KBC 9ના આ કન્ટેસ્ટન્ટથી બિગ બી પણ થયા પ્રભાવિત

September 18, 2017 at 3:21 pm


મુંગેલીની ડેપ્યુટી કલેક્ટર બાદ હવે છત્તીસગઢની એક વ્યક્તિ અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ શેર કરવા જઈ રહી છે. દુર્ગના ઉમેશ સાહુ હોટ સીટ સુધી પહોંચી ગયો છે અને આ એપિસોડ 19 અને 20 સપ્ટેમ્બરના રોજ ટેલિકાસ્ટ થશે. અનાથ બાળકોનો ઉછેર કરે છે.

ઉમેશ સાહુ 10 વર્ષ પહેલા સુકમામાં થયેલા નક્સલી હુમલામાં ફેમિલી ગુમાવી ચૂકેલા અનાથ બાળકોને ઉછેરી રહ્યા છે. નક્સલી હુમલાની જાણકારી બાદ દુર્ગની મહિલા શૈલ ચૌહાણ જે અભિયાન અંતર્ગત બાળકોની મદદ કરી રહી છે, તેની સાથે ઉમેશ પણ જોડાઈ ચૂક્યા છે. રાજેશ નામના બાળકે પોતાની બાયોગ્રાફી ‘મેરી યાત્રા’માં જણાવ્યું કે, ઉમેશ તેને અભ્યાસમાં કેવી રીતે મદદ કરી છે.

print

Comments

comments

VOTING POLL