KBCના સેટની લેટેસ્ટ તસવીરો વાઈરલ, photo

August 29, 2018 at 11:16 am


કેબીસી ભારતનો સૌથી વધારે લોકપ્રિય ક્વીઝ શો બની ગયો છે. સપ્ટેમ્બર માસમાં આ શોની 10મી સીઝન શરૂ થવાની છે. આ સીઝનની શૂટિંગ પણ શરૂ થઈ ચુકી છે. કેબીસીના સેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. સેટ પર અમિતાભ બચ્ચન પણ જોવા મળે છે. આ વખતે શોની ટેગલાઈન કબ તક રોકોગે છે… કેબીસીની આ તસવીરોમાં અમિતાભ સાથે પ્રોડ્યુસર, ડિરેક્ટર અને હોસ્ટ સિદ્ધાર્થ બાસુ પણ જોવા મળે છે. આ તમામ લોકો સેટની મુલાકાતે આવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL