Lifestyle Lifestyle – Page 18 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • Model and acid attack victim Reshma Querishi models the Archana Kochhar collection during Fashion Week in New York, Thursday, Sept. 8, 2016. (AP Photo/Mary Altaffer)
  એસિડ એટેક પીડિતાએ કર્યો ન્યુયોર્ક ફેશન વિકમાં રેમ્પ વૉક

  સામાન્ય રીતે ફેશન શૉનું નામ આવતા જ સુંદર વસ્ત્રો, સુંદર મોડેલ, સુંદર રેમ્પ આ બધું જ યાદ આવે પરંતુ ભાગ્યે જ એવા ફેશન શૉ થતા હોય છે જેમાં સમાજ જાગૃતિનો સંદેશ આપવાની થીમ હોય. તાજેતરમાં યોજાયેલ ન્યુયોર્ક ફેશન વીકમાં એસિડ એટેક સર્વાઇવર રેશ્મા કુરેશીએ રેમ્પ વૉક કરી સમાજને સંદેશ આપ્યો છે. ભારતીય ડિઝાઈનર અર્ચના કોછર … Read More

 • OLYMPUS DIGITAL CAMERA
  આવતા મહિનેથી અમદાવાદથી સુરત માત્ર 1 કલાકમાં પહોંચાશે

  આગામી મહિનાથી અમદાવાદથી સુરત માત્ર 1 કલાકમાં પહોંચી શકાશે. સ્ટેટ બેસ્ટ એવિએશન કંપનીઝ દ્વારા અમદાવાદથી સુરત અને અમદાવાદથી ઇન્દોરની શોર્ટ ડિસ્ટન્ટ ફ્લાઇટ લોન્ચ કરાઇ રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ બેસ્ડ કંપની 1 ઓક્ટોબરથી ડાયરેક્ટ ઇન્દોરની ઉડાણ ભરશે. જ્યારે વડોદરા બેસ્ડ કંપની દ્વારા સુરતથી ભાવનગર અને સુરતથી અમદાવાદની ફ્લાઇટ શરૂ કરાશે. ઇન્દોર માટેનું બુકિંગ 9 … Read More

 • pokemon-2
  સિડનીમાં ધૂમ મચાવી રહ્યા છે ‘પોકોબર્ગર્સ’

  આ પોકેમોન્સ આપને દોડાવશે નહિ, પણ આપની ભૂખ મટાડશે. સિડનીની બર્ગર રેસ્ટોરાંએ પોકેમોન કેરેક્ટર્સ જેવા બર્ગર વેચવાનું શરૂ કર્યું છે. જોકે તેનું વેચાણ સીમિત રહેશે. સિડનીની હેશટેગ બર્ગર અને તેની અન્ય રેસ્ટોરાં ડાઉન એન’ આઉટ ત્રીજી સપ્ટેમ્બર સુધી રોજના 100 ‘પોકોબર્ગર્સ’નું વેચાણ કરશે. આ પોકોબર્ગર્સમાં યેલ્લો પિકાચુ, પિંક ચાર્માન્ડર અને ગ્રીન બલ્બસોર બર્ગરનો લુત્ફ ઉઠાવવા … Read More

 • ducking-1
  એક બતક 43 બચ્ચાં સાથે જોવા મળતાં ગ્રામજનોમાં આશ્ચર્ય

  સતલાસણા તાલુકાના મોટીભાલુમાં એક બતક 43 બચ્ચાં સાથે જોવા મળતાં ગ્રામજનોમાં આશ્ચર્ય પ્રસર્યુ હતું. સામાન્ય રીતે મોટાભાગના પક્ષીઓ બે પાંચ બચ્ચાં સાથે જોવા મળતા હોય છે. પરંતુ આ બતક 43 બચ્ચાં સાથે જોવા મળતાં ગ્રામજનો બતકને જોવા સીમમાં ઊમટ્યા હતા. Read More

 • letter-2
  સ્કર્ટની લંબાઈને ચરિત્રનું માપણું ન બનાવશો: દોહિત્રી-પૌત્રીને અમિતાભની શિખામણ

  ટીચર્સ ડે પર અમિતાભ બચ્ચને તેમની ગ્રાન્ડડોટર્સ નવ્યા નવેલી નંદા અને આરાધ્યા બચ્ચનને એક પત્ર લખ્યો છે. જેમાં તેમને તેમની અટક પર નિર્ભર ન રહેવા કે તેને કારણે જીવનમાં ક્યાંય ન અટકવા કહ્યું છે. તેમણે ટ્વિટ કર્યું છે કે હકીકતમાં આ પત્ર તમામ દીકરીઓ માટે છે. > આ છે આખો પત્ર: મારી ખૂબ વ્હાલી નવ્યા … Read More

 • Auto
  ફ્રી Wi-Fi ધરાવતી ઓટોરીક્ષામાં આગ્રાવાસીઓ માણી રહ્યા છે યાદગાર સફર

  ફ્રી Wi-Fi ધરાવતી ઓટોરીક્ષા આજકાલ આગ્રાવાસીઓનું ધ્યાન ખેંચી રહી છે. આગ્રામાં પ્રવાસન વિકાસને ધ્યાનમાં રાખતા એક ઑટોરીક્ષા ચાલકે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. રીક્ષા ચાલાક ઈફ્રાક ખાનનું કેહવું છે કે ઈન્ટરનેટની વધતી જતી જરૂરીઆતને જોતા તેને આ સેવા આપવાનો વિચાર આવ્યો હતો. પ્રવાસન સ્થળ તરીકે આગ્રાનો વિકાસ થતો હોવાથી અને વિદેશી યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં … Read More

 • rivarfrnt
  હવે અમદાવાદમાં સાઇકલ શોખીનો રિવરફ્રન્ટ પર માણી શકશે સાઈકલિંગની મજા

  અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક એક્ટીવીટી ઉમેરો થવા જઇ રહ્યુ છે.હવે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર સાઇકલીંગનો મજા માણી શકશે. કોર્પોરેશન દ્વારા છ મહિના માટે સાયકલ શેરીંગ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. સાબમરતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નદીના બન્ને કિનારા 12 કિમીવિસ્તારમાં વિકાસ કરાયા છે. સાબમરતી નદીમાં વિવિધ પોઇન્ટ પર બોટીંગ એક્ટીવીટીઝ, ઝીપ લાઇન ફુડ ક્રિયોસ્ક &h Read More

 • jitendra adhiya1
  વિદ્યાર્થીઓની આત્મહત્યા શું અનિવાર્ય છે?

  ઘણા સમયથી સમાચારપત્રોના એક સમાચારથી હં ઘણો વ્યથિત થઈ જાવ છું અનેએ સમાચાર હોય છે વિદ્યાર્થીઓના આત્મહત્યાના અને આ વિષય પર હં વિચારે ચડી જાવ છું. મને મારું વિદ્યાર્થી જીવન યાદ આવવા લાગે છે. મે મારા એ સમય દરમિયાન એવા કોઈ જ વિચારો કયારેય કયર્િ હોય તેવું મને યાદ નથી. અને એ સમયે મારા કોઈ … Cont Read More

 • Anklet
  શૃંગાર માટે પહેરાતી પાયલ વિષે આપ આ નહીં જાણતા હોવ – વાંચો

  સામાન્ય રીતે ભારતીય મહિલાઓના પગમાં પાયલ પહેરેલી આપણને જોવા મળતી હોય છે. પરંતુ શું તમે કોઇ દિવસ એ વિશે વિચાર્યુ છે કે શું કામ મહિલાઓ પગમાં પાયલ પહેરે છે? જો કે આ ઝાંઝર પહેરવા પાછળ અનેક ઘણા રાઝ છુપાયેલા હોય છે જે આજે અમે તમને જણાવીશું. સ્ત્રીઓના સોળ શ્રૃંગારમાં પાયલનું પણ એક મહત્વનું સ્થાન છે. … Read More

 • copper
  તાંબાના વાસણમાં પાણી પીવાથી આ બીમારીઓ થઇ જાય છે છૂ…

  તાંબાની ધાતુને ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે. આ સાથે તેમાં પાણી પીવાથી પાણીમાં રહેલા કીટાણુ ખતમ થઈ જાય છે તેમજ તે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે. ડોક્ટર્સ પણ તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ આપે છે. ચાલો જાણીએ તાંબાની ધાતુમાં પાણી પીવાના ફાયદાઓ… કોપરની કમી થાય છે દૂર રોજ તાંબાના વાસણમાં પાણી પીવામાં આવે … Read More

Most Viewed News
VOTING POLL