કસૌટી ઝીંદગી કી…ના પ્રમોશન માટે 10 શહેરમાં મુકાઈ અનુરાગ-પ્રેરણાની મૂર્તિ

September 11, 2018 at 11:16 am


કસોટી ઝીંદગી કીની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે તેનું પ્રમોશન પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. સીરીયલના પ્રમોશનના ભાગરૂપે દેશના 10 મોટા શહેરોમાં મુખ્ય સ્થળોએ સ્ટેચ્યુ ઓફ લવ મુકવામાં આવ્યું છે. પ્રેરણા અને અનુસાગની આ મૂર્તિ ૨૩ ફૂટ ઊંચી છે અને તેનું અનાવરણ કરવા માટે દરેક શહેરમાં ટીવી સ્ટાર પહોંચ્યા હતા.

print

Comments

comments

VOTING POLL