કરીનાનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર વાઈરલ

August 29, 2018 at 11:33 am


બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં એક લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચી હતી. ઈવેન્ટ માટે કરીના કપૂર ખાને બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેમાં તે ખૂબ ગ્લેમરસ લાગી રહી હતી.

print

Comments

comments

VOTING POLL