનેના કરૂણ મોત નિપજયા હતા, આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મરનારની આેળખ થઇ હતી જો કે કારણ જાણવા તપાસ ચલાવવામાં આવી રહી છે. જામનગરના અંધાશ્રમ આેવરબ્રીજ નજીક ફાટક પર ગઇકાલે પસાર … Read More

 • default
  જામનગરમાં ધાબડીયા વાતાવરણ વચ્ચે તાપમાનઃ 13.9 ડીગ્રી

  જામનગર સહિત સમગ્ર હાલારમાં તાપમાન થોડુ ઉંચકાયું છે, ગઇકાલ કરતા તાપમાનમાં ત્રણેક ડીગ્રીનો વધારો થઇ ચૂકયો છે ત્યારે એરફોર્સના હવામાન ખાતાના જણાવ્યા મુજબ તાપમાન 13.9 ડીગ્રીએ પહાેંચ્યું છે. પરંતુ આજ સવારથી આકાશમાં વાદળો છવાયા હતા અને ધાબડીયુ વાતાવરણ જોવા મળ્યુ હતું, ઠંડી ગરમીની સીઝન વચ્ચે વાતાવરણમાં એકાએક બદલો આવતા લોકોને પણ આòર્ય થયુ હતું. એરફોર્સના … Read More

 • IMG-20180210-WA0019
  જામનગરમાં યોજાઇ મેગા નેશનલ લોક અદાલત

  ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આજે જામનગરની મુખ્ય કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું, આ લોક અદાલતને પ્રીન્સીપલ ડીસ્ટ્રીક જજ ડી.એમ.વ્યાસના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લી મુકવામાં આવી હતી આ સમયે એડીશનલ સેસન્સ જજ પી.વી. રાવલ, આસી. ડીસ્ટ્રીક જજ પી.વી. ચૌહાણ, ટી.વી. … Read More

Most Viewed News
VOTING POLL