કપિલ શર્માએ વધેલું વજન ઘટાડવા કસી કમર

August 31, 2018 at 1:40 pm


કોમેડિયન કપિલ શર્મા ટીવીના પડદે પોતાના નવા શો સાથે કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે. આ ચર્ચાને હવે પ્રમાણ મળી ગયું છે. છેલ્લા કેટલાક સમયથી કપિલ શર્માનું વજન વધી ગયું છે અને હવે જ્યારે તેને ટીવીના પડદે પરત ફરવાનું છે ત્યારે તે તેનું વધેલું વજન ઘટાડવા પ્રયત્નો કરવા લાગ્યો છે. કપિલ શર્માની એક તસવીર વાઈરલ થઈ છે જેમાં તે દરિયા કિનારે જોગિંગ કરી વજન ઘટાડી રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL