Jamnagar Lattest News

 • default
  જામનગરમાં બળબળતી લૂ વચ્ચે તાપમાન 39 ડીગ્રી નજીક

  જામનગર સહિત સમગ્ર હાલારમાં ફરીથી ગરમીનો દૌર શરૂ થઇ ચૂકયો છે, ગઇકાલે રવિવારે રજાના દિવસે આખો દિવસ આકાશમાંથી અગનગોળા વરસતા રહ્યા અને આજ સવારે પણ અસü ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાં, હવામાન ખાતાના જણાવ્éા મુજબ હજુ બે-ત્રણ દિવસ ગરમીનો માહોલ રહેશે ત્éારે જામનગરનું તાપમાન 39 ડીગ્રી નજીક પહાેંચી જતાં લોકો ત્રસ્ત થઇ ગયા છે. … Read More

 • default
  મોરીદડ ગામમાં પોલીસની બીકથી યુવકે આયખુ ટુંકાવ્યુ

  કાલાવડ તાલુકાના મોરીદડ ગામના એક યુવાનનું નામ ખુન કેસમાં ખુલ્યુ હોય અને પોલીસ શોધખોળ કરતી હતી દરમ્યાનમાં પોલીસની બીકથી યુવકે બે દિવસ પહેલા ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. જાહેર થયેલી વિગતોના આધારે પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. કાલાવડ તાલુકાના મોરીદડ ગામમાં રહેતા નિલેશભાઇ ઉર્ફે ટિનીયો … Read More

 • default
  જામનગરના મોટી ભલસાણ ખાતે ભાગવત સપ્તાહમાં હાજરી આપતા મુખ્યમંત્રીની હાજરી

  જામનગર જિલ્લાના મોટી ભલસાણ ખાતે ગાગીયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાજરી આપી પોથી પુજન કર્યું હતું અને કથાનું શ્રવણ કર્યું હતું. કથાના વ્યાસપીઠે ડો. મહાદેવ પ્રસાદ હતા. મુખ્યમંત્રીએ આ તકે ગાગીયા પરિવારે આ સપ્તાહનું આયોજન કરીને આપણાં જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે યોજેલ છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. … Read More

 • default
  ધ્રાેલના રાજપરની સીમમાં આઘેડને કુવામાં ફેંકી ઢીમ ઢાળી દીધુ

  ધ્રાેલ તાલુકાના રાજપર ગામની સીમમાં વૃધ્ધની ધોકા અને પથ્થરના ઘા ઝીકી કુવામાં ફેંકી હત્યા નિપજાવવામાં આવી હતી, આરોપી નાશી છૂટયો છે જેથી શોધખોળ ચલાવવામાં આવી રહી છે. ગીરો મુકેલી ચાંદી છોડાવવા માટેના રૂપિયા નહી આપવા બાબતનો ખાર રાખીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે જેના આધારે પોલીસ દ્વારા તપાસના ચક્રાે ગતિમાન … Read More

 • default
  જામજોધપુર તાલુકા પંચાયત ગુજરાતની શ્રેષ્ઠ તાલુકા પંચાયતમાં પ્રથમ ક્રમાકે

  જામજોધપુર તાલુકા પંચાયત તેમના સુદ્રઢ અને સુચારૂ વહિવટના કારણે આગવી આેળખના લીધે રાજયની શ્રેષ્ઠ તાલુકા પંચાયતમાં અવ્વલ દરંાે મેળવીને દિનદયાળ ઉપાધ્યાય પંચાયત સશકિતકરણ અંતર્ગત પ્રધાનમંત્રીના હસ્તે જંબુસર મુકામે યોજાયેલ કાર્યક્રમમાં જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિભાબેન રમેશભાઇ કાલરીયાને એનાયત કરવામાં આવેલ, શ્રેષ્ઠ તાલુકાના સર્વે માટે છ મહિના પહેલા સરકારની ટીમ દ્ Read More

 • default
  દ્વારકામાં દેશભરના તિર્થક્ષેત્રના પંડીતોનું આજથી ત્રિ-દિવસીય મહાસંમેલન

  દ્વારકાના તિર્થ પંડા સભાના ઉપક્રમે ત્રણ દિવસ સુધી દ્વારકાના કચ્છી આહિર સમાજ-સંકુલ ખાતે દેશભરના 70 જેટલા તિર્થ ક્ષેત્રોના પંડીતો દ્વારા ત્રિ-દિવસીય મહાસંમેલન શરૂ થયું છે, તિર્થ ક્ષેત્રોની પ્રાચીનતા અને અવાર્ચીનતા, હેરીટેજનો વારસો, તિર્થ ક્ષેત્રોનો વિકાસ, તિર્થ ક્ષેત્રોમાં યાત્રીકોને તેમજ પંડીતોને પડતી મુશ્કેલીઆે, તિર્થ ક્ષેત્રોમાં મળતી સુવિધાઆે તથા સુધારાની શકયતાઆે, યાત્ Read More

 • default
  જામજોધપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર

  જામજોધપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવેલ કે રાજય તલાટી કમ મંત્રી મંડળના તા.10-3-18ની કારોબારી સભાના ઠરાવ મુજબ અને 2004-01ના વર્ષથી ઇધરા કેન્દ્ર મામલતદાર કચેરી ખાતેની જમીન હસ્તક કોમ્પ્યુટરાઈઝડ કરી અધતન રીતે નિભાવવામાં આવેલ અને જે મુજબ જમીન અંગેના કામગીરી કરવા મહેસુલી તલાટીની નિમણુંક ફાવેલ છે તેમજ રેવન્યુ રેકર્ડ રેવન્યુ તલાટીને … Read More

 • default
  એગ્રીકલ્ચર સેશન્સ અને પ્હાણી પ્હાણી પત્રક અંગે કામગીરી ન કરવા આદેશ

  જામનગર જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઆેને આદેશ આપવામાં આવે છે કે, ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મંડળની તા.10-3-18ની કારોબારી સભામાં ઠરાવ્યા મુજબ સને 2004-05ના વર્ષથી ઇ-ધરા કેન્દ્ર, મામલતદાર કચેરી ખાતેથી જમીન દફતર કોમ્પ્યુટરાઈઝ કરી અધતન રીતે નિભાવવામાં આવે છે અને જે મુજબ જમીન અંગેની કામગીરી કરવા મહેસુલી તલાટીની નિમણુંક કરી સેજા ફાળવેલ છે તેમજ રેવન્યુ … Read More

 • default
  જામનગર ગુજરાતી કેળવણી પરિષદ, કેન્દ્ર અને આણદાબાવા સેવા સંસ્થાના સહયોગથી શિક્ષણ વિમર્શ કાર્યક્રમ યોજાશે

  ગુજરાતી કેળવણી પરિષદ વર્ષ 2011થી કાર્યરત છે જે સમગ્ર ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે વિચાર, વિનિયમ ચિંતન શિબિર શિક્ષક અભિયોગ્યતા, સન્માન કાર્યક્રમ તેમજ શિક્ષક વિર્મશ જેવી વિવિધ પ્રવૃતીઆે સાથે કાર્યરત છે, ચાલુ વર્ષ 2018માં ગુજરાતી કેળવણી પરીષદ, જામનગર કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં જામનગરમાં શિક્ષણક્ષેત્રે વર્ષોથી કાર્યરત લોકોની પસંદગી થયેલ છે, જેમાં પ્રમુખ તરીકે પ્રભુભાઇ ચાં Read More

 • bhagat
  અંગ્રેજોના દાંત ખાટા કરનાર આેખામંડળે અંગ્રેજી શાસનને ઠોકર મારી હતી

  ભારત પર અંગ્રેજી હકુમતની હાકડાક વાની તે સમયે જ્યારે સારા સારા દેશીવડા ગુપચુપીથી અંગ્રેજી શાસનને વંશ અને તેની ગુલામી સ્વીકારેલ તેવા સમયે ભારતના પશ્ચિમમાં આવેલ સૌરાષ્ટ્રનું આેખામંડળ તે એક નાનું રજવાડું તે રજવાડાના હિન્દુ વાઘેર આ વાઘેર લોકોએ અંગ્રેજી શાસનની હકુમત સ્વ્ીકારેલ ન હતી. જ્યારે અંગ્રેજી શાસન આેખામંડળમાં પગ મૂકતી ત્યારે તે લોકો તે અંગ્રેજી … Read More

Most Viewed News
VOTING POLL