કપિલ શર્મા ટીવી પર કરશે કમબેક, જાણો ક્યારે શરૂ થશે શો

August 17, 2018 at 5:10 pm


જાણીતા કોમેડિયન કપિલ શર્માના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે કપિલ તેના કડવા પાસ્ટને ભુલાવી અને ફરીથી ટીવીના પડદે આવવા તૈયાર છે. જી હાં ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા શો ફ્લોપ ગયા બાદ બંધ થઈ જતાં નિરાશ થયેલા કપિલ શર્માએ સોની ટીવી સાથે નવા ટીવી શો સાથે ઓનએર થવાની વાત કરી લીધી છે. આ ટીવી શો શરૂ કરવાનો નિર્ણય લેવા માટે સોની ટીવીએ થોડો સમય માંગ્યો છે જો કે અનુમાન છે કે કપિલનો નવો શો આગામી 2 માસમાં ઓનએર થઈ જશે.

print

Comments

comments

VOTING POLL