Jamnagar Lattest News

 • default
  જામનગરમાં વર્લી મટકાનો જુગાર રમતા બે શખ્સની ધરપકડ

  જામનગરના કિશાનચોક દ્વારકાપુરી પાસે જાહેરમાં વલ}મટકાનો જુગાર રમતા બે શખ્સને દબોચી લેવામાં આવ્યા હતા. કિશાનચોકમાં મોદીના વાડામાં રહેતા નિખીલ વિજય નંદા (ઉ.વ.23) અને નિલકંઠનગર શેરી નં. 2માં રહેતા નિશાંત ઉર્ફે નિશુ ભરત ફલીયા (ઉ.વ.25) આ બંનેને જાહેરમાં વલ} મકટાનો જુગાર રમતા આંકડા લખેલી સ્લીપ, 11200ની રોકડ સાથે પકડી લીધા હતા. આ કામગીરી સીટી-એ પીઆઇ સકસેનાની … Read More

 • default
  ભાણવડ તાલુકાના રોઝડા ગામેથી જુગારધામ ઝડપાયું

  ભાણવડ તાલુકાના રોઝડા ગામે ચાલતા જુગારધામ પર ભાણવડ પોલીસે દરોડો પાડી સાત શકુનીઆેને ઝડપી પાડી જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. ભાણવડ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના રોઝડા ગામે નિરૂભા માનસંગ જેઠવા દ્વારા બહારથી માણસો બોલાવીને અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવી રહ્યાે હોવાની બાતમીને આધારે દરોડો કરવામાં આવતા નિરૂભા … Read More

 • default
  દ્વારકાના આવળપરામાં જુની અદાવતમાં બે જુથ વચ્ચે ધીગાણું

  દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી સુરાભા સામરાભા સુમણીયાને અગાઉના મનદુઃખના કારણે ખાર રાખી આરોપી સીદુભા કારાભા, રામસંગભા કારાભા, રાજુભા વીરાભા જોધાણી, ડાવુભા વીરાભા, રાણુભા વીરાભા તથા બીજા ચારથી પાંચ અજાÎયા માણસોએ ગેરકાયદે મંડળી રચી ફરિયાદીના ઘર પાસે જઇ અપશબ્દો બોલી લોખંડના પાઇપ તથા લાકડીઆે વડે હુમલો કરી મુંઢ માર મારી ફરિયાદીને પતાવી દેવાની ધમકી આપી … Read More

 • default
  ધ્રાેલના સણોસરાની સીમમાં વિજશોક યુવાનને ભરખી ગયો

  ધ્રાેલના સણોસરા ગામની સીમમાં દોરાના કારખાનામાં ગત તા. 16ના સમય દરમ્યાન પરપ્રાંતીય યુવાનને વિજશોક લાગતા પડધરીની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં મૃત્યુ નિપજયુ હતું. ધ્રાેલના સણોસરા સીમ વિસ્તારમાં જીઆરવી પ્રિન્ટેડ પ્રા. લી. ખાતે રહેતા અને અહી ફેબ્રીકેશન વિભાગમાં હેલ્પર તરીકે કામ કરતા વિકુકુમાર શંકરપ્રસાદ કુર્મી (ઉ.વ.19) નામનો યુવાન ગત તા. 16ના રોજ કારખાનામાં … Read More

 • IMG_4977
  દ્વારકા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ-ઉપપ્રમુખ દ્વારા નગરપાલિકાથી જગતમંદિર સુધી પગપાળા યાત્રા

  દ્વારકા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ જીતુભા માણેક તથા ઉપપ્રમુખ પરેશભાઇ ઝાખરીયાએ તેમની નિયુકિત બાદ સૌ પ્રથમ દ્વારા નગરપાલિકાથી જગતમંદિર સુધી પગપાળા યાત્રા કરી હતી અને રસ્તામાં દ્વારકા શહેરીજનોનું અભિવાદન જીલ્યું હતું, વીર શહીદ જોધાભા માણેકની પ્રતિમાને હારતોરા કર્યા બાદ જગતમંદિરે ઠાકોરજીના આશીવાર્દ મેળવ્યા હતાં, ત્યારપછી શારદામઠમાં બ્રûચારી નારાયણાનંદજીના પણ આશીવાર્દ Read More

 • default
  જામનગરના લાખોટાની અઢી વર્ષમાં 34 લાખ લોકોએ મુલાકાત લીધી

  જામનગર શહેરની મધ્યમાં આવેલ નયનરમ્ય લાખોટા એટલે કે રણમલ તળાવનો નજારો જોવા દરરોજ લોકો ઉમટી પડે છે, આશરે સવા બે વર્ષ પહેલા રૂા. 4પ કરોડના ખર્ચે તળાવ બ્યુટીફીકેશનના પ્રાેજેકટ હેઠળ રણમલ તળાવને નવા રંગરૂપ આપવામાં આવ્યા હતા, ત્યારે ર01પ-16 ની વાત લઇએ તો 6પ લાખ 63 હજાર 7પ અને પાસની કુલ આવક 1પ લાખ ર … Con Read More

 • 100
  જી.જી. હોસ્પીટલમાં મૃત્યુ પામેલા પુરૂષની આેળખ માટે અનુરોધ

  જામનગરના જી.જી. હોસ્પીટલના કેદી વોર્ડની પાછળ એક અજાÎયા પુરૂષનું બિમારી સબબ મૃત્યુ નિપજયુ છે. જી.જી. હોસ્પીટલના કેદી વોર્ડની પાછળ આશરે 30-35 વર્ષના એક અજાÎયા પુરૂષનું કોઇપણ બિમારી સબબ મૃત્éુ નિપજયુ હતું આ અંગે સંજયભાઇ ચોસલા દ્વારા સીટી-બી માં જાણ કરવામાં આવતા મૃતકની આેળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મરણજનારના કોઇ વાલી વારસ કે … Read More

 • IMG-20180226-WA0095
  હાપામાં વર્લીમટકાનો જુગારઃ એકની અટકાયત

  હાપાના ચાંદની ચોકમાં જાહરેમાં વલ} મટકાનો જુગાર રમતા એક શખ્સને દબોચી લીધો હતો, 28 હજારની રોકડ અને મોબાઇલ પંચ-એ કબ્જે લીધા હતા. એએસપી ઉમેશ પટેલની સુચના મુજબ, ડીવાયએસપી દોશીના માર્ગદર્શન અનુસાર પંચ-એ નો સ્ટાફ પેટ્રાેલીગમાં હતો ત્યારે બાતમી મળેલ કે હાપા ચાંદની ચોકમાં જાહેરમા વલ} મટકાનો જુગાર રમાય છે જેથી દરોડો પાડીને હાપામાં રહેતા કનૈયાલાલ … Read More

 • default
  જામનગર શહેરમાં તીનપતીના અખાડામાંથી સાત જુગારી ઝડપાયા

  જામનગરના રણજીતસાગર રોડ પર રઘુવીર સોસાયટીમાં નાલ ઉઘરાવીને તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને સાત શખ્સોને રોકડ, કાર, મોબાઇલ મળી કુલ 1.71 લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા. રણજીતસાગર રોડ પર આવેલી રઘુવીર સોસાયટીમાં qક્રષ્ના રેસીડેન્સીમાં ફલેટ નં. 502નો યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા ચિરાગ જેન્તી રાદડીયા ભાડે રાખી તેમાં બહારથી માણસો બોલાવી … Read More

 • default
  જામનગર પંથકમાં અંગ્રેજી દારૂના જથ્થા સાથે ચાર શખ્સની ધરપકડ

  જામનગરના ધરારનગર-2માં રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની 23 બોટલ અને મોબાઇલ સાથે એકને પકડી લીધો હતો જયારે જામનગરના જાંબુડા પાટીયા પાસે ઇંગ્લીશ દારૂની નવ બોટલ સાથે ત્રણને પકડી લીધા હતા તેમજ મોટી બાણુંગાર ગામમાં એક શખ્સને વ્હીસ્કીની ત્રણ બોટલ સાથે દબોચી લીધો હતો જેમાં એક શખ્સની સંડોવણી ખુલી હતી, આ દરોડા એલસીબી દ્વારા પાડવામાં આવ્éા હતા. … Read More

Most Viewed News
VOTING POLL