Lifestyle Lifestyle – Page 22 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • choco
  રોજની એક ચોકલેટ ખાશો તો ડિપ્રેશનની સમસ્યા નહીં સતાવે

  આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો તણાવ અને ડિપ્રેશનનો ભોગ ઝડપથી બની જતાં હોય છે. કામના વધતા બોજ અને સ્ટ્રેસની અસર આહાર પર પણ પડે છે. દિવસ દરમિયાન સ્વાસ્થવર્ધક ખોરાક લઈ શકાતો નથી અને જંક ફૂડ બેકરી ફુડ વધારે પ્રમાણમાં ખવાય છે. તેના કારણે શારીરિક અને માનસિક સમસ્યાઓ વધે છે. જો કે તાણની સમસ્યાને દૂર કરવાનો … Continue reading રોજની એક ચોકલેટ ખાશો તો ડ Read More

 • Rose-milk
  ગરમીમાં પણ આ મિલ્કશેક તમને રાખશે cool cool

  -ગરમીના દિવસોમાં ઠંડક મેળવવા માટે લોકો ઠંડા પીણા અને આઈસક્રીમનું વધારે સેવન કરે છે. પરંતુ આ વસ્તુઓ થોડીવારમાં જ ગરમી દૂર કરી શકે છે. ગરમીની અસર શરીરને ન થાય તે માટે ખાસ મિલ્કશેકનું સેવન કરવું જોઈએ. આ મિલ્કશેક ખાસ એટલા માટે છે કે તેનું સેવન કરવાથી શરીરની અંદરની ગરમી પણ દૂર થઈ જશે. તો ચાલો … Continue reading ગરમીમાં પણ આ મિલ્કશેક તમને રાખશે cool cool Read More

 • washing-hair
  ઉનાળામાં આ પદ્ધતિથી વાળ ધોવાની રાખો આદત… વાળ રહેશે ચમકદાર

  ઉનાળામાં ગરમીના કારણે વાળની સમસ્યાએ વધી જતી હોય છે. આ સમસ્યાઓથી છૂટકારો હેરસ્પાથી મળી શકે છે. વાળની જુદી જુદી સમસ્યાઓ દૂર કરવાનો રામબાણ ઈલાજ છે હેર સ્પા. હેર સ્પામાં હેડ મસાજ , શેમ્પૂ, હેરમાસ્ક અને કન્ડિશનિંગ કરવામાં આવે છે. આ પ્રકારની ટ્રીટમેન્ટથી ડેમેજ થયેલા વાળ સિલ્કી બને છે અને તેમાં ચમક આવી જાય છે. આ … Read More

 • watermelon
  ઉનાળામાં આ રીતે બદલો ખાણીપીણીની આદતો… સ્વાસ્થ્ય રહેશે ટનાટન

  ઉનાળાના દિવસોમાં સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ વધી જતી હોય છે. આ દિવસોમાં પાચનને લગતા રોગ પણ વધારે પ્રમાણમાં થતાં હોય છે. તળેલા કે મસાલેદાર ખોરાકનું સેવન કરવામાં આવે તો એસીડીટી, ગેસ, અપચો થવા જેવી તકલીફ વધી જાય છે. આ સમસ્યા ન થાય તે માટે ખાણીપીણીની આદતોમાં ફેરફાર કરવો જોઈએ. ખોરાકનું સેવન પણ ઋતુ અનુસાર કરવામાં આવે તો … Continue reading ઉનાળામાં આ રીતે બદલ Read More

 • summer child
  બાળકને ઉનાળામાં પણ હેલ્ધી રાખવા ફોલો કરો આ ટીપ્સ

  ઉનાળામાં ગરમીના કારણે લોકોના હાલ બેહાલ થઈ જતાં હોય છે. બપોરના સમયે જો ઘર કે ઓફિસની બહાર નીકળવાનું થાય તો ધોમધખતાં તાપમાં આકુળવ્યાકુળ થઈ જવાય છે. ઉનાળામાં જો થોડી પણ બેદરકારી સ્વાસ્થ્ય અંગે રાખવામાં આવે તો તેની ગંભીર અસર થતી હોય છે. આવા સમયમાં બાળકોની ખાણીપીણી પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે બાળકો પૂરતાં … Continue reading બાળકને ઉનાળામાં પણ હે Read More

 • 25
  સદાબહાર સ્ટાઈલિશ ખાદી

  આપણા દેશમાં સ્વદેશી ચળવળ ચાલતી હતી તે સમયે રેંટિયા પર રૂ કાંતીને સૂતર બનાવવામાં આવતું હતું. તે સમયગાળા દરમિયાન કદાચ હાથશાળ પર કાપડનું વણાટકામ કરવામાં આવતું હતું. એ કાપડ જરા જાડું કહી શકાય એવું હતું. તેને ગેરુઆ, ભૂરા, બદામી, લીલા કલરથી રંગવામાં આવતું હતું. ખાદીના કાપડનો એક ગુણ એવો છે કે આ કાપડનાં આઉટફિટ દરેક … Read More

 • milk
  આ રીત અપનાવશો તો બાળક ફટફટ પીશે દૂધ

  બાળકોની તંદુરસ્તી જાળવી રાખવા તેમને પોષ્ટિક આહાર સાથે દૂધ પીવડાવું ખૂબ જરૂરી હોય છે. દૂધમાં સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે બાળકના હાડકા મજબૂત કરે છે. જો કે માતા-પિતા માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે બાળકો દૂધ પીવામાં આનાકાની કરે છે. અને તેમની આ જ વાત હોય છે કે દૂધ ટેસ્ટી નથી લાગતુ. … Continue reading આ રીત અપનાવશો તો બાળક ફટફટ પીશે દૂધ Read More

 • morning
  તમે પણ સવારે વહેલા જાગી નથી શકતાં? તો ખાસ વાંચો આ અહેવાલ

  સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ રહે છે એવું આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે પણ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે એમ લગભગ કોઈ કરતું નથી. તાજેતરમાં બ્રિટનમાં ડાયેટિશ્યનો અને સાઇકોલોજિસ્ટોની એક ટીમે મળીને તારવ્યું છે કે, સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત કેળવવી જોઈએ. વહેલા ઉઠવાના ફાયદા સવારે વહેલા … Continue reading Read More

 • મોબાઈલના હાનિકારક રેડિયેશનથી બચવા કરો આ કામ…

  મોબાઈલ ફોનનો ઉપયોગ હવે તો નાના બાળકો પણ કરવા લાગ્યા છે. મોબાઈલ રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પરંતુ મોબાઈલનો વધારે પડતો ઉપયોગ નુકસાન પણ કરી છે. કારણ કે મોબાઈલમાંથી ખાસ પ્રકારના રેડિયેશન નીકળતા હોય છે. આ રેડિયેશન માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. મોબાઈલના રેડિયેશનના કારણે શ્રવણશક્તિને નુકસાન, યાદશક્તિ ઘટવી, મગજમાં ટ્યુમર થવા … Continue reading Read More

 • oily skni
  તૈલીય ત્વચાની સમસ્યા દૂર થઈ જશે આ ફેસપેકથી, શરૂ કરી દો ઉપયોગ આજથી જ

  ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી જાય છે. બળબળતા તાપથી બચવા માટે યુવકો અને યુવતીઓ અનેક જતન કરતાં જોવા મળે છે. તડકાથી તો ત્વચાનું રક્ષણ થઈ શકે છે પરંતુ ગરમી અને પરસેવાના કારણે તૈલીય ત્વચાવાળા લોકોને ખૂબ તકલીફ થતી હોય છે. આ તકલીફ દૂર કરવી પણ એકદમ સરળ છે. ઉનાળામાં તૈલીય ત્વચા તમારી … Continue reading તૈલીય ત્વચાની સમસ્યા દૂર થઈ જશે Read More

Most Viewed News
VOTING POLL