કામ કરી કીબોર્ડને સાથે લઈ જાઓ ખિસ્સામાં મુકીને… !

July 31, 2018 at 4:23 pm


વૈજ્ઞાનિકોએ એક એવા કીબોર્ડનું સંશોધન કર્યું છે કે જેને સરળતાથી વાળી શકાય છે. આ કીબોર્ડનું કામ પુરું થઈ જાય એટલે તમે તેને ખિસ્સામાં મુકી અને સાથે લઈ જઈ શકો છો.

દક્ષિણ કોરીયાની સીજોંગ યુનિ.ના શોધકર્તાઓએ આ કીબોર્ડનું સંશોધન કર્યું છે. ટીમએ આ કીબોર્ડ નરમ સીલીકોનથી બનાવ્યું છે. તેના પર સુચાલક કાર્બન નૈનોટ્યૂબ લગાવામાં આવે છે. તેના પર આંગળીનો સ્પર્શ થવાથી કામ કરે છે. આ કીબોર્ડ પર અક્ષર, સંખ્યા અને અન્ય ટેબના આકાર બનાવેલા છે. આ કીબોર્ડ ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ પણ છે.

print

Comments

comments

VOTING POLL