Jamnagar Lattest News

 • default
  દોઢીયા ગામના આઘેડનું બેભાન થવાથી મૃત્યુ

  જામનગરના દોઢીયા ગામમાં છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઇ ગયેલા આઘેડનું સારવારમાં મૃત્યુ થયુ છે અને અંબર ચોકડી પાસે બિમારીના કારણે યુવાનનો ભોગ લેવાયો હતો. જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતા મુરા નાથાભાઇ પીગળ (ઉ.વ.50) ને છાતીમાં દુઃખાવો ઉપડતા ગભરામણ થતા તા. 20ના રોજ ગામની સીમમાં રસ્તા પર પડી ગયા હતા જેથી બેભાન હાલતમાં જી.જી. હોસ્પીટલમાં લઇ … Read More

 • default
  સુરજકરાડીમાં જમવાના પ્રશ્ને માથાકુટ થતા માર માર્યો

  મીઠાપુરના સુરજકરાડી ગામે રહેતા ભરત ખેતાભાઇ હાથીયાએ જમવા બાબતે માથાકુટ થતા આરોપી સંજયભાઇ ખેતાભાઇ હાથીયાએ ફરીયાદી ભરતભાઇ તથા સાહેદ દિપુબેનને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ ભરતભાઇ હાથીયાએ નાેંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સલાયામાં માતા-પુત્ર પર હુમલો: ચાર શખ્સ તુટી પડયા સલાયાના રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા ફરીયાદી મોસીન રજાક … Read More

 • default
  જામનગરમાં ઇંગ્લીશ દારૂની બોટલો સાથે બે શખ્સ ઝબ્બે

  જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં એક શખ્સને ઇંગ્લીશ દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો જયારે એક નાશી છુટયો હતો. તેમજ ચારણનેસમાં દારૂની એક બોટલ સાથે ભાનુશાળી શખ્સ પોલીસની ઝપટમાં આવ્યો હતો. જામનગરના દિ.પ્લોટ-49 રોડ હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા ચંદુલાલ ઉર્ફે ચંદુ શંભુરામ મંગે (ઉ.વ.51) નામના શખ્સના રહેણાંક મકાને સીટી-એ ડીવીઝને દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની બે … Read More

 • IMG_20180924_194114
  જામનગર એરપોર્ટનું પાકંગ શૌચાલય વિહોણું….!

  જામનગર શહેર અને જિલ્લાે ફક્ત ગુજરાતમાં જ નહી ભારતભરમાં પ્રખ્યાત થઇ ગયો છે, એશિયાની સૌથી મોટી વિશાળ રીફાઇનરીઆે આ જિલ્લામાં જ આવે છે, પવિત્ર યાત્રાધામ દ્વારકા પણ પહેલા જામનગર જિલ્લામાં હતું, હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે ત્યારે જામનગરના એરપોર્ટ પર અનેક વીવીઆઇપીઆેનું ઉતરાણ પણ થાય છે, પરંતુ કયારેક એવું પણ બને છે કે એરપોર્ટના સત્તાવાળાઆે … Read More

 • default
  નાઘેડીમાં યુવાનની હત્યા પ્રકરણમાં વધુ એક આરોપીની અટકાયત

  નાઘેડીના લહેર તળાવ પાસે તાજેતરમાં મોટા માંઢાના યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી જેમાં પોલીસે તપાસ કરીને ત્રણ આરોપીને ઝડપી લઇ રીમાન્ડ પર લીધા હતા દરમ્યાન આ કેસમાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. ખંભાળીયાના મોટા માંઢાના વતની દિપક ઉર્ફે વેજાભાઇ નાથાભાઇ બગડાએ આ બનાવ અંગે પંચ-બી માં મીલવાળો મુસ્તાક, અલતાફ, કાસમ, ઇકબાલ (રે. બધા … Read More

 • default
  શહેરમાં ટ્રાફીક સમસ્યા નિવારવા માટે ધારાશાસ્ત્રી દ્વારા કરાયેલા કેસમાં અદાલતનો વિડિયોગ્રાફી સાથે પંચનામુ કરવા આદેશ

  જામનગર શહેરમાં ટ્રાફીક ન્યુસન્સ નિવારવા અને નોહોકીગ ઝોનની અમલવારી કરાવવાના મુદે એક એડવોકેટ દ્વારા પ્રજાના પ્રતિનિધિ સ્વરૂપનો દાવો દાખલ કરી જામનગર મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કામ ન થતું હોવાનો આક્ષેપ કરી શહેરની િસ્થતી અંગે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી સાથે પંચનામુ કરવાની કરેલી માંગણી અદાલતે મંજુર રાખતા આગામી દિવસોમાં શહેરમાં પ્રથમ વખત આ પ્રકારનું પંચનામુ થશે. … Read More

 • content_image_6271765e-1950-4e7e-b1ae-b3275f8cccae
  કુરંગામાં આત્મ વિલોપનનો પ્રયાસ કરનારા બન્ને ખેડૂતોને અટકાવ્યા

  પોતાના ખેતરમાં વીજ થાંભલા, વાયર હોવાના કારણે બે ખેડૂતો દ્વારા કુરંગામાં આવેલ કંપની પાસે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પોલીસે ખેડૂતોને રોકીને અટકાયત કરી હતી. દ્વારકાના કુરંગા ગામે કંપનીને પાવર સપ્લાય આપવાનો હોઇ ખાનગી માલિકીની જમીનમાં વીજ વાયર તેમજ વીજ થાંભલા ઉભા કરાતા હોઇ ખેડૂતો દ્વારા વિરોધ સતત થઇ રહ્યાે છે ઘડી … Read More

 • Bhnvd_95323l
  ભાણવડમાં માતમના તહેવાર મહોરમ પર્વની ઉજવણીઃ ન્યાજ વિતરણ, ખાસ નમાઝ, તાજીયાના ઝુલુસ યોજાયો

  ભાણવડ શહેરમાં મુસ્લીમ સમાજ દ્વારા શહાદતના પર્વ મહોરમ મનાવવામાં આવ્યો હતો. મુસ્લીમ સમાજ દ્વારા કલાત્મક તાજીયાની રચના કરવામાં આવી હતી સાથે સાથે રોજે રોજ ન્યાજ-ઠંડા સરબતોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મહોરમ પર્વની ઉજવણીના ઇતિહાસ મુજબ સદીઆે પહેલા હઝરત ઇમામ હુશેન સાહેબે નાપાક યઝીદ નામના જુલ્મી શાસકના જુલ્મ સામે કરબલાના મેદાનમાં પોતાના 72 સાથીઆે સાથે … Read More

 • default
  ગેરકાયદેસર ફટાડકાનું વેંચાણ કરતા ઇસમને નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

  એસ.આે.જીના પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ માંડણભાઇ સાજણભાઇ વસરાએ ફરીયાદ કરેલ હતી ક તેઆે તથા તેમની સાથેના પોલીસ કર્મચારીઆે પોતાની ફરજ દરમ્યાન જામનગર શહેરમાં રેકડીવાળાઆે ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ફટાકડાઆેનું વેંચાણ કરે છે તેવી અરજી મળતા તે અરજીની તપાસમાં પેટ્રાેલીગમાં હતા તે દરમ્યાન તા. 27-10-2016ના રોજ દરબારગઢ સર્કલથી બર્ધનચોક તરફ જતા રસ્તે જામના ડેરા પાસે ઇમરાન … Read More

 • default
  આેખા ઇન્ડીયા કોસ્ટગાર્ડ દ્વારા ‘સ્વચ્છ ભારત’ના બેનર પર સ્વચ્છતા સપ્તાહ અભિયાન

  દેશ સાથે સૌરાષ્ટ્રભરમાં તા.15 સપ્ટેમ્બરથી 2જી આેકટોબર સુધી સ્વચ્છતા પખવાડીયુ જાહેર કરેલ છે, ત્યારે દરેક સરકારી કચેરીઆે અને દરેક જાહેર સંસ્થાઆેમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચલાવવામાં આવે છે. આેખા ઇન્ડીયન કોસ્ટગાર્ડના જવાનો દ્વારા તા.15મી સપ્ટેમ્બર થી આેખાના દરિયા કિનારાની સફાઇની શરૂઆત કરી હતી અને દરરોજ આેખા નગરપાલિકાના દરેક વિસ્તારોમાં જુદા-જુદા સફાઇ અભિયાન ચલાવવામાં આવે Read More

Most Viewed News
VOTING POLL