Jio પ્રિપેઇડ કસ્ટમર માટે નવા ટેરિફ પ્લાન

February 5, 2018 at 1:04 pm


જો તમે Reliance Jioની પ્રીપેઇડ કસ્ટમર હોવ તો તમારા માટે તમારા માટે આ નવા પ્લાન ખૂબ જ ફાયદામંદ સાબિત થશે. તાજેતરમાં જ કંપનીએ લોંચ કરેલા બે નવા પ્લાન જેમાં એકની કિંમત રૂ. 49 અને બીજાની કિંમત રૂ.153 છે.રૂ.49 વાળા પ્લાનમાં યુઝરને કંપની 28 દિવસસુધી પ્રતિદિવસ 1 GB 4G ડેટા પ્રોવાઇડ કરે છે. જો યુઝર ડૈઇલી લિમિટ ક્રોસ કરી જાય છે તો તેની સર્ફિંગ સ્પીડ ઘટીને 64kbps જેટલી થઈ જાય છે.આ પ્લાન અંતર્ગત ડેટા ઉપરાંત ફ્રી અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ વોઇસ કોલની સુવિધા પણ છે. તેમજ આ પ્લાન સાથે કોમ્પ્લિમેન્ટરી તરીકે જિયો ટીવી, જિયો મ્યુઝિક અને જિયો મની જેવી સુવિધાઓ પણ મળશે. તેમજ 50 SMS પણ ફ્રી મળશે.તો જિયોના બીજા પ્લાન રૂ.153માં પ્રતિદિન 1.5GBની લિમિટ સાથે 28 દિવસ માટે કુલ 42 GB ડેટા મળશે. જો યુઝર ડૈઇલી લિમિટ ક્રોસ કરી જાય છે તો તેની સર્ફિંગ સ્પીડ ઘટીને 64kbps જેટલી થઈ જાય છે.આ પ્લાન અંતર્ગત ડેટા ઉપરાંત ફ્રી અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ વોઇસ કોલની સુવિધા પણ છે. તેમજ આ પ્લાન સાથે કોમ્પ્લિમેન્ટરી તરીકે જિયો ટીવી, જિયો મ્યુઝિક અને જિયો મની જેવી સુવિધાઓ પણ મળશે. તેમજ 100 SMS પણ ફ્રી મળશે.જોકે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ઓફર ફક્ત જિયો ફોન ધારકો માટે જ છે. જેથી અન્ય સ્માર્ટફોન ધારોક કે જેમની પાસે જિયો કનેક્શન છે તેઓ આ ઓફરનો લાભ ઉઠાવી શકશે નહીં.

print

Comments

comments

VOTING POLL