Jamnagar Lattest News

 • pc
  ધારાસભ્ય વસુબેન ત્રિવેદીમાં નૈતિકતા હોય તો રાજીનામુ આપેઃ વિક્રમ માડમ

  જામનગર મહાપાલિકાના કહેવાતા ભ્રષ્ટાચાર અંગે એક પછી એક આેડીયો કિલપ બહાર પડતા જામનગરમાં સનસનાટી મચી ગઇ છે આ ત્યારે શાસક પક્ષ કિલપ સાથે સંકળાયેલા લોકો સામે પગલા નહી લે તો અમો એસીબીમાં અને અદાલતમાં જઇશું જો ધારાસભ્ય વસુબેન ત્રિવેદીમાં નૈતિકતા હોય તો તેઆેએ રાજીનામું ધરી દેવું જોઇએ તેવી માંગ શનિવારે યોજાયેલી પત્રકાર પરીષદમાં પૂર્વ સાંસદ … Read More

 • OLYMPUS DIGITAL CAMERA
  ધ્રાેલમાં વોર્ડ નં. 4 ની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઇઃ 10મીએ મત ગણતરી

  ધ્રાેલ નગરપાલિકાના ભાજપના અનેક વખત ઉતાર-ચઢાવ આવ્યા છે, સભ્યોનો પક્ષાંતર અને રાજીનામાનો દૌર વારંવાર થાય છે ત્યારે નવા બે વોર્ડની ચૂંટણી થતાં રાજકારણમાં દિવાળી ટાઇમે જ રાજકારણમાં ભારે ગરમાવો રહે છે, ત્યારે ગઇકાલે વોર્ડ ન,. 4 ની એક બેઠકનું મતદાન યોજાયું હતું. સવારનાં આઠ વાગ્યાથી મતદારોનાં અભુતપુર્વ ઉત્સાહ વચ્ચે વોર્ડનં 4 માં 72 ટકા જેટલું … Read More

 • IMG_20171007_090648
  ભાણવડમાં ખનીજ માફિયાઆે બે-લગામઃ તંત્રના નાકા નીચે જ ચાલતી ખુલ્લેઆમ હેરાફેરી…!

  ભાણવડ પંથકમાં ખનીજચોરીનો કાળો કારોબાર બેકાબુ છે એ હવે કોઇ નવી વાત રહી નથી પરંતુ ખનીજચોરો જે રીતે આ ગેરકાયદેસર ખનીજનું તંત્રના નાક નીચે જ બેરોકટોક વહન કરી રહ્યા છે તેને લઇને જવાબદાર તંત્રના અધિકારીઆેનું વલણ શંકા જગવાનારૂં છે. ભાણવડ પંથકના રાણપર, પાછતર, પાછતરડી, ઢેબર, ભવનેશ્વર જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી … Read More

 • default
  કાલાવડ નગરપાલીકાની 28 બેઠકો માટેનું જાહેરનામું પ્રસિધ્ધ

  રાજય ચુંટણી આયોગે 50 ટકા મહિલા અનામત, અનુ. જાતિ અને બક્ષીપંચ માટે અનામત બેઠક મુજબ જાહેર કરેલા નવા સીમાંકન મુજબ 7 વોર્ડ રહેશે જેમાં દરેક વોર્ડમાં 4 બેટક રહેશે, વોર્ડ નં. 1માં બક્ષીપંચ સ્ત્રી, સામાન્ય સ્ત્રી, અનુ. જાતિ. સામાન્ય, વોર્ડ નં. 2માં બે બેટક સામાન્ય સ્ત્રી. અનુ જાતિ, અનામત, જનરલ, વોર્ડ નં. 3માં બે બેઠક … Read More

 • default
  હાલારમાં 4.70 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શકયતા

  જામનગર સહિત સમગ્ર હાલારમાં આ વખતે સતત સારો વરસાદ થયો છે. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં થઇને આશરે 4.70 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની ધારણાં છે અને આગામી દિવસોમાં નવી મગફળીની આવક થતાં જ તેલનાં ભાવમાં ઘટાડો થશે. જાણવા મળતી વિગત પ્રમાણે જામનગર જિલ્લામાં 2 લાખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા 2.70 લાખ ટન મગફળીનું ઉત્પાદન … Read More

 • IMG_20171007_221527
  ભાણવડમાં ધી જામનગર ડી.કો.આેપ. બેંક લિ. દ્વારા એ.ટી.એમ. કાર્ડ વિતરણ કરાયા

  ભાણવડમાં ધી જામનગર ડી.કો.આેપ. બેંકની શાખામાંથી એ.ટી.એમ. કાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવેલ હતું, જેમાં મંડળીના મંત્રી અને ખાતેદાર ખેડૂત મણીલાલ એમ. સિતાપરા તેમજ કિશન જે. ગોજીયાને દ્વારકા આ એ.ટી.એમ. સુવિધા મેળવી ભાણવડ સેન્ટ્રલ બેંકના એ.ટી.એમ. માંથી પ્રથમ ટ્રાન્ઝેકશન કરેલ અને ભાણવડ શાખામાં એ.ટી.એમ. કાર્ડની સુવિધાનો લાભ ઉઠાવેલ હતો. આ સાથે બેંકના બ્રાંચ મેનેજર એચ.ડી. પંડéા, … Read More

 • AHIR SAMAJ PHOTO
  ભાણવડ આહિર સમાજ ખાતે શરદોત્સવની ઉજવણી સંપન્ન

  શ્રી કૃષ્ણ ભગવાને શરદ પૂનમની રઢીયાળી રાત્રે પૃથ્વી પર મનોહર રાસ રાખ્યો હતો, તે ઇતિહાસને જીવંત રાખવા તેમજ લોકસંસ્કૃતિના વારસાને ઉજાગર કરવા ભાણવડ આહિર સમાજ ખાતે આહિર સમાજ સોશ્યલ ગ્રુપ આયોજીત રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આ રાસ-ગરબા સ્પર્ધામાં સીનીયર તથા જૂનીયર ગ્રુપ ભાઇઆે તથા બહેનોમાં એક … Read More

 • IMG-20171009-WA0005
  કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના માતુશ્રીનું નિધન

  કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના માતુશ્રી હેમીબેન અમરાભાઇ ચાવડાનું 90 વર્ષની વયે આજે વ્હેલી સવારે રાજકોટ ખાતે નિધન થયું હતું, આજે તેમની અંતિમ યાત્રા ધ્રાેલ તાલુકાના ખારવા ગામે તેમના નિવાસસ્થાનેથી સવારે 10 વાગ્યે નીકળી હતી, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઆેમાં ભાજપના પદાધિકારીઆે, ધારાસભ્ય, નગરપાલિકા સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઆે સહિતના Read More

 • IMG_20171007_230428
  ભાણવડ શહેરમાં ભૂગર્ભ ગટરો છલકાવા લાગી

  ભાણવડ શહેરમાં શહેરી વિકાસ યોજના હેઠળ ભૂગર્ભ ગટરોનું કામ ગોકળગાયની ગતિએ થયું તો ખરૂ પણ પાલિકા તંત્રની અણખાવડત તેમજ દિશાહિનતાને કારણે પ્રજાના આરોગ્ય માટે જોખમકારક બની રહ્યું છે અને શહેરની ગંદકી આ ભૂર્ગભ ગટર વાટે શહેર બારોબાર નીકળવી જોઇતી હતી તે શહેરના માર્ગો પર જ છલકાવા લાગી છે. પાણી પૂરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરે આજથી … Read More

 • IMG-20171009-WA0012
  હર્ષિદા ગરબા મંડળ દ્વારા 30 હજાર બાળાઆેને મહાપ્રસાદ

  જામનગરમાં હજૂ પણ માનવતા પરીવારી નથી છેલ્લા 41 વર્ષથી હર્ષિદા ગરબી મંડળ દ્વારા શાળાઆેમાં અભ્યાસ કરનારી બાળાઆે અને ગરબી મંડળની બાળાઆેને મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં 30 હજારથી વધુ બાળાઆેએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. છોટીકાશી તરીકે આેળખાતા આપણાં જામનગરના હર્ષિદા ગરબા મંડળ દ્વારા તા.15-10-1975માં માત્ર અગિયાર કાર્યકરો રાજુભાઇ જોશી, કિશોરભાઇ ટાંક, ધીરૂભાઇ ગાેંડલીયા, &hell Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL