Lifestyle Lifestyle – Page 2 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • lace
  લેસ ઇયરિંગ્સ આજકાલનો નવો ટ્રેન્ડ

  ઇયરિંગ્સના દરરોજ નવા-નવા ટ્રેન્ડ્સ આવતા રહે છે. વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન, દરેક આઉટફિટની સાથે ઇયરિંગ્સ સારાં લાગે છે. હાલમાં લેસ ઇયરિંગ્સ ટ્રેન્ડમાં છે. માત્ર લેસ વર્કના આઉટફિટ્સ જ નહીં, તમે ઇયરિંગ્સ પણ કૅરી કરી શકો છો. જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે અને વજન પણ લાઇટ હોય છે. Read More

 • lemon
  આ છાલ કરશે આવી કમાલ: વાંચો

  ફળ અને શાકભાજીથી બનેલા પેક અને નુસખા તો તમે કાયમ ઉપયોગ કર્યા હશે. ઉપરાંત ફળ-શાકભાજીના એક્સટ્રેક્ટ વાળા ક્રીમ પણ બજારમાં મળે છે, જે અત્યંત મોંઘાદાટ હોય છે. શું તમે જાણો છો કે ચહેરાને યંગ અને સુંદર બનાવી રાખવામાં શાકભાજીની છાલ પણ તમારી મદદ કરી શકે છે? આજે અમે તમારા માટે શાકભાજીની છાલના બ્યુટી યૂઝ લઈને … Read More

 • train
  દેશની પ્રથમ હાઈ સ્પીડ આધુનિક તેજસ ટ્રેન શરૂ

  રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે દેશની પ્રથમ હાઈ-સ્પીડ અને અનેક સુવિધાઓથી સજ્જ તેજસ એક્સપ્રેસને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ ખાતેથી લીલીઝંડી આપી હતી. નવી પ્રીમિયમ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ મુંબઈ અને ગોવા વચ્ચે દોડશે. ચોમાસા દરમિયાન આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે. ટ્રેન મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ પરથી દર મંગળ, બુધ, શુક્ર, શનિ અને રવિવારે સવારે … Read More

 • whiskey
  આજે વર્લ્ડ વીસ્કી ડે: ઠેર ઠેર ઉજવણી

  કોલેજોમાં એડમિશન થતાની સાથે જ વિવિધ ડેની ઉજવણી અને ડે સેલિબ્રેશનની મોસમ શરૂ થઇ જતી હોય છે. સામાન્યતઃ આપણે જાત-જાતના દિવસોની ઉજવણી કરતા હોઈએ છીએ. તેવી જ રીતે આજે વર્લ્ડ વીસ્કી ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ રોચક દિવસની કેટલીક રસપ્રદ વાતો અમે આપણે જણાવી દઈએ. આ દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 2012 … Read More

 • selfie
  પરફેક્ટ સેલ્ફી માટે યંગસ્ટરમાં ક્રેઝ

  મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ સેલ્ફી લવર્સ હોય છે, ફોન ખરીદતી વખતે પણ યૂઝર્સ સેલ્ફી ફિચર્સને પ્રાયૉરિટીમાં રાખે છે. પણ કેમેરા ફિચર્સની કેટલીક કમીઓના કારણે યોગ્ય સેલ્ફી લઇ શકાતી નથી, ખાસ કરીને ગ્રુપ સેલ્ફીમાં ઇમેજ કટ થવાનો પ્રૉબ્લમ આવે છે. જો તમારે પણ ગ્રુપ સેલ્ફીમાં ફોટો કપાય છે? અમે અહી તેનું બેસ્ટ સૉલ્યૂશન બતાવીએ છીએ. અત્યારે સ્માર્ટફોન … Read More

 • summer-heat
  શરીર સળગાવતી ગરમીમાં તંદુરસ્ત રહેવા વધુ પાણી જરૂર

  તીવ્ર ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઉનાળાના ગાળામાં સ્વસ્થ રહેવા માટે ઘણી ટિÃસ ઉપર ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. ઉનાળાનાે મતલબ મોજમસ્તી અને આનંદ છે પરંતુ લોકો ઘણી વખત ભૂલી જાય છે કે વધતી જતી ગરમી નુકાસ પહાેંચાડી શકે છે. ઉનાળાની તીવ્ર ગરમી માત્ર શરીરને જ નુકસાન કરતી નથી બલ્કે સ્કીનને પણ નુકશાન … Read More

 • pepper-1
  માત્ર થોડા કાળા મરીથી મળશે વધુ ફાયદા

  કાળા મરીમાં એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે અનેક હેલ્થ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ કરે છે. એટલે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, જયપુરના ડો. સી. આર. યાદવ ગરમીના દિવસોમાં કાળા મરીને નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાની સલાહ આપે છે. કાળા મરીની તાસીર ગરમ હોય છે. ગરમીના દિવસોમાં તેની હીટિંગ ઇફેક્ટ ઓછી કરવા માટે તેને નવશેકા પાણીની સાથે લેવું … Read More

 • candy
  ઉનાળામાં ઘરે જ બનાઓ કુલ કેન્ડી

  કાળઝાળ ઉનાળો એટલે સામાન્યતઃ લોકોની અણમાનીતી સીઝન હોય છે. પરંતુ બાળકોને ઉનાળો બહુ ગમે તેનું એક કારણ કેન્ડી એટલે કે કુલ્ફી પણ છે. ગરમી શરૂ થતાં જ શેરી કે ગલીના નાકે કુલ્ફીવાળાની ઘંટડીનો અવાજ સાંભળતાં જ બાળકો વિવિધ ફ્લેવરની કુલ્ફી માટે પડાપડી કરવા લાગે. જોકે આપણામાંથી ઘણાને આ ચિંતા સતાવતી હોય છે કે, તેની બનાવટમાં … Read More

 • hair-1
  સમય વેડફ્યા વગર પણ કરી શકાય વાળની માવજત

  વાળની સુંદરતા અને મજબૂતી દરેક યુવતી માટે ખૂબ જ જરૂરી હોય છે. આ માટે તેને ખાસ દેખરેખની જરૂર હોય છે. તેથી સૂતા પહેલાં કેટલીક ટિપ્સ ફૉલો કરો. આનાથી વાળની સુંદરતા લાંબા સમય સુધી જળવાયેલી રહેશે. એલોવેરા જેલ તમારાં વાળને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે તેને શાઇની બનાવે છે. એલોવેરામાં મોજૂદ A, B, C અને Eની સાથે જ … Read More

 • tometoes1
  ઉનાળામાં ટામેટાથી મેળવો બેદાગ ત્વચા

  ઉનાળામાં સ્કિન ટેનિંગ જેવી સમસ્યાઓમાંથી નિજાત માંડવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. ટમેટાંમાં લાઇકોપિનની માત્રા વધુ હોય છે. ટમેટાં તથા તેના ઉત્પાદોને પોતાના રોજિંદા ખાનપાનમાં ચોક્કસ શામેલ કરો. આ સ્કિનમાં ઓક્સીજનનું સંચાર કરે છે, જેનાથી રિંકલ્સ નથી આવતા અને ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી થાય છે. ટમેટાંના આવા અનેક ફાયદાથી તમે પણ મેળવી શકો છો … Read More

Most Viewed News
VOTING POLL