કાર્તિ કેસથી જજ થયા અલગ

March 13, 2018 at 6:24 pm


દિલ્હી હાઈકોર્ટના જજે કાતિર્ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કરી દીધા છે.જસ્ટીસ ઈન્દરમીત કૌર કાતિર્ ચિદમ્રબમના કેસથી અલગ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આજે કાતિર્ ચિદમ્રબમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.આઈએનએકસ મીડિયા કૌભાંડમાં સંડોવાયેલા કાતિર્ ચિદમ્રબમનો કેસ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યાે છે અને આ કેસ જસ્ટીસ ઈન્દરમીત કૌરની કોર્ટમાં ચાલી રહ્યાે છે. જો કે કૌરે આ કેસથી અલગ થવાનું જણાવતા ચર્ચા જાગી છે.

print

Comments

comments

VOTING POLL