Jamnagar Lattest News

 • default
  બર્ડ ફલુઃ જામનગરમાં તકેદારીના ઘનિષ્ઠ પગલાંઃ ગભરાવાની કોઇ જરૂર નથી

  અમદાવાદ ખાતે બર્ડ ફ્લુના કેસ મળી આવ્યા બાદ આ રોગચાળો રાજ્યમાં વકરે નહી તે માટે તકેદારીના ઘનિષ્ઠ પગલાં લેવામાં આવી રહ્યા છે, આમ તો આ રોગચાળા એ હજુ બીજે ક્યાંય દેખા દીધી નથી, જો કે, તકેદારી આવશ્યક છે, અને ભયભીત થવાની કોઇ જરુરીયાત દેખાતી નથી, જામનગરમાં રાજ્ય સરકારની માહિતી બાદ પશુપાલન વિભાગ દ્વારા તાબડતોબ પગલાંઆે … Read More

 • bri
  જામનગરમાં પરીક્ષારૂપી આફતને અવસરમાં પરીવતિર્ત કરવા ખાસ સેમીનાર યોજાયો

  જામનગર લીમડાલેન ખાતે આવેલ બ્રિલિયન્ટ ગ્રુપ આેફ સ્કૂલ્સ દ્વારા ધોરણ-10 નાં જામનગરની કોઈપણ સ્કૂલમાં અભ્યાસ કરતાં ગુજરાતી / અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઆે તથા તેમના વાલીઆે માટે આ વર્ષે પણ ધોરણ-10 ની પરીક્ષા શા માટે અને કેવી રીતે એન્જાેય કરવી જાેઈએ શીર્ષક જામનગરના ટાઉનહોલ ખાતે તા.01/01/ર017 ને રવિવારના રોજ સાંજેે 4 થી 7 દરમ્યાન એક સેમિનારનું આયોજન … Read More

 • default
  ગુંદામાં બેંકને તાળાબંધીઃ ફલ્લામાં દેખાવોઃ ગ્રામ્ય પ્રજામાં આક્રાેશ

  હાલારના ગ્રામ્é વિસ્તારોમાં રોકડની તંગી ચરમસીમાએ પહાેંચી રહી છે, ગ્રામ્ય પ્રજા હવે ધીમે-ધીમે ધીરજ ગુમાવી રહી છે, દિન-પ્રતિદિન ઉશ્કેરાટ વધી રહ્યાે હોય એવું દેખાય છે, કારણ કે આજે એક તરફ ભાણવડ તાલુકાના ગુંદા ગામે રોષીત 10 થી 12 ગામના લોકોએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકને તાળાબંધી કરી છે તો બીજી તરફ જામનગર જિલ્લાના ફલ્લામાં 500 થી 700 … Read More

 • default
  જામનગર નજીક 22 કરોડની જમીનનું કૌભાંડઃ વકીલ-નોટરી સહિત છ સામે ગુનો દાખલ

  જામનગરમાં 100 કરોડ જમીન કૌભાંડ, 35 કરોડ અને 14 કરોડના જમીન કૌભાંડનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યાે છે, મુખ્ય સુત્રધાર સહિતના આરોપીઆે પોલીસના શકંજામાં આવી ચૂકયા છે, જિલ્લા પોલીસ વડા દ્વારા ભૂ-માફીયાઆેની સાન ઠેકાણે લાવવા માટે કડક પગલા ભરવાના આદેશ જારી કર્યા છે અને આ દિશામાં કડક કાર્યવાહી ચાલી રહી છે, દરમ્યાનમાં જામનગર નજીક ચેલામાં વધુ … Read More

 • default
  જામનગરમાં પેસેન્જરને લુંટતી ત્રિપુટી રીમાન્ડ પર

  જામનગરમાં રીક્ષામાં બેઠેલા મુસાફરને ઉધોગમાં નિર્જન વિસ્તારમાં લઇ જઇ રોકડ 10 હજારની લુંટ ચલાવવાના પ્રકરણમાં પકડાયેલા ત્રણ શખ્સોને એક દિવસના રીમાન્ડ પર લેવાયા છે, ગઇકાલે પોલીસે આ ત્રિપુટીનું સરઘસ કાઢયુ હતું. જામનગરમાં તાજેતરમાં જ એક હીન્દીભાષી યુવાનને પેસેન્જર તરીકે રીક્ષામાં રેલ્વે સ્ટેશન સુધીના ભાડામાં બેસાડીને ઉધોગ બાજુ નિર્જન વિસ્તારમાં લઇ જઇ ધાક ધમકી આપી 10 … Read More

 • default
  કાલાવડના ચાપરામાં ગળામાં રસી બાંધી આદિવાસી યુવકે કુવામાં ઝંપલાવ્યું

  કાલાવડના ચાપરા ગામમાં આવેલી વાડીએ એક આદિવાસી યુવાને ગળામાં રસી બાંધી કુવામાં પડી જતાં તેમનું મોત નિપજયું હતું. આ બનાવના પગલે વાડી વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ચકચાર ફેલાઇ ગઇ હતી. પોલીસમાં જાણ કરવામાં આવતાં આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. મળતી વિગત મુજબ લીમખેડા તાલુકાના સુરપુરના ગામના વતની અને હાલ કાલાવડના ચાપરા ગામે રહેતા ઇશ્વર … Read More

 • default
  ભૂ-માફીયા જયેશ પટેલનો કબ્જો લેતી સુરત પોલીસ

  જામનગરમાં બારોટ પરિવારની 35 કરોડની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં વધુ બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સુરતના રાંદેર ખાતે નાેંધાયેલા એક જમીન કૌભાંડના પ્રકરણમાં આરોપી જયેશ પટેલનો કબ્જો ટુકડીએ મેળવ્યો હતો. 100 કરોડ જમીન કૌભાંડ સહિતના અન્ય જમીન પ્રકરણની તપાસ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી દ્વારા ચલાવવામાં આવી રહી છે. 35 કરોડ જમીન પ્રકરણમાં આરોપી જયેશ … Read More

 • default
  ધુમ્મસની ચાદર વચ્ચે તાપમાન 12.6 ડીગ્રી

  છેલ્લા કેટલાય સમયથી જામનગર શહેર ધુમ્મસની ચાદરમાં લપેટાઇ રüુ છે, મોડી રાત્રીના વલ પડવાના કારણે રસ્તાઆે ભીના થઇ જાય છે, 15 કીમીની ઝડપે ફºંકાયેલા પવન બાદ લોકોએ ગરમ કપડાનો સહારો લીધો છે ત્યારે જામનગરનું તાપમાન 12.6 ડીગ્રી રહ્યું છે, ઠંડીના કારણે જનજીવન ઉપર ભારે અસર થઇ છે એટલુ જ નહી ગામડાઆેની બજારો વહેલી બંધ થઇ … Read More

 • default
  જામનગરમાં આજે રોકડની ભારે તંગીઃ બંને કરન્સી ચેસ્ટની તિજોરી ખાલીઃ દેકારો થવાની ભીતિ

  જામનગરમાં જયારે જયારે પગાર અને પેન્શન મેળવવાનું થાય છે ત્યારે જ આેચિંતી બેંકમાંથી રકમ ખાલી ખમ થઇ જાય છે, છેલ્લા પાંચ દિવસથી સેન્ટ્રલ બેંક આેફ ઇન્ડીયા અને સ્ટેટ બેંક આેફ ઇન્ડીયાએ રૂા. 40 કરોડની માંગણી કરી હોવા છતા આરબીઆઇ દ્વારા રૂપીયા આપવામાં ઠાગા ઠૈયા કરવામાં આવે છે જેનાથી જામનગરની સ્થિતી વણશી છે, બંને કરન્સી ચેસ્ટની … Read More

 • default
  જામનગરમાં વોર્ડ નં. 10, 11, 12 માટે સેવા સેતુ

  સરકાર દ્વારા સેતુ કાર્યક્રમ શહેરી વિસ્તારમાં પણ આયોજીત કરવાનું નકકી કરેલ છે તે અનુસંધાને જામનગર શહેર વોર્ડ નં. 10,11,અને 12 ના વિસ્તારના લોકો માટે સેવા સેતુ કાર્યક્રમ તા. 7-1-17ના રોજ સવાર 9 કલાકથી સાંજના 5 કલાક દરમ્યાન મ્યુનિ. ટાઉન હોલ ખાતે આયોજીત કરવામાં આવેલ છે. જેમાં મહાનગરપાલિકાની વ્યકિતગત સેવાઆે અને સરકારની સેવાઆેનો લાભ લેવાનો થતો … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL