Lifestyle Lifestyle – Page 20 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • NBT-raj
  હવે 30 વર્ષની વય પછી તુરંત ડાયાબીટીઝ ચેક કરાવવું હિતાવહ

  ઈન્ડિયન કાઉન્સીલ આેફ મેડિકલ રિસર્ચ ટાઈપ-2 ડાયાબીટીઝના શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટે માર્ગદશિર્કા જારી કરી છે. મંજૂરી મળ્યા બાદ આ માર્ગદશિર્કા ડોક્ટરો માટે એક રૂલ બુક તરીકે કામ કરશે. કાઉન્સીલે દેશમાં ડાયાબીટીઝના દદ}આેની વધી રહેલી સંખ્યા અને આેછી ઉંમરના લોકોનું પણ તેની ઝપટમાં આવી જવાને કારણે આ ડ્રાફટ જારી કર્યો છે. માર્ગદર્શકિ અનુસાર દેશમાં 30 વર્ષથી વધુની … Read More

 • images
  લક્ષ્મણરેખા મિત્રતામાં હોવી જરૂરી

  બદલાયો છે અને સાથે જ સ્ત્રી-પુરુષના સંબંધોની પરિભાષા પણ બદલાઇ રહી છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે દોસ્તીની લક્ષ્મણરેખા નબળી કેમ પડે છેં શા માટે સંબંધમાં લાગણીઆે આેછી અને શારીરિક આકર્ષણ વધુ મહત્વનું બની જાય છેં એક જ ઝાટકે દોસ્તીમાં તિરાડ કેમ પડવા લાગે છેં અફવાઆેનું બજાર ગરમ બની જાય છે અને પરિણીત હોય તો પરિવારમાં … Read More

 • Body-odour
  ઘરગથ્થુ ઉપાયોથી મેળવો મુક્તિ પરસેવાની દુર્ગંધથી

  ઉનાળામાં પરસેવો વધારે પ્રમાણમાં થતો હોય છે અને પરસેવાના કારણે સતાવા લાગે છે દુર્ગંધની સમસ્યા. શરીરની દુર્ગંધ આપણી આસપાસના લોકો માટે પણ સમસ્યા બની જાય છે. આ તકલીફથી બચવા માટે લોકો કપડા પર પર્ફ્યુમ અથવા તો ડીઓડ્રન્ટનો ઉપયોગ કરે છે. આ ઉપાય થોડો ખર્ચાળ હોય છે અને તેના કારણે પરસેવાની બદબુ નિયત સમય માટે જ … Continue reading ઘરગથ્થુ ઉપાયોથી મેળવો મુક Read More

 • chilli
  લીલા મરચાંને આ રીતે દિવસો સુધી રાખો તાજાં

  ગુજરાતી વાનગીમાં લીલા મરચાં મહત્વનો ભાગ ભજવે છે. લીલા મરચાં ભોજનમાં ઉમેરવામાં આવે તો ભોજનનો સ્વાદ બમણો થઇ જાય છે. ભોજનમાં તીખાશ લાવનારા લીલા મરચા કેટલીક વાર જલદી ખરાબ થઇ જાય છે. તો આવો જોઇએ કેવી રીતે મરચાને વધારે સમય સુધી ટકાવી શકાય. • લીલા મરચાંને સૌથી પહેલા બરાબર ધોઇને સાફ કરી લો. • તે … Read More

 • mosquito-bite-remedy
  મચ્છરને દૂર ભગાવવા આ 3 તેલનો કરો ઉપયોગ

  – લીમડાના તેલને મચ્છર નાશક પણ કહેવામાં આવે છે. એક શોધ અનુસાર નારિયેળ તેલ અને લીમડાના તેલથી બનાવવામાં આવેલું મિશ્રણ ત્વચા પર લગાવવાથી મચ્છર તમારી આસપાસ પણ નહીં આવે. તેની અસર ઓછામાં ઓછા 8 કલાક સુધી રહેશે. – નીલગિરીનું તેલ ત્વચા પર લગાવવાથખી મચ્છર દૂર રહેશે. આ તેલમાં એન્ટીસેપ્ટિક અને કિટ વિકર્ષક ગુણ રહેલા છે. … Continue reading મચ્છરને દૂર ભગાવ Read More

 • 46085129
  ડાર્ક સર્કલ દુર કરવા આપનાવો આ ઘરેલું ઉપાય…

  જો તમારી આંખ નીચે ડાર્ક સર્કલ છે તો તેને દુર કરવા માટે ઘણા બહારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમે ઘરેલુ ઉપાય કરી આ ડાર્ક સર્કલ દુર કરી શકો છો. ડાર્ક સર્કલ થવાના કારણો.. ડાર્ક સર્કલની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. વધારે તણાવના કારણે, ઓછી ઉંઘના કારણે, હોમનસેન્સના ફેરફારના કારણે પણ આંખ નીચે … Continue reading ડાર્ક સર્કલ દુર કરવા આપનાવો આ ઘરેલું ઉપ Read More

 • aid103308-v4-728px-Give-Yourself-a-Scalp-Massage-Step-5
  વાળને મજબૂત અને લાંબા કરવા માટે અઠવાડિયામાં બે વખત કરો આ તેલથી મસાજ

  ધૂળ-માટી અને પ્રદુષણના કારણે વાળના મૂળ કમજોર થઇ જાય છે. વાળ શુષ્ક અને બેજાન થઇને ખરવા લાગે છે. જેથી વાળને સ્વસ્થ રાખવા માટે તેની યોગ્ય રીતે સ્વચ્છતા રાખવી અને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત તેલથી માલિશ કરવી ખૂબ જરૂરી છે. તેલ વાળના મૂળ સુધી પહોંચીને તેને મજબૂત બનાવે છે અને તેને ખરતા રોકે છે. જો … Read More

 • lemon
  લીંબૂની છાલથી બનાવો ફ્લોર ક્લીનર, એસિડના ઉપયોગ વિના ચમકી જશે ઘર

  લીંબૂનું સેવન ઉનાળામાં કરવું ખૂબ જ લાભકારક નીવડે છે. એટલા માટે જ લોકો આ ઋતુમાં લીંબૂ શરબતનું સેવન વધારે પ્રમાણમાં કરે છે. પરંતુ લીંબુનો રસ કાઢ્યા બાદ તેની છાલ ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લીંબૂના રસની જેમ જ લીંબૂની છાલ પણ ઉપયોગી હોય છે. લીંબૂની છાલનો ઉપયોગ કરી સાફ-સફાઈ કરવાની … Continue reading લીંબૂની છાલથી બનાવો ફ્લોર ક્લીન Read More

 • coconut
  ઉનાળામાં ઘરે જ બનાવો બહાર જેવું જ મસ્ત કોકોનટ આઈસક્રીમ

  ઉનાળામાં રોજ રાત્રે જમ્યા પછી ઠંડુ ખાવાપીવાની ઈચ્છા થતી હોય છે. આ ઈચ્છા પૂરી કરવા લોકો આઈસક્રીમ, બરફના ગોલા જેવી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખે છે. પરંતુ હવે તમારે બહાર આઈસક્રીમ ખાવા જવું નહીં પડે. કારણ કે આજે તમને કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત અહીં જણાવવામાં આવી છે. આ રીતે ઘરે આઈસક્રીમ બનાવશો એટલે તમને બહાર તૈયાર … Continue reading ઉનાળામાં ઘર Read More

 • heat
  રેડ એલર્ટ દરમિયાન રાખો આ તકેદારી

  ઉનાળામાં બહારનો ખોરાક ખાવો ક્યારેય મોટી સમસ્યા સર્જી દે છે. ગરમીના કારણે સ્ટોર કરેલા ખાદ્ય પદાર્થ ખરાબ થઈ ગયા હોય છે અને અજાણતાં આ ખોરાક જે આરોગે છે તે ઝાડા-ઉલટી કે ફૂડ-પોઇઝનિંગની ચપેટમાં આવી જાય છે. ઉનાળામાં પાચનક્રિયા મંદ પડી જાય છે જેના કારણે ખોરાક ખાવાની ઈચ્છા પણ થતી નથી. સમયસર ભોજન ન થવાથી બીજું … Continue reading રેડ એલર્ટ દરમિયાન રાખો આ ત Read More

Most Viewed News
VOTING POLL