Jamnagar Lattest News

 • default
  અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રનાં સુવર્ણજયંતિ મહોત્સવનો પુણાર્હુતિ સમારોહ

  નેત્રહિનો તથા દિવ્યાંગોના શિક્ષણ અને પુનઃસ્થાપન ક્ષેત્રમાં વિકાસયાત્રાના શિખરો સર કરતાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રનાં સ્થાપનાનાં 50 માં વર્ષ દરમ્યાન સુવર્ણજયંતિ મહોત્સવ વર્ષ નિમિતે યોજાઇ ગયેલ વિવિધ શૈક્ષણિક અને સમાજલક્ષી કાર્યક્રમોની પુણાર્હુતિ પ્રસંગે તા.9 ફેબુ્રઆરી 2019નાં રોજ સવારે 10.00 વાગ્યે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કમ્પ્યુટર લેબ ફોર ધ બ્ Read More

 • default
  ટાઉનહોલ પાસેથી મળેલા નવજાત શિશુના બનાવમાં સીસી ફૂટેજ ચેક કરાયા

  જામનગરના ટાઉનહોલ નજીક બે દિવસ પહેલા નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા અજાણી ંી સામે ગુન્હો નાેંધી પોલીસે તપાસ આગળ વધારી હતી દરમ્યાનમાં આજે ટાઉનહોલ પાસેના સીસીફºટેજ ચેક કરવામાં આવ્યા હતા. ટાઉનહોલની ગોળાઇમાં રાધાકૃષ્ણ મંદિર નજીક કચરા પેટી પાસેથી ત્યજી દેવાયેલુ નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ચકચાર ફેલાઇ હતી આ અંગે અજાણી ંી સામે … Read More

 • default
  શહેરમાં જરૂરીયાતવાળા વિસ્તારોમાં રૂા. 40 કરોડની ગ્રાન્ટ ફાળવવા માંગણી

  જામનગર મહાપાલિકા અને સરકાર દ્વારા નગરસીમ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટર સહિતની વ્યવસ્થા માટે રૂા. 40 કરોડની ફાળવણી કરી છે, હજુ સુધી કેટલાક વિસ્તારોમાં આ પાણીની પાઇપલાઇન આવી નથી, પરંતુ ર013 થી ટેકસ લેવામાં આવે છે, આ અંગે તાત્કાલિક અસરથી આ વિસ્તારને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માંગણી વોર્ડ નં. 1પ ના નગરસેવક આનંદ … Read More

 • default
  જામનગરના ભીડભંજન મંદિર પાસે બઘડાટીઃ બે યુવાનની હત્યાની કોશિષ

  જામનગરના ભીડભજન મંદિરની પાસે ગંગેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં ગત રાત્રીના ભજન રાખેલ હોય અને તેની તૈયારી કરતા હતા ત્યારે બારેક જેટલા શખ્સો પરિસરમાં સોડા બોટલો ફેંકીને ઉશ્કેરાઇ જઇ બે વ્યકિત પર હુમલો કરી હત્યાની કોશિષ કરતા ભારે અફડાતફડી મચી ગઇ હતી દરમ્યાનમાં વાતાવરણમાં તંગદીલી પ્રસરી જતા પોલીસ કાફલો તાકીદે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત … Read More

 • default
  જામનગર પંથકમાં ઇંગ્લીશ દારૂની 232 બોટલ સાથે પાંચ પકડાયા

  જામજોધપુરના પરડવા ગામની ઉગમણી સીમ ભેરીયાધાર તરીકે આેળખાતા સરકારી ખરાબામાં બાવળની કાટમાં ઇંગ્લીશ દારૂની 216 બોટલ પોલીસે કબ્જે કરી હતી જયારે મેર શખ્સ નાશી છુટયો હતો. લાલપુરના જાખર ગામમાં એક શખ્સને વ્હીસ્કીની બે બોટલ સાથે બેડ પાટીયા પાસેથી દબોચી લીધો હતો અને કાલાવડના ડેરી ગામના કાચા રસ્તેથી દારૂની 11 બોટલ કારમાં લઇને નીકળેલા સગીર સહિત … Read More

 • default
  હાલારમાં સ્વાઇન ફલુનો પંજોઃ આઇસોલેશન વોર્ડમાં 8 દર્દીઆે દાખલઃ એક ગંભીર

  હાલારમાં સ્વાઇન ફલુ ફરી વળ્યો છે, બે દિવસમાં વધુ ત્રણ દદ}આેને સ્વાઇન ફલુ પોઝીટીવ આવ્યો છે, એટલું જ નહી આઇસોલેશન વોર્ડમાં અત્યારે આઠ દદ}આે દાખલ છે જેમાં એકની હાલત ગંભીર હોવાનું ડોક્ટરોનું કહેવું છે, ત્યારે શનિ-રવિ દરમ્યાન તાવ, વાયરલના 3પ0 કેસ અને ડેન્ગ્યુના 3 દદ}આે દાખલ થયા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ સ્વાઇન … Read More

 • default
  કોર્પોરેશન દ્વારા નવા વિસ્તારમાં મંજુરી આપવાનું શરૂ કરવા માંગ

  જામનગર મહાપાલિકામાં ર013 થી જાડાનો કેટલોક વિસ્તાર ભળી ગયો છે, પહેલા નિયમ મુજબ મંજુરી આપવામાં આવી હતી, હવે ટીપીઆે શાખા દ્વારા આ મંજુરીઆે બંધ કરી દેવામાં આવી છે, ત્યારે અમારા મંડળ દ્વારા મંજુરી વિશે રજૂઆત કરવામાં આવતા ટીપીઆે શાખા દ્વારા જણાવાયું હતું કે, ડેવલોપર્સ દ્વારા પ્રાથમિક સુવિધા પૂર્ણ કરેલ હશે તો જ મંજુરી આપવામાં આવશે, … Read More

 • default
  માણેકપર ગામના પ્રાૈઢાનો અગ્ની અકસ્માતમાં ભોગ લેવાયો

  ધ્રાેલના માણેકપર ગામમાં થાેડા દિવસ પહેલા અકસ્માતે અગ્નીની ઝાળે દાઝી ગયેલા પ્રાૈઢાનું રાજકોટ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે. ધ્રાેલના માણેકપર ગામમાં રહેતી ઉજાબેન ધનજીભાઇ છાપરીયા (ઉ.વ.70) ગત તા. 25-12ના રોજ પોતાના ઘરે ચુલામાં ચા બનાવતા સાડીનો છેડો આગને અડી જતા ભડકો થવાથી અગ્નીની ઝાળે સખત રીતે શરીરે દાઝી ગયા હતા દરમ્યાનમાં રાજકોટ દાખલ કરવામાં આવ્યા … Read More

 • default
  જામજોધપુર, મોખાણા અને કાલાવડમાંથી 20 જુગારી ઝડપાયા

  જામજોધપુરના નવાપરા સતાપર, ચણના આેટા પાસે, વનાણા ગામ, કાલાવડના મકરાણી સણોસરા અને મોખાણા પાટીયા પાસે જાહેરમાં તીનપતી તથા ઘોડીપાસનો જુગાર રમતા 20 શખ્સોને રોકડ તથા સાહિત્ય સાથે પકડી લેવામાં આવ્યા હતા. જામજોધપુરના ભરડીયાની ધાર નવાપરામાં જાહેરમાં જુગાર રમતા સતાપર મઢ પાસે રહેતા રૂડા વેજા ઉલવા, મુકેશ ચના રાઠોડ, દિનેશ કુરજી ડોડવાડીયા, ચોરાવાડીના અશોક હાજા ડોડીયા, … Read More

 • IMG-20190204-WA0103
  મિલ્કતવેરો ન ભરનારા 1ર આસામીની મિલ્કત જપ્ત

  વર્ષ દરમ્યાન ટેકસ શાખાને રૂા. પ1.38 કરોડની આવક થઇઃ માર્ચ મહિના સુધી નગરસીમ વિસ્તારમાં રહેતા રહેવાસીઆે માટે રીબેટ યોજના જામનગર મહાપાલિકા દ્વારા અવારનવાર નોટીસો આપવા છતાં પણ મિલ્કત વેરો ન ભરનારા 1ર આસામીઆેની મિલ્કત ટેકસ શાખાએ જપ્ત કરી લીધી છે, એટલું જ નહી વર્ષ દરમ્યાન ગઇકાલ સુધીમાં રૂા. પ1.38 કરોડની આવક થઇ છે. મિલ્કતવેરો ન … Read More

Most Viewed News
VOTING POLL