KSLમાં મંધાનાનું શાનદાર પ્રદર્શન, અઢળક રન કર્યા

August 1, 2018 at 12:12 pm


ભારતની બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ મહિલા ક્રિકેટ સુપર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 27 બોલમાં 43 રનની પારી રમી છે. વાઈપર્સની ટીમએ પહેલા બેટીંગ કરી અને 18.1 ઓવરમાં 91 રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટર્ન સ્ટોર્મએ 9.3 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 93 રન કરી લીધા હતા.

print

Comments

comments

VOTING POLL