Jamnagar Lattest News

 • default
  ખોડીયાર કોલોનીમાં કારની ઠોકરે સાયકલચાલકને ફ્રેકચર

  જામનગરના ધરારનગર-1માં રહેતા મધુભા ભાયાજી રાઠોડ (ઉ.વ.62) નામના વૃધ્ધ તા. 27ના રોજ પોતાની સાયકલ લઇને ખોડીયાર કોલોની 80 ફºટ રોડ પરથી પસાર થતા હતા ત્યારે ફોરવ્હીલ કાર નં. જીજે37બી-6143ના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી ઠોકર મારીને મધુભાને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહાેંચાડી નાશી છુટયો હતો, ઇજાગ્રસ્ત દ્વારા સીટી-સી માં કારચાલક સામે ગઇકાલે ફરીયાદ કરવામાં આવી … Read More

 • default
  સતત અઠવાડીયાથી જામનગરનું તાપમાન 35.5 ડીગ્રી

  જામનગર સહિત સમગ્ર હાલારમાં બપોરના તાપમાનમાં હજુ ઘટાડો થતો નથી, એટલું જ નહી આòર્યની વચ્ચે અઠવાડીયાથી તાપમાન 35.5 ડીગ્રી રહ્યા કરે છે, ત્યારે રાત્રે વલ પડે છે અને વહેલી સવારે અને સાંજે આછેરી ઠંડકભર્યો માહોલ જોવા મળે છે. ત્યારે હજુ પણ મિશ્ર ઋતુને કારણે લોકો રોગચાળામાં પટાકાય રહ્યાં છે. કલેકટર કચેરીના કન્ટ્રાેલ રૂમના જણાવ્યા મુજબ … Read More

 • IMG-20181028-WA0037
  રાવલસરની સીમમાં સગીરા પર દુષ્કર્મના બનાવમાં બે આરોપી ઝડપાયા

  જામનગર નજીક રાવલસરની સીમમાં આશરે સાતેક મહીના પહેલા સગીરા પર દુષ્કર્મ આચરી ધમકી આપ્યાની બે શખ્સ સહિત ચાર સામે ફરીયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ કરીને બે આરોપીને ઝડપી લઇ રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જામનગર નજીક રાવલસર સીમમાં ઇંટોના ભઠ્ઠાની આેરડીમાં આશરે સાત મહિના પહેલા એક સગીરા પર એક આરોપીએ બળજબરીથી … Read More

 • default
  જામનગરમાં એડવોકેટના બાઇકની ઉઠાંતરી

  જામનગરના લેકવ્યુ કોમ્પ્લેક્ષની નીચેની ગલીમાંથી અઠવાડીયા પહેલા મોટરસાયકલની ચોરી કરી ગયાની અજાÎયા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. જામનગરના ઠેબા ગામમાં તાલુકા શાળા પાસે રહેતા વકિલ જયકુમાર બકુલભાઇ અગ્રાવત (ઉ.વ.25) નું સ્પ્લેન્ડર નં. જીજે10બીડી-2826 ગત તા. 23-10-18ના સમય દરમ્યાન લેકવ્યુ કોમ્પ્લેક્ષની નીચેની ગલીમાંથી કોઇ અજાÎયો શખ્સ ચોરી કરીને લઇ ગયો છે. મોડપર પાટીયા પાસે બાઇકની … Read More

 • default
  ખંભાળિયાઃ લાંચ ડિમાન્ડ કેસમાં રેલવેના સેકશન એન્જીનિયરના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર

  ખંભાળિયા રેલવે વિભાગના સેકશન એન્જીનિયર ત2ીકે વર્ગ 3ના કર્મચા2ી ત2ીકે ફ2જ બજાવતા વી.એસ.ગોસ્વામી વિરૂધ્ધ લાંચ માંગવાનો ડિમાન્ડ કેસ એસીબીમાં નાેંધાતા એસીબી દ્વા2ા રેલવે કર્મીના 2હેણાંક મકાન,બેંક એકાઉન્ટ સહિતની તપાસ ક2વામાં આવી હતી. કર્મચા2ીના તા.30 સુધી ત્રણ દિવસના રીમાન્ડ મંજૂ2 ક2વામાં આવ્યા છે. વિસ્તૃત વિગત મુજબ એક જાગૃત નાગ2ીક દ્વા2ા રાજકોટ એસીબી (એન્ટી ક2પ્શન બ્યુ2ાે)માં ગત … Read More

 • IMG_20181028_105541
  ભાણવડમાં રીઢા બાઇક ચોરને ઝડપી લેવાયોઃ સાત ચોરી ખુલી

  જામનગર ખંભાળીયા સહિતના અનેક સ્થળોએથી બાઇકની ઉઠાંતરી કરનાર રીઢા બાઇકચોરને ભાણવડ પોલીસે ચોરાઉ બાઇક સાથે દબોચી લીધો છે તેમના કબ્જામાંથી ઉઠાંતરી કરવામાં આવેલા વધુ છ બાઇક પણ કબ્જે કરવામાં આવ્યા છે. ભાણવડ પીએસઆઇ વાય.જે. મકવાણા તથા તેમનો સ્ટાફ ખાનગી વાહન મારફત પેટ્રાેલીગમાં હતા ત્યારે સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે ખંભાળીયા પો.સ્ટે.ના 379 મુજબ … Read More

 • default
  કાલાવડના ભાડુકીયામાં પાઇપ લાઇનના મનદુઃખમાં બબાલ

  કાલાવડના લંબુકીયા ભાડુકીયા ગામમાં પાઇપલાઇન કાઢી નાખવા બાબતે મનદુઃખ થતા માર માર્યાની ફરીયાદ દાખલ થઇ છે. કાલાવડના લંબુકીયા ભાડુકીયા ગામમાં રહેતા બાબુભાઇ ગોકળભાઇ દાેંગા (ઉ.વ.62) એ ગ્રામ્ય પોલીસમાં રતીલાલ રામજી દાેંગા, ચંદ્રીકાબેન રતીલાલ દાેંગાની વિરુધ્ધ આઇપીસી 323, 324, 504, 506(2), 114 અને જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ કરી હતી. આરોપીએ તેના ભત્રીજાના ખેતરમાં તેમના બાપદાદાના સમયે … Read More

 • default
  જામનગરમાં વાહન-મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયોઃ એકની ધરપકડ

  જામનગરના જનતા ફાટક પાસેથી એલસીબીની ટુકડીએ બાતમીના આધારે એક શખ્સને દબોચી લઇ વાહન અને મોબાઇલની ચાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. એસપી શરદ સિંઘલની સુચના મુજબ એલસીબીનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રાેલીગમાં હતો ત્યારે બાતમીના આધારે વાહન અને મોબાઇલ ચોરીના ગુન્હામાં બેડેશ્વર રોડ રામનગરમાં રહેતો પુથ્વીરાજસિંહ કિરીટસિંહ પરમાર નામનો શખ્સ સંડોવાયેલ હોય જેથી વોચ દરમ્યાન જનતા ફાટક … Read More

 • default
  શીપમાં આવેલો ઇલેકટ્રાેનિક સામાન મેળવવા કાવતરૂ રચ્યાની મુંબઇના ત્રણ સામે ફરીયાદ

  ચાઇનાથી શીપમાં પીપાવાવ બંદરે આયાત થયેલા માલની સાથે ગેરકાયદે ઇલેકટ્રાેનીક સામાન છુપાવીને ત્યારબાદ ભુલથી મોકલાઇ ગયાનું જણાવીને મુંબઇના શખ્સોએ કાવતરૂ રચી બોગસ દસ્તાવેજોના આધારે જામનગર કસ્ટમ આેફીસમાં ખરા તરીકે ઉપયોગ કરવા રજુ કર્યાનું સામે આવતા ચકચાર વ્યાપી છે આ અંગે મુંબઇના ત્રણ શખ્સ અને તપાસમાં જે ખુલે તેની સામે વિધિવત ગુન્હો નાેંધાવવામાં આવતા આગળની તપાસ … Read More

 • default
  જામનગરમાં ગળે ફાંસો ખાઇ તરૂણીએ જીવાદોરી ટુંકાવી

  જામનગરના ફºલીયા હનુમાન પાસે દેવીપુજક તરૂણીએ કોઇ કારણસર આપઘાત કરી લીધો હતો જયારે લાલપુરમાં આહિર યુવતિએ ગળે ફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી હતી. બંને બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. જામનગરના ફºલીયા હનુમાન પાસે ગોદડીયાવાસમાં રહેતી પાયલબેન ભુપતભાઇ બાંભરોખીયા (ઉ.વ.15) નામની તરૂણી પોતાના ઘરે કોઇ કારણસર લાકડાની આડસમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી … Read More

Most Viewed News
VOTING POLL