Jamnagar Lattest News

 • default
  ખંભાળીયાના વડત્રા પાસે ટાંકો તુટી પડતા એક પદયાત્રીનું મોતઃ બે ને ઇજા

  ખંભાળીયાથી આશરે 15 કીમી દુર વડત્રા ગામ નજીક આવેલ એક આશ્રમ ખાતે પદયાત્રીઆે માટે સેવા કેમ્પ બનાવવામાં આવેલ જેમાં સેવા કેમ્પમાં સ્નાન કરવા માટે ગયેલ ત્રણ મહીલા પર એકા એક અકસ્માતે સીમેન્ટનો પાણીનો ટાંકો તુટી જતા એક મહીલાનું ઘટના સ્થળે મોત નીપજયુ હતું અન્ય બે મહીલાને સારવાર માટે ખંભાળીયા હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. મળતી માહીતી … Read More

 • default
  ધુંવાવ નજીક ટ્રકચાલકને છરી બતાવી રોકડ, મોબાઇલની લુંટ

  જામનગરના ધુંવાવ ગામથી આગળ બીજા પુલ પાસે થાેડા દિવસો પહેલા યુપીના ટ્રક ચાલકને રોકીને આગળ મોટરસાયકલ ઉભુ રાખી બે અજાÎયા શખ્સોએ છરી બતાવી રોકડા 15 હજાર અને 10 હજારની કિંમતના મોબાઇલની લુંટ ચલાવીને નાશી છુટયા હતા જે અંગે ગઇકાલે ફરીયાદ નાેંધાવવમાં આવી હતી. યુપીના કોટવાલી થાના સતોરા ગામના વતની નવસાદ ખાન સલીમખાન પઠાણ (ઉ.વ.44) નામનો … Read More

 • default
  દ્વારકામાં મર્ડરના ગુન્હામાં આજીવન સજાનો કેદી પકડાયો

  અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી નવ વર્ષથી મર્ડરનો આજીવન કેદની સજાનો ફલોર્ રજા ઉપરનો ફરાર કેદીને દ્વારકા એલસીબી દ્વારા પકડી પાડયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદને જિલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધી ચોરીના બનાવો વણશોધાયેલ ગુન્હાઆે શોધી કાઢવા માટે એલસીબીના પોલીસ ઇન્સ. સમીર સારડાને સૂચના કરતા એલસીબી સ્ટાફના માણસો સાથે વણશોધાયેલ ગુન્હાઆે શોધી કાઢવા એલ.સી.બી.ન Read More

 • 20180226_111644_resized
  પાટણ કાંડનું પુનરાવર્તન થતું બચ્યુંઃ જામનગરમાં આત્મવિલોપનની ચિમકી આપનાર દલિતની અટક

  જામનગરમાં પાટણ કાંડનું ફરીથી પુનરાવર્તન થતું બચ્યું છે, ફલ્લા ગામના એક દલિતની જમીન લૈયારા ખાતે આવેલ હતી, આ જમીનના પ્રñે ઉકેલ નહી આવે તો તા.26ના રોજ આત્મવિલોપન કરીશ તેવી ધમકી આપનાર બાબુ રાજા નામના દલિત યુવાની પોલીસે અટકાયત કરી હતી. આજ સવારથી જ કલેકટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવવામાં આવ્યો હતો, 108 અને ફાયર બિ્રગેડની … Read More

 • IMG-20180226-WA0011
  નવું એનએમસીના વિરોધમાં આઇએમએની બેઠક મળી

  જામનગરમાં ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા કેન્દ્ર સરકારે જાહેર કરેલ એનએમસીનું બીલ ન આવે તે માટે તા. રપ ના રોજ આઇએમએની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં આ બીલનો વિરોધ કરવા નિર્ણય કરાયો હતો અને આગામી તા. 11 માર્ચના રોજ સાયકલ રેલી યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં નવા મેડીકલ બીલ એનએમએસનો બહિષ્કાર … Read More

 • default
  સચાણામાં નજીવી બાબતે વાઘેરબંધુને મુંઢમાર માર્યો

  જામનગર નજીક સચાણામાં ફોરવ્હીલ જોવાના મામલે ઉશ્કેરાયેલા બે શખ્સોએ વાઘેરબંધુને મુંઢમાર માર્યો હતો. જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા નવાઝ અનવરભાઇ કકકલ (ઉ.વ.22) નામનો યુવાન તા. 24ના પોતાની પાનની દુકાનની બહાર ઉભો હતો ત્યારે આરોપીઆે લાલ કલરની ફોરવ્હીલમાં આવી દુકાન પાસે ઉભી રાખી હતી, ફરીયાદીનો ભાઇ એજાજ દુકાનની બહાર આવી ફોરવ્હીલ જોતો હતો જેથી આરોપીઆેએ ફોરવ્હીલ … Read More

 • default
  જામનગરના મુખ્ય વિસ્તારોમાં કલરકામ કરવા માટે જામ્યુકો દ્વારા આેફર મંગાવાઇ

  જામનગર મહાનગરપાલિકાની માલિકીના શહેરના પ્રાઇમ લોકેશનો જેવા કે, પંપહાઉસ, શંકરટેકરી, સોલેરીયા, રણજીતનગર, સમર્પણ સર્કલ તથા ગુલાબનગર પર જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા સંચાલીત ઇએસઆર (એલીવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર)આવેલા છે, આ તમામ ઇએસઆર પર ટોપ ટુ બોટમ સુધી વેધર પ્રુફ એક્ષટેરિયર ઇમ્યુંલજન પેન્ટ (કલર) કરી જાહેરાત કરવા માટે જામનગર શહેરની ઇચ્છુક જાહેર જનતા એનજીઆે, ટ્રસ્ટને Read More

 • default
  જામનગરમાં સગીરાનું અપહરણ કરી ગયાની શંકા દશાર્વતી ફરીયાદ

  જામનગરના મયુરનગર વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસાલવીને એક શખ્સ અપહરણ કરી ગયાની શંકા દશાર્વતી બે દિવસ પહેલા ફરીયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ આગળ વધારવામાં અવાી છે. જામનગરના મયુરનગરમાં રહેતી 16 વર્ષ 9 માસની સગીરાને ગત તા. 15-2 ના સમય દરમ્યાન કોઇને કહયા વગર ચાલી ગઇ હોય અથવા કોઇ અજાÎયો શખ્સ લલચાવી ફોસલાવીને અપહરણ કરી … Read More

 • default
  નાંદુરી ગામમાં કાંટાની વાડમાં નુકશાન કરી મહિલાને માર માર્યો

  લાલપુરના નાંદુરી ગામમાં ખેતીની જમીનમાં બાંધેલી કાંટાની વાડ જેસીબીની મદદથી તોડી નાંખી નુકશાન કરીને એક મહિલાને ઢીકાપાટુનો માર મારી હડધુત કર્યાની ગામમાં રહેતા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં રહેતી અમીબેન મુરુભાઇ સાગઠીયા (ઉ.વ.45)ની નાંદુરી ગામની સીમમાં આવેલી કબ્જાની ખેતીની જમીનમાં બે દિવસ પહેલા આરોપીઆેએ જેસીબી તથા ટ્રેકટર વડે ખોદકામ કરીને … Read More

 • default
  દ્વારકામાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી

  પાંચ મહિના પહેલા દ્વારકા ટાઉનમાં થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે એક ઇસમને એલસીબી દેવભૂમિ દ્વારકા દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદએ જિલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધી ચોરીના બનાવો વણશોધાયેલ ગુન્હાઆે શોધી કાઢવા માટે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. સમીર સારડાને સુચના કરતા એલસીબી સ્ટાફના માણસો સાથે વણશોધાયેલ ગુન્હાઆે શોધી કાઢવા … < Read More

Most Viewed News
VOTING POLL