મકાનનું ભાડુ પણ આપી ન શકતાં કવિ કુમાર, ‘ડૉ હાથી’એ બદલ્યું જીવન

July 10, 2018 at 1:25 pm


ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડો હંસરાજ હાથીના નિધનથી ટેલીવૂડના તેમજ તારક મહેતાની ટીમ શોકમાં છે. ત્યારે તેમના સંઘર્ષના દિવસોને યાદ કરતાં થિયેટર આર્ટિસ્ટએ જણાવ્યું હતું કે તારક મહેતા સીરિયલથી તેમનું જીવન બદલી ગયું. શરૂઆતના સમયમાં તેમની આર્થિક સ્થિતી ખૂબ ખરાબ હતી. તેઓ મકાનનું ભાડું પણ માંડ માંડ ચુકવી શકતા. તેથી તેઓ પોતાના એક મિત્ર સાથે શેરીંગમાં રહેતા. પરંતુ તારક મહેતા સીરિયલમાં તેમના અભિનયની પ્રશંસા થઈ અને તેના કારણે તેઓ સફળના શિખર સુધી પહોંચ્યા છે

print

Comments

comments

VOTING POLL